Gujarat Police Constable Model Paper : 3

Police Constable Paper 3

Gujarat Police Constable Model Paper : 3

  • Gujarat Police Constable Paper
  • Mode Paper in Gujarati
  • Police Constable Mock Test
  • Gujarat Police Constable Mock Test in Gujarati

Rules

  • You must provide your own Mail and Name to view your result.
  • If you choose the correct answer, you will get 1 mark.
  • If you choose the wrong answer0.25 mark will be less.
  • If you choose Skip, your mark will Not Cut.

Gujarat Police Constable Model Paper : 3

All Candidate’s Result :

How to Give Police Constable Paper ?

  1. You must enter your own mail for get your result and answer key.
  2. Enter your name. It will show on your result.
  3. You will be given 100MCQs .
  4. You will be given one question with four option.
  5. From given four option there will one option as correct answer.
  6. If you choose correct answer, You will get 1 mark.
  7. If you choose wrong answer0.25 mark will be less.
  8. If you choose Skip, Your mark will Not Cut.
  9. Each exam will have 100 questions.
  10. On finishing of exam , You get your Result and your Answer Key in your mail.

What is an Online Sunday Exam ?

  • Online sunday exams are exams that are conducting on computer or mobile.

Login required for Online Sunday Exam ?

  • No, Log in is not required for online sunday exam, but you must provide your own mail and name for get result and answer key.

How many times can i Give this Exam ?

  • No, There is no such limit you can give online sunday exam as many time as you want.

All Question are below :

Q-1 : કેબિનેટ મિશનના અધ્યક્ષ કોણ હતા ?

    (A) લોર્ડ પેન્થિક લોરેન્સ        (B) સ્ટેફર્ડ ક્રિપ્સ

    (C) એ.વી.એલેકઝાન્ડર     (D) રાજેન્દ્ર પ્રસાદ

Ans : લોર્ડ પેન્થિક લોરેન્સ

Q-2 : IC નો ઉપયોગ કઈ કમ્પ્યુટર પેઢીમાં થયો હતો ?

    (A) પહેલી    (B) બીજી

    (C) ત્રીજી (D) ચોથી

Ans : ત્રીજી

Q-3 : ઇર્શાદ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?

    (A) ચિનુભાઈ પટવા    (B) ત્રિભુવન ભટ્ટ

    (C) ચિનુ મોદી  (D) ગૌરીશંકર જોશી

Ans : ચિનુ મોદી

Q-4 : જો 1 જાન્યુઆરી,2015 ના રોજ સોમવાર હોય, તો 1 જાન્યુઆરી,2016 ના રોજ કયો વાર આવે ?

    (A) રવિવાર    (B) સોમવાર

    (C) મંગળવાર (D) બુધવાર

Ans : મંગળવાર

Q-5 : IPC નું પૂરું નામ જણાવો.

    (A) Indian Pinal Code   

    (B) Indian Penal Code

    (C) Indian Pinal Constitution

    (D) Indian Penal Constitution

Ans : Indian Penal Code

Q-6 : કોગ્નિઝેબલ ગુનામાં પોલીસ અધિકારી વગર વોરંટે ધરપકડ કરી શકે કે નહીં ?

    (A) હા     

    (B) ના

    (C) આવો ક્યાય ઉલ્લેખ કરેલ નથી

    (D) ઉપરનામાંથી એકપણ નહીં

Ans : હા

Q-7 : ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરી હતી ?

    (A) સુવિશાખ    (B) પુષ્યગુપ્ત

    (C) ચક્રપાલિ (D) તુષ્ફાક

Ans : પુષ્યગુપ્ત

Q-8 : વ્યક્તિનું જુઠ્ઠાણું પકડવા માટે ક્યાં સાધનનો ઉપયોગ કરાય છે ?

    (A) લાઈ ડિટેક્ટર    (B) સ્ટીરિયો ટેક્સિન

    (C) ઇલેક્ટ્રો એન્સોફેલોગ્રામ  (D) ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ

Ans : લાઈ ડિટેક્ટર

Q-9 : ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ કયા નામે ઓળખાય છે ?

