Gujarat Police Constable Model Paper : 5
- Gujarat Police Constable Paper
- Mode Paper in Gujarati
- Police Constable Mock Test
- Gujarat Police Constable Mock Test in Gujarati
Rules
- You must provide your own Mail and Name to view your result.
- If you choose the correct answer, you will get 1 mark.
- If you choose the wrong answer, 0.25 mark will be less.
- If you choose Skip, your mark will Not Cut.
Gujarat Police Constable Model Paper : 5
All Candidate’s Result :
How to Give Police Constable Paper ?
- You must enter your own mail for get your result and answer key.
- Enter your name. It will show on your result.
- You will be given 100MCQs .
- You will be given one question with four option.
- From given four option there will one option as correct answer.
- If you choose correct answer, You will get 1 mark.
- If you choose wrong answer, 0.25 mark will be less.
- If you choose Skip, Your mark will Not Cut.
- Each exam will have 100 questions.
- On finishing of exam , You get your Result and your Answer Key in your mail.
What is an Online Sunday Exam ?
- Online sunday exams are exams that are conducting on computer or mobile.
Login required for Online Sunday Exam ?
- No, Log in is not required for online sunday exam, but you must provide your own mail and name for get result and answer key.
How many times can i Give this Exam ?
- No, There is no such limit you can give online sunday exam as many time as you want.
All Question are below :
Q-1 : કાયદા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
(A) 9 ડિસેમ્બર (B) 26 નવેમ્બર
(C) 26 જાન્યુઆરી (D) 15 ઓગસ્ટ
Ans : 26 નવેમ્બર
Q-2 : કમ્પ્યુટરની અત્યાર સુધી કેટલી પેઢીઓ બની ?
(A) ત્રણ (B) પાંચ
(C) બે (D) ચાર
Ans : પાંચ
Q-3 : અક્ષયદાસ સોની નું ઉપનામ હસતો ફિલસૂફ કોણે આપ્યું હતું ?
(A) ઉમાશંકર જોશી (B) બકુલ ત્રિપાઠી
(C) દયારામ ભટ્ટ (D) નરસિંહ મહેતા
Ans : ઉમાશંકર જોશી
Q-4 : જો 1 જાન્યુઆરી 2015 ના રોજ સોમવાર હોય, તો 31 ડિસેમ્બર 2015 ના રોજ કયો વાર હોય ?
(A) રવિવાર (B) સોમવાર
(C) મંગળવાર (D) બુધવાર
Ans : સોમવાર
Q-5 : IPC માં ભારત શબ્દની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?
(A) કલમ 8 (B) કલમ 12
(C) કલમ 16 (D) કલમ 18
Ans : કલમ 18
Q-6 : નીચેનામાંથી કયું પ્રકરણ નાગાલેંડને લાગુ પડતું નથી ?
(A) પ્રકરણ 8 (B) પ્રકરણ 10
(C) પ્રકરણ 11 (D) ઉપરના બધા
Ans : ઉપરના બધા
Q-7 : ક્યાં રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું ?
(A) સિદ્ધરાજ જયસિંહ (B) મૂળરાજ સોલંકી
(C) સયાજીરાવ ગાયકવાડ (D) જયદેવ
Ans : સયાજીરાવ ગાયકવાડ
Q-8 : સમાયોજનની જરૂર કોને પડે છે ?
(A) માત્ર યુવાનોને (B) માત્ર પ્રોઢોને
(C) માત્ર વૃધ્ધોને (D) બધાને
Ans : બધાને
Q-9 : નીચેનામાંથી કઈ નદી જમ્મુ-કાશ્મીરમાંથી પસાર થતી નથી ?
(A) સિંધુ (B) રાવી
(C) ગંગા (D) ચિનાબ
Ans : ગંગા
Q-10 : અનેક પ્રકારના કર્મકાંડો તથા સંસ્કારોનું વર્ણન ક્યાં વેદમાં કરાયું છે ?
(A) ઋગ્વેદ (B) અથર્વવેદ
(C) યજુર્વવેદ (D) સામવેદ
Ans : અથર્વવેદ
Q-11 : ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં હકીકત, દસ્તાવેજ અને પુરાવાની વ્યાખ્યાઓ આપવામાં આવી છે ?
