Gujarat Police Constable Model Paper : 1

Police Constable Paper 1

Gujarat Police Constable Model Paper : 1

  • Gujarat Police Constable Paper
  • Mode Paper in Gujarati
  • Police Constable Mock Test
  • Gujarat Police Constable Mock Test in Gujarati

Rules

  • You must provide your own Mail and Name to view your result.
  • If you choose the correct answer, you will get 1 mark.
  • If you choose the wrong answer0.25 mark will be less.
  • If you choose Skip, your mark will Not Cut.

Gujarat Police Constable Model Paper : 1

All Candidate’s Result :

How to Give Police Constable Paper ?

  1. You must enter your own mail for get your result and answer key.
  2. Enter your name. It will show on your result.
  3. You will be given 100MCQs .
  4. You will be given one question with four option.
  5. From given four option there will one option as correct answer.
  6. If you choose correct answer, You will get 1 mark.
  7. If you choose wrong answer0.25 mark will be less.
  8. If you choose Skip, Your mark will Not Cut.
  9. Each exam will have 100 questions.
  10. On finishing of exam , You get your Result and your Answer Key in your mail.

What is an Online Sunday Exam ?

  • Online sunday exams are exams that are conducting on computer or mobile.

Login required for Online Sunday Exam ?

  • No, Log in is not required for online sunday exam, but you must provide your own mail and name for get result and answer key.

How many times can i Give this Exam ?

  • No, There is no such limit you can give online sunday exam as many time as you want.

All Question are below :

Q-1 : બંધારણની શરૂઆત ક્યાથી થાય છે ?

    (A) પ્રસ્તાવના     (B) આમુખ

    (C) અનુસૂચિ    (D) અનુચ્છેદ

Ans : આમુખ

Q-2 : કમ્પ્યુટરની પેઢી (જનરેશન) અને તેના ઉપયોગ બાબતે કઈ એક જોડ ખોટી છે ?

    (A) પ્રથમ પેઢી – વેક્યૂમ ટ્યુબ     

    (B) ત્રીજી પેઢી – ઇન્ટિગ્રેટેડ સર્કિટ

    (C) ચોથી પેઢી – લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન

    (D) પાંચમી પેઢી – ટ્રાંજિસ્ટર

Ans : પાંચમી પેઢી – ટ્રાંજિસ્ટર

Q-3 : ” માનવી ભૂંડો નથી , ભૂખ ભૂંડી છે ” આ પંક્તિ કોની છે ?

    (A) પન્નાલાલ પટેલ        (B) ઝવેરચંદ મેઘાણી

    (C) કલાપી            (D) ક.મા.મુનશી

Ans : પન્નાલાલ પટેલ

Q-4 : જો કોઈ મહિનાની 10 તારીખે શનિવાર હોય , તો તે મહિનાની 27 તારીખે ક્યો વાર હશે ?

    (A) શનિવાર        (B) સોમવાર

    (C) મંગળવાર        (D) ઉપરમાંથી એક પણ નહીં

Ans : મંગળવાર

Q-5 : IPC માં કુલ કેટલી કલમો છે ?

    (A) 389        (B) 444

    (C) 511        (D) 484

Ans : 511

Q-6 : CRPC માં કુલ કેટલા પ્રકરણ છે ?

    (A) 22        (B) 26

    (C) 37        (D) 42

Ans :  37

Q-7 : પૌરાણિક નવલખા મંદિરનુ સ્થાનક ધૂમલી ક્યાં જીલ્લામાં આવેલું છે ?

    (A) ગીર સોમનાથ        (B) જુનાગઢ

    (C) જામનગર        (D) દેવભૂમિ દ્વારકા

Ans : દેવભૂમિ દ્વારકા

Q-8 : મનોવિજ્ઞાનની સૌપ્રથમ વ્યાખ્યા શેના વિજ્ઞાન તરીકે આપવામાં આવી હતી ?

    (A) વર્તન        (B) મન

    (C) ચેતના        (D) આત્મા

Ans : આત્મા

Q-9 : નીચેનામાંથી ક્યો પ્રદેશ રક્ષણ રચનાને સમર્થન આપે છે ?

    (A) ઉત્તર-પૂર્વ હિમાલય    (B) હિમાચલ-ઉત્તરાંચલ હિમાલય

    (C) પૂર્વી હિમાલય        (D) કાશ્મીર હિમાલય

Ans : કાશ્મીર હિમાલય

Q-10 : નવા ઉધોગો શરૂ કરનાર સાહસિકોને મદદ કરવા ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?

    (A) સ્ટાન્ડર્ડ ઈન્ડિયા        (B) ડિજિટલ ઈન્ડિયા

    (C) સ્ટાર્ટઅપ ઈન્ડિયા    (D) મેક ઇન ઈન્ડિયા

Ans : સ્ટાર્ટઅપ ઈન્ડિયા

Q-11 : ભારતીય પુરાવા અધિનિયમ માં કેટલા ભાગ છે ?