    (A) રેડક્લિફ રેખા    (B) મેકમોહન રેખા

    (C) ડુરેન્ડ રેખા (D) ઉપરનામાંથી એકપણ નહીં

Ans : રેડક્લિફ રેખા

Q-10 : ‘સા વિધા યા વિમુક્તયે’ શિક્ષણનું આ લક્ષ્ય ક્યાં ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

    (A) ઋગ્વેદ    (B) અથર્વવેદ

    (C) સામવેદ (D) યજુર્વવેદ

Ans : ઋગ્વેદ

Q-11 : નીચેનામાંથી સાક્ષિની તપાસના જુદા જુદા તબક્કામાં શાનો સમાવેશ થાય છે ?

    (A) ઊલટ તપાસ (B) સર તપાસ

    (C) ફેર તપાસ (D) ઉપરના તમામ

Ans : ઉપરના તમામ

Q-12 : રુધિર રસમાં કેટલા ટકા પાણી હોય છે?

    (A) 10% (B) 50%

    (C) 75% (D) 90%

Ans : 90%

Q-13 : ગુપ્ત સામ્રાજ્યની રાજભાષા કઈ હતી ?

    (A) સંસ્કૃત   (B) પાલી

    (C) દેવનાગરી (D) બ્રાહ્મી

Ans : સંસ્કૃત

Q-14 : તાજેતરમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

    (A) 3 સપ્ટેમ્બર (B) 5 સપ્ટેમ્બર

    (C) 8 સપ્ટેમ્બર (D) 10 સપ્ટેમ્બર

Ans : 10 સપ્ટેમ્બર

Q-15 : ગુજરાતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ કેટલા કિલોમીટર છે ?

    (A) 500 કી.મી (B) 590 કી.મી

    (C) 700 કી.મી  (D) 790 કી.મી

Ans : 500 કી.મી

Q-16 : સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ?

    (A) 0 (B) 1

    (C) 2 (D) 3

Ans : 2

Q-17 : 2020 જેવુ સમાન વર્ષ હવે પછી ક્યારે આવશે ?

    (A) ઇ.સ. 2027 (B) ઇ.સ. 2034

    (C) ઇ.સ. 2041 (D) ઇ.સ. 2048

Ans : ઇ.સ. 2048

Q-18 : ઇજાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ?

    (A) IPC 43 (B) IPC 44

    (C) IPC 45 (D) IPC 46

Ans : IPC 44

Q-19 : જો આરોપી 16 વર્ષથી ઓછી ઉંમરનો હોય તો તે કેસ બાળ અદાલતમાં ચાલશે આવો ઉલ્લેખ ક્યાં કરવામાં આવેલ છે ?

    (A) CRPC 25 (B) CRPC 27

    (C) CRPC 35 (D) CRPC 37

Ans : CRPC 27

Q-20 : શું મરણોત્તર નિવેદન હેડકોન્સ્ટેબલ નોંધી શકે ?

    (A) હા  (B) ના

    (C) ઉપરના બંને (D) આમાંથી કોઈ નહીં

Ans : હા

Q-21 : બંધારણ સભાના સલાહકાર કોણ હતા ?

    (A) બી.એન.રાવ (B) એચ.સી.મુખર્જી

    (C) કનૈયાલાલ મુનશી (D) સચ્ચિદાનંદ સિંહા

Ans : બી.એન.રાવ

Q-22 : પુખ્ત વ્યક્તિના શરીરમાં કેટલા હાડકાં હોય છે ?

    (A) 102 (B) 202

    (C) 206 (D) 315

Ans  : 206

Q-23 : ચાવડા વંશનો અંતિમ શાસક કોણ હતો ?

    (A) વનરાજ ચાવડા (B) સામંતસિંહ ચાવડા

    (C) જયશીખરી ચાવડા (D) ઉપરમાંથી એકપણ નહીં

Ans : સામંતસિંહ ચાવડા

Q-24 : નીચેનામાંથી કયો કી બોર્ડ પરનો ક્રમ સાચો છે ?