(A) કલમ 3 (B) કલમ 10
(C) કલમ 25 (D) કલમ 75
Ans : કલમ 3
Q-12 : પ્રેસર કૂકરમાં રસોઈ જલ્દી પાકે છે કેમકે વરાળનું દબાણ વધવાથી…
(A) વિશિષ્ટ ઉષ્મા વધે છે (B) વિશિષ્ટ ઉષ્મા ઘટે છે
(C) ઉત્કલન બિંદુ ઘટે છે (D) ઉત્કલન બિંદુ વધે છે
Ans : ઉત્કલન બિંદુ વધે છે
Q-13 : વિક્રમ સંવત કઈ સાલથી શરૂ થયું ?
(A) ઇ.સ.78 (B) ઇ.સ.57
(C) ઇ.સ.પૂર્વે 78 (D) ઇ.સ.પૂર્વે 57
Ans : ઇ.સ.પૂર્વે 57
Q-14 : દર વર્ષે વર્લ્ડ ટેલીવિઝન ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
(A) 15 નવેમ્બર (B) 18 નવેમ્બર
(C) 21 નવેમ્બર (D) 23 નવેમ્બર
Ans : 21 નવેમ્બર
Q-15 : ગુજરાતમાં સૂકી ખેતીનું મુખ્ય સંશોધન કેન્દ્ર ___ ખાતે આવેલું છે ?
(A) ભરુચ (B) જામનગર
(C) દાંતીવાડા (D) તરઘડીયા
Ans : તરઘડીયા
Q-16 : 1 થી 100 એકડા લખવામાં કેટલા અંકોની જરૂર પડે છે ?
(A) 100 (B) 180
(C) 192 (D) 200
Ans : 192
Q-17 : ભારતનો જન્મ 11 એપ્રિલ અને બુધવારે થયો હોય તો તે વર્ષે સ્વતંત્રતા દિવસ કયા વારે ઉજવાશે ?
(A) સોમવાર (B) બુધવાર
(C) શુક્રવાર (D) રવિવાર
Ans : બુધવાર
Q-18 : એકાંત કેદ વધુમાં વધુ કેટલી થઈ શકે ?
(A) 1 માસ (B) 3 માસ
(C) 6 માસ (D) 1 વર્ષ
Ans : 3 માસ
Q-19 : વોરંટ ક્યારે બહાર પાડવામાં આવે ?
(A) સાદા ગુનામાં (B) ગંભીર ગુનામાં
(C) જામીનપાત્ર ગુનામાં (D) માત્ર દંડના ગુનામાં
Ans : ગંભીર ગુનામાં
Q-20 : શું ભારતીય પુરાવા અધિનિયમ મુજબ નિષ્ણાતની વ્યાખ્યામાં પોલીસ અધિકારીનો સમાવેશ કરી શકાય ?
(A) હા (B) ના
Ans : ના
Q-21 : બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો ?
(A) 1 વર્ષ, 11 મહિના, 18 દિવસ
(B) 2 વર્ષ, 11 મહિના, 18 દિવસ
(C) 3 વર્ષ, 11 મહિના, 18 દિવસ
(D) 4 વર્ષ, 11 મહિના, 18 દિવસ
Ans : 2 વર્ષ, 11 મહિના, 18 દિવસ
Q-22 : નીચેનામાંથી કયું બીજ ઉત્પન્ન કરે છે પરંતુ તેને ફૂલો આવતા નથી ?
(A) કાજુ (B) કોરી
(C) મગફળી (D) દેવદાર
Ans : દેવદાર
Q-23 : સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી ક્યાં રાજાના હાથમાં આવી ?
(A) ભુવડ (B) ભીમદેવ પ્રથમ
(C) ક્ષેમરાજ (D) કુમારપાળ
Ans : કુમારપાળ
Q-24 : નીચેનામાંથી કયું પોઈન્ટીંગ ડિવાઇસ છે ?
(A) કી બોર્ડ (B) સ્કેનર
(C) માઉસ (D) મોનીટર
Ans : માઉસ
Q-25 : તાજેતરમાં કોણે ‘ સ્ટેચ્યુ ઓફ પીસ ‘ નું વર્ચ્યુઅલ અનાવરણ કર્યું ?