    (A) 3        (B) 22

    (C) 23        (D) 37

Ans : 3

Q-12 : મીઠાનું રાસાયણિક સૂત્ર જણાવો.

    (A) NACL        (B) NCL

    (C) NA        (D) NCLA

Ans : NACL

Q-13 : બંગાળમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું મુખ્ય મથક ક્યાં આવેલું હતું ?

    (A) ફોર્ટ સેંટ ડેવિડ        (B) ફોર્ટ સેંટ ડેવિડ

    (C) ફોર્ટ વિલિયમ        (D) ઉપરમાંથી એક પણ નહીં

Ans : ફોર્ટ વિલિયમ

Q-14 : ભારતનો પ્રથમ લાઈકેન પાર્ક ક્યાં રાજયમાં તૈયાર કરવામાં આવ્યો છે ?

    (A) ગુજરાત        (B) મધ્યપ્રદેશ

    (C) ઉત્તરાખંડ        (D) હિમાચલ પ્રદેશ

Ans : ઉત્તરાખંડ

Q-15 : નીચે આપેલ ક્યાં જિલ્લામાંથી કર્કવૃત પસાર થતું નથી ?

    (A) પાટણ        (B) બનાસકાંઠા

    (C) અરવલ્લી    (D) સાબરકાંઠા

Ans : બનાસકાંઠા

Q-16 : 3-3*6+2 સાદું રૂપ આપો.

    (A) 23        (B) 2

    (C) -21        (D) -13

Ans : -13

Q-17 : 8 સબંધિત છે 128 સાથે , તેવીજ રીતે 6 સબંધિત છે ___ સાથે.

    (A) 43        (B) 72

    (C) 44        (D) 84

Ans : 72

Q-18 : નીચેનામાંથી કઈ કલમમાં ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે ?

    (A) IPC 40        (B) CRPC 144

    (C) IPC 186        (D) IPC 11

Ans : IPC 40

Q-19 : FIR નું પૂરું નામ જણાવો.

    (A) First Information Report   

    (B) First Inquiry Report

    (C) Fast Information Report   

    (D) Fast Inquiry Report

Ans : First Information Report

Q-20 : ભારતીય પુરાવા અધિનિયમ ક્યારે ઘડાયો ?

    (A) 15 માર્ચ, 1872        (B) 5 ડિસેમ્બર, 1880

    (C) 17 નવેમ્બર, 1865    (D) 20 સપ્ટેમ્બર, 1972

Ans : 15 માર્ચ, 1872

Q-21 : ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

    (A) ક.મા.મુનશી          (B) બી.એન.રાવ

    (C) બી.આર.આંબેડકર    (D) ગાંધીજી

Ans : બી.આર.આંબેડકર

Q-22 : વનસ્પતિનું સ્વસન અંગ કયું છે ?

    (A) મૂળ        (B) પર્ણ

    (C) થડ        (D) ડાળીઓ

Ans : પર્ણ

Q-23 : દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ?

    (A) કુતબુદ્દીન    (B) જહાંગીર

    (C) ઔરંગઝેબ    (D) અહમદશાહ

Ans : ઔરંગઝેબ

Q-24 :  સૉફ્ટવેરના પ્રકાર અને તેના એક્સટેન્શન સંદર્ભે નીચેનામાંથી કઈ એક જોડ ખોટી છે ?

    (A) PC Aplication – .psd    (B) Notepad – .txt

    (C) Image File – .jpg    (D) MS Excel – .xls

Ans : PC Aplication – .psd

Q-25 : નીચેનામાંથી ક્યાં રાજ્ય દ્વારા ” કિલ કોરોના ” અભિયાન શરૂ કરવામાં આવ્યું ?

    (A) ગુજરા        (B) મહારાષ્ટ્ર

    (C) મધ્યપ્રદેશ    (D) ઉત્તરપ્રદેશ

Ans : મધ્યપ્રદેશ

Q-26 : ગુજરાત અને અરુણાચલ પ્રદેશ સૂર્યોદય માં કેટલા કલાકનો તફાવત છે ?

    (A) 1        (B) 2

    (C) 3        (D) 4

Ans : 2

Q-27 : જો ALL = 25 તેવીજ રીતે NOW = 52 , તો NONE = ? *

    (A) 44        (B) 57

    (C) 53        (D) 48

Ans : 48

Q-28 : એકાંત કેદની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?

    (A) IPC 73    (B) IPC 48

    (C) IPC 77    (D) IPC 86

Ans : IPC 73

Q-29 : ગુનાના કેટલા પ્રકાર છે ?