    (A) QWERTWY (B) QWERTY

    (C) RTYWEQ (D) એકપણ નહીં

Ans : QWERTY

Q-25 : તાજેતરમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા ચીફ તરીકે કોની નિમણૂક થઈ ?

    (A) અનુપમ ખેર  (B) પરેશ રાવલ

    (C) અર્જુન દેઓ ચરણ (D) આમાંથી કોઈ નહીં

Ans : પરેશ રાવલ

Q-26 : નીચેનામાંથી કયો તાલુકો ડાંગ જિલ્લાનો નથી ?

    (A) ડાંગ (B) વધઈ

    (C) સુબીર (D) વાંસદા

Ans : વાંસદા

Q-27 : MALE : LAME :: ? : SMIE

    (A) IMSE (B) MSEI

    (C) IMES (D) IESM

Ans : IMSE

Q-28 : 12 માસ સુધીની સજા થઈ હોય તો વધુમાં વધુ કેટલી એકાંત કેદ થઈ શકે ?

    (A) 1 માસ (B) 2 માસ

    (C) 3 માસ (D) 4 માસ

Ans : 2 માસ

Q-29 : ફાસ્ટટ્રેક કોર્ટમાં કેવા પ્રકારના કેસ ચાલતા હોય છે ?

    (A) 3 વર્ષની સજાને પાત્ર હોય તેવા ગુના

    (B) 7 વર્ષથી ઓછી સજાને પાત્ર હોય તેવા ગુના

    (C) 7 વર્ષથી વધુ સજાને પાત્ર હોય તેવા ગુના

    (D) નોન-કોગ્નિઝેબલ ગુના

Ans : 7 વર્ષથી વધુ સજાને પાત્ર હોય તેવા ગુના

Q-30 : ભારતનું બંધારણ કેટલા દેશના બંધારણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે ?

    (A) 50 (B) 54

    (C) 60 (D) 64

Ans : 60

Q-31 : કોરોના શેનાથી થતો રોગ છે ?

    (A) બેક્ટેરિયા (B) વાઇરસ

    (C) પ્રજીવ (D) ફૂગ

Ans : વાઇરસ

Q-32 : SQL નું પૂરું નામ શું છે ?

    (A) Structured que line

    (B) Structured query line

    (C) Structured query Language

    (D) System query line

Ans : Structured query Language

Q-33 : તાજેતરમાં આવેલ રિપોર્ટ્સ અનુસાર સાક્ષરતામાં પ્રથમ સ્થાને કયું રાજ્ય છે ?

    (A) દિલ્હી (B) કેરલ

    (C) આસામ (D) આંધ્રપ્રદેશ

Ans : કેરલ

Q-34 : કર્કવૃત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ?

    (A) 4 (B) 6

    (C) 8   (D) 9

Ans : 8

Q-35 : ચોરસ : પરીમીતી :: વર્તુળ : ?

    (A) ક્ષેત્ર (B) ક્ષેત્રફળની બાજુઓનું યોગફલ

    (C) પરીમીતી (D) અંડાકાર

Ans : પરીમીતી

Q-36 : “ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર.” આ પંક્તિ કોની છે ?

    (A) રમણલાલ દેસાઇ (B) રાજેન્દ્ર શાહ

    (C) અખો (D) કવિ નર્મદ

Ans : અખો

Q-37 : ભારતમાં સૌપ્રથમ પોલીસની વ્યવસ્થા ક્યાં ગવર્નરે શરૂ કરી હતી ?

    (A) લોર્ડ ડેલહાઉસી (B) કોર્ન વોલીસ

    (C) લોર્ડ કેનીન (D) ઉપર આપેલ પૈકી એકપણ નહીં

Ans : કોર્ન વોલીસ

Q-38 : ગુનાહિત કાવતરની શિક્ષા કઈ કલમમાં આપવામાં આવેલ છે ?