(A) નરેન્દ્ર મોદી (B) રામનાથ કોવિન્દ
(C) રવિશંકર પ્રસાદ (D) આમાંથી કોઈ નહીં
Ans : નરેન્દ્ર મોદી
Q-26 : સરદાર સરોવર બંધનું શિલારોપણ કોણે કર્યું હતું ?
(A) પંડિત જવાહરલાલ નહેરુ (B) સરદાર પટેલ
(C) ગાંધીજી (D) ઝવેરચંદ મેઘાણી
Ans : પંડિત જવાહરલાલ નહેરુ
Q-27 : એક લીપ વર્ષમાં પ્રથમ વાર સોમવાર હોય, તો તે વર્ષમાં ક્યાં ક્યાં વાર 53 વખત આવશે ?
(A) શનિવાર,રવિવાર (B) રવિવાર,સોમવાર
(C) સોમવાર,મંગળવાર (D) મંગળવાર,બુધવાર
Ans : સોમવાર,મંગળવાર
Q-28 : અસ્થિર મગજની વ્યક્તિએ કરેલ કૃત્ય ગુનો ગણાતો નથી આવું IPC ની કઈ કલમમાં જણાવેલ છે ?
(A) કલમ 82 (B) કલમ 83
(C) કલમ 84 (D) કલમ 85
Ans : કલમ 84
Q-29 : હાલમાં સુપ્રીમ કોર્ટમાં કેટલી કોર્ટ કાર્યરત છે ?
(A) 5 (B) 10
(C) 15 (D) 20
Ans : 15
Q-30 : નીચેનામાંથી કેબિનેટ મિશનનું સભ્ય કોણ હતું ?
(A) લોર્ડ પેંથિક લોરેન્સ (B) સ્ટેફર્ડ ક્રિપ્સ
(C) એ.વી.એલેકઝાન્ડર (D) ઉપરના તમામ
Ans : ઉપરના તમામ
Q-31 : ઠંડા પીણાં અને સોડા જેવા કાર્બોનેટેડ પીણામાં મુખ્યત્વે હોય છે.
(A) કાર્બન ડાયોક્સાઈડ (B) કેલ્શિયમ કાર્બોનેટે
(C) કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ (D) પોટેશિયમ કાર્બોનેટ
Ans : કાર્બન ડાયોક્સાઈડ
Q-32 : DBMS નું પૂરું નામ જણાવો.
(A) Data Byte Management Service
(B) Data Base Management Service
(C) Data Base Management System
(D) એકપણ નહીં
Ans : Data Base Management System
Q-33 : દર વર્ષે રાષ્ટ્રીય નવજાત સપ્તાહ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
(A) 13 થી 19 નવેમ્બર (B) 14 થી 20 નવેમ્બર
(C) 15 થી 21 નવેમ્બર (D) 16 થી 22 નવેમ્બર
Ans : 15 થી 21 નવેમ્બર
Q-34 : ભારતીય જનગણના (2011) પ્રમાણે સૌથી મોટું અને નાનું વસ્તીવાળું રાજ્ય કયું છે ?
(A) રાજસ્થાન-સિક્કિમ (B) ઉત્તરપ્રદેશ-સિક્કિમ
(C) મહારાષ્ટ્ર-ગોવા (D) ઉત્તરપ્રદેશ-ગોવા
Ans : ઉત્તરપ્રદેશ-સિક્કિમ
Q-35 : 3 થી 9 સુધીમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વખત ભેગા થશે ?
(A) 4 (B) 5
(C) 6 (D) 7
Ans : 6
Q-36 : કલાપી નું શું વખણાય છે ?
(A) ખંડકાવ્યો (B) પ્રણયકાવ્યો
(C) A અને B બંને (D) એકપણ નહીં
Ans : A અને B બંને
Q-37 : રૂપિયાની ખરીદ શક્તિ ઘટવાનું મુખ્ય કારણ જણાવો.
(A) ખેતીમાં ઘટાડો (B) ધંધામાં ઘટાડો
(C) ભાવ વધારો (D) ઉપરપૈકી એકપણ નહીં
Ans : ભાવ વધારો
Q-38 : IPC ના ક્યાં પ્રકરણમાં થલસેના,વાયુસેના અને દરિયાય સેનાને લગતા ગુના દર્શાવેલ છે ?
(A) પ્રકરણ 5 (B) પ્રકરણ 6
(C) પ્રકરણ 7 (D) પ્રકરણ 8
Ans : પ્રકરણ 7
Q-39 : સાક્ષી દ્વારા આપવામાં આવેલ નિવેદનની કાયદેસરતા ક્યારે ગણાય છે ?