    (A) IPC 120(A) (B) IPC 120(B)

    (C) IPC 306(A) (D) IPC 306(B)

Ans : IPC 120(B)

Q-39 : ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં DNA ટેસ્ટ સાબિતી માં ગ્રાહ્ય છે ?

    (A) કલમ 43   (B) કલમ 44

    (C) કલમ 45 (D) કલમ 46

Ans : કલમ 45

Q-40 : ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ હોય છે ?

    (A) 1 (B) 2

    (C) 3 (D) 4

Ans : 4

Q-41 : 21મી સદીનું વૃક્ષ એટલે કયું વૃક્ષ ?

    (A) વડ   (B) પીપળો

    (C) લીમડો (D) આંકડો

Ans : લીમડો

Q-42 : એક ફોલ્ડરમાં બીજું ફોલ્ડર હોય તેને શું કહેવાય ?

    (A) ફોલ્ડર (B) સબ ફોલ્ડર

    (C) કોપી ફોલ્ડર (D) એકપણ નહીં

Ans : સબ ફોલ્ડર

Q-43 : તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

    (A) 1 સપ્ટેમ્બર (B) 3 સપ્ટેમ્બર

    (C) 5 સપ્ટેમ્બર   (D) 8 સપ્ટેમ્બર

Ans : 8 સપ્ટેમ્બર

Q-44 : 24 કલાકમાં કલાકનો કાંટો અને મિનિટનો કાંટો કેટલી વખત ભેગા થશે ?

    (A) 20 (B) 22

    (C) 24 (D) 26

Ans : 22

Q-45 : ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ?

    (A) IPC 141 (B) IPC 142

    (C) IPC 143 (D) IPC 144

Ans : IPC 141

Q-46 : પોતાની પસંદગીના એડવોકેટ(વકીલ) ને મળવાનો અધિકાર આરોપીને કઈ કલમ મુજબ મળે છે ?

    (A) CRPC 38 (B) CRPC 41(D)

    (C) CRPC 48 (D) CRPC 68

Ans : CRPC 41(D)

Q-47 : રાષ્ટ્રગાન ” જન ગણ મન ” ગાવાની અવધિ કેટલી હોય છે ?

    (A) 20 સેકન્ડ (B) 42 સેકન્ડ

    (C) 52 સેકન્ડ (D) 65 સેકન્ડ

Ans : 52 સેકન્ડ

Q-48 : દ્રાક્ષની ખેતીને શું કહે છે ?

    (A) એપીકલ્ચર (B) ઓલેરી કલ્ચર

    (C) વિટી કલ્ચર (D) સિલ્વી કલ્ચર

Ans : વિટી કલ્ચર

Q-49 : છેલ્લો હિન્દુ અને રાજપૂત રાજા કોણ હતો ?

    (A) વિસલદેવ વાઘેલા (B) અર્જુનદેવ વાઘેલા

    (C) સારંગદેવ વાઘેલા (D) કર્ણદેવ વાઘેલા

Ans : કર્ણદેવ વાઘેલા

Q-50 : નીચેનામાંથી કયા શાસકનું મૃત્યુ પુસ્તકાલયની સીડી ચડતા પડી જવાથી થયું હતું ?

    (A) બાબર (B) શાહજહાં

    (C) હુમાયું (D) શેરશાહ સુરી

Ans : હુમાયું

Q-51 : ટેલિફોનના કેબલમાં કેટલા તાર હોય છે ?

    (A) 2 (B) 4

    (C) 8 (D) 6

Ans : 4

Q-52 : તાજેતરમાં કઈ ટેલિકોમ કંપનીએ પોતાનો નવો લોગો જારી કર્યો છે ?

    (A) જીઓ (B) એરટેલ

    (C) વોડાફોન આઇડિયા (D) આમાંથી કોઈ નહીં

Ans : વોડાફોન આઇડિયા

Q-53 : 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યા કેટલી આવે ?

    (A) 10 (B) 15

    (C) 20 (D) 25

Ans : 25

Q-54 : 5:48 નું અરિસામાં પ્રતિબિંબ બતાવો.

    (A) 6:12 (B) 7:12

    (C) 5:12  (D) 12:42

Ans : 6:12

Q-55 : ભયંકર હથિયાર સાથે વ્યથાનો ઉલ્લેખ કઈ કલમમાં કરવામાં આવેલ છે ?

    (A) IPC 319 (B) IPC 323

    (C) IPC 324 (D) IPC 325

Ans : IPC 324

Q-56 : નિષ્ણાતનો અભિપ્રાય આપનાર વ્યક્તિને શું કહેવાય ?

    (A) સાહેદ (B) હિસ્તાઈલ

    (C) આરોપી   (D) જાત મચરકો

Ans : સાહેદ

Q-57 : ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવેલો છે ?

    (A) રશિયા (B) અમેરિકા

    (C) જર્મની (D) દક્ષિણ આફ્રિકા

Ans : રશિયા

Q-58 : વિટામીનની શોધ કોણે કરી હતી ?

    (A) પિનક્સ (B) હેનિમેન

    (C) રેનેલીનક (D) ફંક

Ans : ફંક

Q-59 : ગુજરાતની સૌથી મોટી મસ્જિદ ” જુમા મસ્જિદ ” કોણે બંધાવી હતી ?

    (A) નાસૂરૂદ્દીન અહમદશાહ (B) કુતબુદ્દીન અહમદશાહ

    (C) મહમ્મદ બેગડો         (D) મહમ્મદશાહ પ્રથમ

Ans : નાસૂરૂદ્દીન અહમદશાહ

Q-60 : શિવજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

    (A) રામદાસ (B) કોડદેવ

    (C) રામકૃષ્ણ (D) નીલકંઠ

Ans : રામદાસ

Q-61 : સૌથી વધુ મેંગ્રોવ જંગલો ધરાવતું રાજ્ય/પ્રદેશ કયો છે ?

    (A) ગુજરાત (B) પશ્ચિમ બંગાળ

    (C) અંદામાન-નિકોબાર (D) મધ્યપ્રદેશ

Ans : પશ્ચિમ બંગાળ

Q-62 : ખોખરા પર્વત કયા જીલ્લામાં આવેલો છે ?

    (A) કચ્છ (B) મહેસાણા

    (C) ભાવનગર (D) વલસાડ

Ans : ભાવનગર

Q-63 : સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે ?

    (A) 0   (B) 2

    (C) 4 (D) 6

Ans : 4

Q-64 : જો ઉંદરને બિલાડી, બિલાડીને કૂતરો, કૂતરાને બકરી, બકરીને ગધેડો, ગધેડાને ઘોડો કહેવાય તો મ્યાઉ મ્યાઉ કોણ કરે ?

    (A) બિલાડી (B) કૂતરો

    (C) બકરી (D) ઘોડો

Ans : કૂતરો

Q-65 : કેસરનું ઉત્પાદન કરતું એકમાત્ર રાજ્ય કયું છે ?

    (A) જમ્મુ-કશ્મીર (B) ઉત્તરાખંડ

    (C) સિક્કિમ (D) આસામ

Ans : જમ્મુ-કશ્મીર

Q-66 : ગુનાના કેટલા તબક્કા છે ?

    (A) 1 (B) 2

    (C) 3 (D) 4

Ans : 4

Q-67 : ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે ?

    (A) પીપળો (B) વડ

    (C) લીંબડો (D) આસો પાલવ

Ans : વડ

Q-68 : ધરતીકંપની તીવ્રતાનું માપન કરવા માટે શેનો ઉપયોગ થાય છે ?

    (A) સિસ્મોગ્રાફ (B) થર્મોગ્રાફ

    (C) કેસ્કોગ્રાફ (D) સિનેમેટોગ્રાફ

Ans : સિસ્મોગ્રાફ

Q-69 : ડિલીટ કરેલા ઇ-મેઈલ ક્યાં સંગ્રહ થાય છે ?