(A) સરતપાસ પછી (B) ઊલટતપાસ પછી
(C) ફેરતપાસ પછી (D) ઉપર પૈકી એકપણ નહીં
Ans : ઊલટતપાસ પછી
Q-40 : બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા ?
(A) સચ્ચિદાનંદ સિંહા (B) ડો.રાજેન્દ્ર પ્રસાદ
(C) એચ.સી.મુખરજી (D) બી.એન.રાવ
Ans : એચ.સી.મુખરજી
Q-41 : વિધુતના વાહક હોય તેવા દ્રાવણને શું કહે છે ?
(A) ઇલેક્ટ્રોલિસિસ (B) ઇલેક્ટ્રો પ્લેટિંગ
(C) ઇલેક્ટ્રોલાઇટ (D) ઇલેક્ટ્રોન વિભાજન
Ans : ઇલેક્ટ્રોલાઇટ
Q-42 : કમ્પ્યુટર નું મગજ કોને કહે છે ?
(A) RAM (B) ROM
(C) CPU (D) HDD
Ans : CPU
Q-43 : તાજેતરમાં ક્યાં રાજયમાં ભારતનો પ્રથમ મોસ ગાર્ડન બનાવવામાં આવ્યો છે ?
(A) ગોવા (B) ઉત્તરાખંડ
(C) મધ્યપ્રદેશ (D) પશ્ચિમ બંગાળ
Ans : ઉત્તરાખંડ
Q-44 : ઘડિયાળના દરેક બે અંકની વચ્ચે કેટલા નો ખૂણો બને છે ?
(A) 5 (B) 30
(C) 45 (D) 90
Ans : 30
Q-45 : ગેરકાયદેસર મંડળીની શિક્ષા IPC ની કઈ કલમમાં આપવામાં આવેલ છે ?
(A) કલમ 141 (B) કલમ 142
(C) કલમ 143 (D) કલમ 144
Ans : કલમ 143
Q-46 : સેશન્સ કોર્ટમાં જજની નિમણૂક કોણ કરે છે ?
(A) રાજ્ય સરકાર (B) હાઇકોર્ટ
(C) કેન્દ્ર સરકાર (D) ચૂંટણી દ્વારા
Ans : હાઇકોર્ટ
Q-47 : ખરડા સમિતિમાં કુલ કેટલી સમિતિઓ હતી ?
(A) 18 (B) 22
(C) 23 (D) 26
Ans : 22
Q-48 : નીચેના બળતણોમાંથી હવા પ્રદૂષણની રીતે સૌથી શુદ્ધ કયું ગણાય ?
(A) લિગ્નાઈટ (B) કુદરતી વાયુ
(C) કોલસો (D) લાકડું
Ans : કુદરતી વાયુ
Q-49 : મોઢેરાનાં સૂર્યમંદિરનું નિર્માણ કોણે કરાવ્યુ હતું ?
(A) ભીમદેવ પહેલો (B) સિદ્ધરાજ જયસિંહ
(C) કુમારપાળ (D) મિનળદેવી
Ans : ભીમદેવ પહેલો
Q-50 : ” સર ફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ ” આ કાવ્યપંક્તિ કોની છે ?
(A) કવિ ઇકબાલ (B) રામપ્રસાદ બિસ્મિલ
(C) કવિ પ્રદીપજી (D) મિરાજ ગાબીલ
Ans : રામપ્રસાદ બિસ્મિલ
Q-51 : FTP નું પૂરું નામ શું છે ?
(A) File Transfer (B) File Transfer Protocol
(C) File Termind Protocol (D) File Tele Protocol
Ans : File Transfer Protocol
Q-52 : તાજેતરમાં નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ માટે IMO મંજૂરી મેળવનાર ચોથો દેશ કયો છે ?
(A) ચીન (B) રશિયા
(C) ભારત (D) અમેરિકા
Ans : ભારત
Q-53 : ચાર અંકની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો સરવાળો કરો.
(A) 1000 (B) 9000
(C) 9999 (D) 10999
Ans : 10999
Q-54 : 4:40 કલાકે ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે ?