    (A) રિસાઈકલ બિનમાં (B) ટ્રેશમાં

    (C) સ્પામમાં (D) ઈનબોક્સમાં

Ans : ટ્રેશમાં

Q-70 : તાજેતરમાં કોના દ્વારા હાઇ સ્પીડ ઇન્ટરનેટ માટે 60 સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા છે ?

    (A) NASA (B) ZAXA

    (C) Space X (D) Roscosmos

Ans : Space X

Q-71 : કચ્છ જિલ્લો કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે ?

    (A) 351 કી.મી (B) 406 કી.મી

    (C) 843 કી.મી (D) 1600 કી.મી

Ans : 406 કી.મી

Q-72 : નીચેનામાંથી કયા અંકને 3 વડે નિઃશેષ ભાગી શકાય ?

    (A) 890 (B) 6542

    (C) 7857 (D) 9617

Ans : 7857

Q-73 : જો સાંકેતિક ભાષામાં CD = 12 છે અને AB = 2 હોય, તો EF = ?

    (A) 11 (B) 25

    (C) 30 (D) 36

Ans : 30

Q-74 : બલૂન ની શોધ કોણે કરી હતી ?

    (A) રાઇટ બ્રધર્સ (B) મોન્ટ ગોલ્ફિયર ભાઈઓ

    (C) ડનલોપ  (D) ગોટબિલ ડેમલર

Ans : મોન્ટ ગોલ્ફિયર ભાઈઓ

Q-75 : કાવતરમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોય છે ?

    (A) 1 (B) 2

    (C) 3 (D) 5

Ans : 2

Q-76 : તાજેતરમાં આવેલ રિપોર્ટ્સ અનુસાર દુનિયાની સૌથી મોટી નૌસેના ક્યાં દેશમાં છે ?

    (A) ચીન   (B) ભારત

    (C) રશિયા (D) અમેરિકા

Ans : ચીન

Q-77 : Ctrl + ESC વડે શું ખુલશે ?

    (A) મેનુબાર (B) સ્ટાર્ટ મેનુ

    (C) એપ્લિકેશન (D) ડોકયુમેંટ

Ans : સ્ટાર્ટ મેનૂ

Q-78 : બંધારણનો રક્ષક કોને કહે છે ?

    (A) વિધાનસભા (B) લોકસભા    

    (C) રાજ્યસભા  (D) સર્વોચ્ચ અદાલત

Ans : સર્વોચ્ચ અદાલત

Q-79 : ગુજરાતમાં સૌપ્રથમ આવનાર યુરોપીયન પ્રજા કઈ હતી ?

    (A) પોર્ટુગીઝ (B) ડચ

    (C) ફ્રેંચ (D) ડેનિશ

Ans : પોર્ટુગીઝ

Q-80 : 96 , 90 , 78 , ? , 36 , 6

    (A) 48  (B) 72

    (C) 60 (D) 54

Ans : 60

Q-81 : તાજેતરમાં હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

    (A) 14 સપ્ટેમ્બર (B) 12 સપ્ટેમ્બર

    (C) 10 સપ્ટેમ્બર (D) 13 સપ્ટેમ્બર

Ans : 14 સપ્ટેમ્બર

Q-82 : બંધારણ ઘડાયું ત્યારે તેમાં કેટલી અનુસૂચિ હતી ?

    (A) 4 (B) 8

    (C) 10 (D) 12

Ans : 8

Q-83 : બાળકમાં સારી ટેવો કેવી રીતે વિકસાવી શકાય ?

    (A) ઠપકાથી   (B) સજાથી

    (C) ઈનામથી (D) દંડથી

Ans : ઈનામથી

Q-84 : ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?

    (A) લીલીનાઘેર (B) લાટ

    (C) કાનમ (D) વઢિયાર

Ans : કાનમ

Q-85 : પુરુષ કેટલા વર્ષની વયે સગીર ગણાય ?

    (A) 12  (B) 14

    (C) 16 (D) 18

Ans : 16

Q-86 : સૌથી હિંસક પ્રાણી કયું છે ?