(A) 30 (B) 45
(C) 90 (D) 100
Ans : 100
Q-55 : IPC માં ખૂનની શિક્ષા કઈ કલમમાં આપવામાં આવેલ છે ?
(A) કલમ 299 (B) કલમ 300
(C) કલમ 302 (D) કલમ 307
Ans : કલમ 302
Q-56 : શું વિદેશી નાગરિક સક્ષમ સાક્ષી ગણી શકાય ?
(A) હા (B) ના
Ans : હા
Q-57 : ક્યાં દિવસને ઝંડા અંગીકાર દિવસ કહેવાય છે ?
(A) 9 ડિસેમ્બર, 1946 (B) 22 જુલાઇ, 1947
(C) 26 નવેમ્બર, 1949 (D) 24 જાન્યુઆરી, 1950
Ans : 22 જુલાઇ, 1947
Q-58 : વીજપ્રવાહ માપવાનો એકમ ?
(A) એમ્પિયર (B) વૉલ્ટ
(C) મોહ (D) એકેય નહીં
Ans : એમ્પિયર
Q-59 : ઈસ્ટ ઈન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી ?
(A) સુરત (B) ભરુચ
(C) વડોદરા (D) અમદાવાદ
Ans : સુરત
Q-60 : ખેડા સત્યાગ્રહ શા માટે કરવામાં આવ્યો હતો ?
(A) આગેવાન ખેડૂતોની ધરપકડ સામે
(B) ઉધોગો માટે અંગ્રેજોની ઇજારાશાહી દૂર કરવા માટે
(C) મિલમજૂરોના વેતન માટે
(D) અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનું મહેસૂલ મુલતવી રાખવા માટે
Ans : અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનું મહેસૂલ મુલતવી રાખવા માટે
Q-61 : ભારતનું સૌથી મોટું કુદરતી રીતે બનેલું મીઠા પાણીનું સરોવર કયું ?
(A) નળ સરોવર (ગુજરાત) (B) સાંભર સરોવર (રાજસ્થાન)
(C) વુલર (જમ્મુ-કાશ્મીર) (D) જયસમંદ (રાજસ્થાન)
Ans : વુલર (જમ્મુ-કાશ્મીર)
Q-62 : ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ ?
(A) 1947 (B) 1960
(C) 1972 (D) 2004
Ans : 1972
Q-63 : નીચેનામાંથી કઈ સંખ્યાને 9 વડે નિઃશેષ ભાગી શકાય ?
(A) 583144 (B) 583145
(C) 583146 (D) 583147
Ans : 583146
Q-64 : 32 વિધાર્થીની હરોળમાં રાજનું સ્થાન ડાબેથી 15 મુ હોય તો જમણેથી તેનું સ્થાન શોધો ?
(A) 15 (B) 16
(C) 17 (D) 18
Ans : 18
Q-65 : શૂન્ય અક્ષાંશવૃત ને શું કહેવામા આવે છે ?
(A) કર્કવૃત (B) વિષુવવૃત
(C) મકરવૃત (D) ઉપરપૈકી એકપણ નહીં
Ans : વિષુવવૃત
Q-66 : IPC માં ઠગની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ?
(A) કલમ 301 (B) કલમ 310
(C) કલમ 419 (D) કલમ 510
Ans : કલમ 310
Q-67 : ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
(A) મેડમ ભિખાઈજી કામા (B) જવાહરલાલ નહેરુ
(C) જે.બી.કૃપલાણી (D) પિંગલી વેકૈયા
Ans : જે.બી.કૃપલાણી
Q-68 : દરિયાની સપાટીએ હવામાં ધ્વનિનો વેગ____ફૂટ/સેકન્ડ.
(A) 330 (B) 1100
(C) 11000 (D) 3300
Ans : 1100
Q-69 : ઇ-મેઈલ મોકલવા ક્યાં ઓપ્શનનો ઉપયોગ થાય છે ?
(A) Sent mail (B) Send
(C) Compose (D) New
Ans : Send
Q-70 : તાજેતરમાં શાયક ખાજા હુસેનનું નિધન થયું હતું તેઓ કોણ હતા ?
(A) લેખક (B) અભિનેતા
(C) રાજકારણી (D) આમાંથી કોઈ નહીં
Ans : લેખક
Q-71 : ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ખાવામાં ઉપયોગમાં આવતી ક્યાં પ્રકારની માછલી ખૂબ મોટા જથ્થામાં મળી આવે છે ?
(A) હિલ્સા (B) ઇલ
(C) પ્રોમ્ફેટ (D) સારડીન
Ans : પ્રોમ્ફેટ
Q-72 : 4 / 4 / 4 / 4 = ?
(A) 1 (B) 1/4
(C) 4 (D) 1/16
Ans : 1/16
Q-73 : ભારતની બંને બાજુ 20-20 વિધાર્થીઓ બેઠા હોય તો તે હરોળમાં કુલ કેટલા વિધાર્થીઓ હશે ?
(A) 39 (B) 40
(C) 41 (D) 42
Ans : 41
Q-74 : વનસ્પતિના જરૂરી પોષક તત્વોમાંથી ક્યાં પોષક તત્વો હવા અને પાણીમાંથી મળે છે ?
(A) કાર્બન (B) ઑક્સીજન
(C) હાઈડ્રોજન (D) આપેલ તમામ
Ans : આપેલ તમામ
Q-75 : IPC માં રાત્રિ ઘરફોડની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ?
(A) કલમ 345 (B) કલમ 346
(C) કલમ 445 (D) કલમ 446
Ans : કલમ 446
Q-76 : તાજેતરમાં ક્યાં રાજયમાં ઉત્તરપૂર્વની પ્રથમ ગાય હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?
(A) આસામ (B) મણિપુર
(C) નાગાલેંડ (D) પશ્ચિમ બંગાળ
Ans : આસામ
Q-77 : માઉસના એરોને શું કહે છે ?
(A) બટન (B) પોઈન્ટર
(C) બુલેટ (D) એકપણ નહીં
Ans : પોઈન્ટર
Q-78 : ” વંદે માતરમ ” નું અંગ્રેજી અનુવાદ કોણે કર્યું હતું ?
(A) બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય (B) શ્રી અરવિંદ
(C) યદુનાથ ભટ્ટાચાર્ય (D) એમ.એસ.સુબ્બૂલક્ષમી
Ans : શ્રી અરવિંદ
Q-79 : અમદાવાદનાં વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા ?
(A) વ્યક્તિગત સત્યાગ્રહ (B) હિંદ છોડો ચળવળ
(C) હોમરૂલ ચળવળ (D) સવિનય કાનૂન ભંગ
Ans : હિંદ છોડો ચળવળ
Q-80 : સૈનિકને ‘દાહીને’ અને ‘બાંયે’ મુડના ઓર્ડરમાં તે કેટલા અંશે ફરે છે ?
(A) 45 (B) 90
(C) 180 (D) 360
Ans : 90
Q-81 : કયો દેશ 2023 માં G-20 ગૃપના શિખર સંમેલનનું આયોજન કરશે ?
(A) ચીન (B) રશિયા
(C) ભારત (D) અમેરિકા
Ans : ભારત
Q-82 : આમુખની ભાષા ક્યાં દેશમાંથી લેવામાં આવી છે ?
(A) અમેરિકા (B) ઓસ્ટ્રેલીયા
(C) આયર્લેંડ (D) રશિયા
Ans : ઓસ્ટ્રેલીયા
Q-83 : આવેગ દરમિયાન શું થાય છે ?
(A) વિચાર પ્રક્રિયા વધી જાય છે
(B) મન દલીલો કરે છે
(C) હૃદયના ધબકારા વધી જાય છે
(D) તર્ક ક્રિયા વધી જાય છે
Ans : હૃદયના ધબકારા વધી જાય છે
Q-84 : ગુજરાતની ઉત્તરે ક્યો અખાત આવેલ છે ?
(A) મન્નારનો અખાત (B) કચ્છનો અખાત
(C) ખંભાતનો અખાત (D) પર્શિયાનો અખાત
Ans : કચ્છનો અખાત
Q-85 : સ્ત્રી કેટલા વર્ષની ઉમ્મરે સગીર કહેવાય ?
(A) 12 (B) 16
(C) 18 (D) 20
Ans : 18
Q-86 : બરફની વિશિષ્ટ ઘનતા કેટલી ?
(A) 0.92 (B) 1.0
(C) 2.5 (D) 0.58
Ans : 0.92
Q-87 : F8 કી ત્રણ વખત પ્રેસ કરવાથી શું સિલેક્ટ થશે ?