    (A) સિંહ (B) વાઘ

    (C) ચિત્તો (D) રીંછ

Ans  : વાઘ

Q-87 : MS-word માં કયો ઓપ્શન ટાઈપિંગ વખતે સ્પેલિંગમાં થતી ભૂલો આપમેળે સુધારે છે ?

    (A) Auto text (B) Auto correct

    (C) Auto edit (D) Auto Spell

Ans : Auto correct

Q-88 : તાજેતરમાં ક્યાં રાજયમાં GARIMA યોજના લોન્ચ કરી છે ?

    (A) ઓડિશા (B) ગુજરાત

    (C) મહારાષ્ટ્ર (D) આંધ્રપ્રદેશ

Ans  : ઓડિશા

Q-89 : ‘ MOMENT ‘ શબ્દના અક્ષરોને કેટલી રીતે ક્રમબદ્ધ લખી શકાય ?

    (A) 360 (B) 60

    (C) 720 (D) 120

Ans : 360

Q-90 : પોલીસ ડાયરી નો ઉલ્લેખ કઈ કલમમાં કરવામાં આવેલ છે ?

    (A) CRPC 154 (B) CRPC 172

    (C) CRPC 202 (D) CRPC 348

Ans : CRPC 172

Q-91 : કોના સમયગાળા દરમિયાન અમદાવાદમા શાહીબાગનું નિર્માણ થયું હતું ?

    (A) અકબર (B) જહાંગિર

    (C) શાહજહાં (D) ઔરંગજેબ

Ans : શાહજહાં

Q-92 : સલીમ અલી રાષ્ટ્રીય ઉધાન ક્યાં આવેલું છે ?

    (A) ઉત્તરાખંડ   (B) સિક્કિમ

    (C) જમ્મુ-કાશ્મીર (D) ઉત્તરપ્રદેશ

Ans : જમ્મુ-કાશ્મીર

Q-93 : પૂર્ણ સંખ્યાને સાંકેતિક ભાષામાં શું કહેવાય ?

    (A) N (B) W

    (C) Z (D) Q

Ans : W

Q-94 : ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

    (A) ડો.વિક્રમ સારાભાઇ

    (B) હોમિભાભા

    (C) ડો.એ.પી.જે.અબ્દુલ કલામ

    (D) રાકેશ શર્મા

Ans  : ડો.વિક્રમ સારાભાઇ

Q-95 : એક્સેલમાં કોઈપણ ફંકશન આપવા માટે કઈ સંજ્ઞા વપરાય છે ?

    (A) + (B) /

    (C) = (D) –

Ans : =

Q-96 : ગુજરાતમાં કઈ જગ્યાએ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું હેરિટેજ મ્યુઝીયમ બનશે ?

    (A) પાટણ  (B) વડનગર

    (C) પાવાગઢ (D) અમદાવાદ

Ans : વડનગર

Q-97 : IPC કોને લાગુ ન પડે ?

    (A) રાષ્ટ્રપતિને     (B) રાજયપાલને

    (C) વિદેશી રાજદ્વારીઓને    (D) ઉપર આપેલ તમામ

Ans : ઉપર આપેલ તમામ

Q-98 : અસલ દસ્તાવેજ એ કેવા પ્રકારનો પુરાવો કહેવાય ?

    (A) ગૌણ   (B) પ્રાથમિક

    (C) મૌખિક (D) આમાંથી કોઈ નહીં

Ans : પ્રાથમિક

Q-99 : ઇનબોક્સમાં આવેલ ઇ-મેઈલ નો જવાબ આપવા માટે ક્યાં વિકલ્પને પસંદ કરશો ?

    (A) Mail (B) Send

    (C) Reply   (D) Forward

Ans : Reply

Q-100 : રાષ્ટ્રપતિ બનવા માટે ન્યૂનતમ વય કેટલી હોવી જોઈએ ?

    (A) 21 (B) 25

    (C) 30 (D) 35

Ans : 35

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top