(A) શબ્દ (B) વાક્ય
(C) પેરેગ્રાફ (D) કાઇ નહીં
Ans : પેરેગ્રાફ
Q-88 : તાજેતરમાં કોને ડોક્ટર ઓફ સાયન્સની માનદ પદવિથી સન્માનીત કરવામાં આવ્યા ?
(A) કે શિવાન (B) જી સતિશ રેડ્ડી
(C) પુનિત ગોયંકા (D) આમાંથી કોઈ નહીં
Ans : કે શિવાન
Q-89 : ભારત પૂર્વ દિશામાં ચાલ્યા બાદ અનુક્રમે ડાબી , જમણી , જમણી , ડાબી , જમણી , ડાબી , ડાબી અને જમણી બાજુ વળે છે તો હવે તે કઈ દિશામાં જતો હશે ?
(A) ઉત્તર (B) દક્ષિણ
(C) પૂર્વ (D) પશ્ચિમ
Ans : પૂર્વ
Q-90 : એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ( મામલતદાર ) ની નિમણૂક કોણ કરે છે ?
(A) રાજ્ય સરકાર (B) હાઇકોર્ટ
(C) કેન્દ્ર સરકાર (D) ચૂંટણી દ્વારા
Ans : રાજ્ય સરકાર
Q-91 : ગાંધીજીએ ક્યારે ‘દાંડીકૂચ’ કરી ?
(A) 1928 (B) 1930
(C) 1932 (D) 1935
Ans : 1930
Q-92 : ભારતનું કયું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું છે ?
(A) ઉત્તરપ્રદેશ (B) રાજસ્થાન
(C) મધ્યપ્રદેશ (D) પશ્ચિમ બંગાળ
Ans : રાજસ્થાન
Q-93 : 25 ના 8 ટકા કેટલા થાય ?
(A) 2 (B) 4
(C) 6 (D) 8
Ans : 2
Q-94 : બાયોગેસમાં___વાયુ સૌથી વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે ?
(A) હાઈડ્રોજન (B) પ્રાણવાયુ
(C) મિથેન (D) અંગાર વાયુ
Ans : મિથેન
Q-95 : એક્સેલની ફાઈલને શું કહેવાય છે ?
(A) સ્પ્રેડશીટ (B) પેજ
(C) પ્રેઝન્ટેશન (D) ટેબલ
Ans : સ્પ્રેડશીટ
Q-96 : 1 જાન્યુઆરી 2021 થી લેંડલાઇન ફોનથી મોબાઈલ ફોન પર કોલ કરવામાં આગળ કયો આંકડો ઉમેરવો પડશે ?
(A) 0 (B) 1
(C) 9 (D) 5
Ans : 0
Q-97 : IPC ની કલમ 5 માં શું દર્શાવેલ છે ?
(A) ભારતમાં બનેલ ગુનામાં લાગુ પડે
(B) ભારતના નાગરિક દ્વારા ભારત બહાર કરેલ ગુનામાં લાગુ પડે
(C) ભારતની જળ સીમામા નોંધાયેલ ગુનામાં લાગુ પડે
(D) IPC લાગુ ન પડે
Ans : IPC લાગુ ન પડે
Q-98 : કેટલા વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર-અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ?
(A) ત્રણ વર્ષ (B) પાંચ વર્ષ
(C) સાત વર્ષ (D) દસ વર્ષ
Ans : સાત વર્ષ
Q-99 : પાવરપોઈંટની ફાઇલનું એક્ષટેન્શન શું હોય છે ?
(A) .pwr (B) .pnt
(C) .ppt (D) .ppn
Ans : .ppt
Q-100 : બંધારણમાં 42 મો સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો ?
(A) 1956 (B) 1976
(C) 1992 (D) 2011
Ans : 1976
Paper : 5
Download Police Constable Paper
- 100 MCQs
- Free Download
Paper : 1
Download Police Constable Paper
- 100 MCQs
- Free Download
Paper : 2
Download Police Constable Paper
- 100 MCQs
- Free Download
Paper : 3
Download Police Constable Paper
- 100 MCQs
- Free Download
Paper : 4
Download Police Constable Paper
- 100 MCQs
- Free Download
Paper : 5
Download Police Constable Paper
- 100 MCQs
- Free Download
Thank you Sir.
I am happy for your work !