    (A) 1        (B) 2

    (C) 3        (D) 4

Ans : 2

Q-30 : ખરડા સમિતિમાં કેટલા સભ્યો હતા ?

    (A) 389        (B) 7

    (C) 12        (D) 22

Ans : 7

Q-31 : નીચેનામાંથી કયો રોગ ફૂગ દ્વારા થાય છે ?

    (A) શીતળા        (B) હાથીપગો

    (C) ખરજવું        (D) કોલેરા

Ans : ખરજવું

Q-32 : core-i3 , core-i5 , core-i7 કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવેલ માઈક્રોપ્રોસેસર છે ?

    (A) માઈક્રોસોફ્ટ    (B) ઇન્ટેલ

    (C) ડેલ        (D) એપલ

Ans : ઇન્ટેલ

Q-33 : દર વર્ષે National Doctor’s Day ક્યારે ઉજવવામાં આવે છે ?

    (A) 29 જૂન                    (B) 30 જૂન

    (C) 01 જુલાઇ                (D) 02 જુલાઇ

Ans : 01 જુલાઇ

Q-34 : નીચેનામાંથી કઈ નદીને ” બંગાળના દુઃખ ” તરીકે ઓળખવામાં આવે છે ?

    (A) દામોદર                 (B) ગંડક

    (C) બ્રહ્મપુત્ર                 (D) કોસી

Ans : દામોદર 

Q-35 : સોનિયા નવ દિવસ પહેલા ફિલ્મ જોવા ગઈ હતી. તે ફિલ્મ જોવા હંમેશા ગુરુવારના દિવસે જાય છે. તો આજે ક્યો દિવસ હશે ?

    (A) રવિવાર                (B) શનિવાર

    (C) ગુરુવાર                (D) મંગળવાર

Ans : શનિવાર

Q-36 : ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો ?

    (A) ચોટીલા            (B) બોટાદ

    (C) રાણપુર        (D) તળાજા

Ans : ચોટીલા

Q-37 : ક્યાં ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ?

    (A)  મોહનલાલ પંડ્યા    (B) વીર સાવરકર

    (C) સરદારસિંહ રાણા    (D) શ્યામજી કૃષ્ણ વર્મા

Ans : શ્યામજી કૃષ્ણ વર્મા

Q-38 : કેટલા વર્ષથી નીચેની વયના બાળકે કરેલો ગુનો ગુનો ગણાતો નથી ?

    (A) 7            (B) 13

    (C) 15            (D) 17

Ans : 7

Q-39 : ભારતીય પુરાવા અધિનિયમમાં કુલ કેટલી કલમો છે ?

    (A) 511            (B) 484

    (C) 167            (D) 444

Ans : 167

Q-40 : ઇંડિયન નેશનલ કોંગ્રેસ ની સ્થાપના ક્યારે થઈ હતી ?

    (A) 1935            (B)  1885

    (C) 1949            (D) 1895

Ans : 1885

Q-41 : ખાટાં ફળોમાંથી કયું એસિડ મળે છે ?

     (A) ફોર્મિક એસિડ        (B) સાઈટ્રિક એસિડ

     (C) બ્યુટરિક એસિડ        (D) બેંજોઈક એસિડ

Ans : સાઈટ્રિક એસિડ

Q-42 : MS Word માં ફંક્શન કી અને તેના કાર્ય બાબતે નીચેનામાંથી કઈ એક જોડ ખોટી છે ?

    (A) F3 – Save as         

    (B) F6 – Go to

    (C) F8 – અક્ષર,શબ્દ કે વાક્ય સિલેક્ટ કરવા   

    (D) F7 – સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો શોધવા

Ans : F3 – Save as

Q-43 : કોના દ્વારા વિશ્વનો પ્રથમ ઓનલાઈન BSC ડિગ્રી કોર્સ શરૂ કરવામાં આવ્યો છે ?

    (A) IIT Guwahati        (B) IIT Madras

    (C) IIT Bombay        (D) IIT Gandhinagar

Ans : IIT Madras

Q-44 : જો FACE ને 6135 ના રૂપમાં લખવામાં આવે છે તથા DEAD ને 4514 ના રૂપમાં લખવામાં આવે છે , તો HIGH ને લખો.

    (A) 6536            (B) 9887

    (C) 9556            (D) 8978

Ans : 8978

Q-45 : IPC માં ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?

    (A) 21(A)             (B) 120(A)

    (C) 120(B)        (D) 44(A)

Ans : 120(A)

Q-46 : પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ અધિકારી કોન્સટેબલ હોઈ શકે ખરા ?

    (A) હા            (B) ના

    (C) PSI હાજર ન હોય ત્યારે (D) PI હાજર ન હોય ત્યારે

Ans : ના

Q-47 : ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

    (A) ડો.રાજેન્દ્ર પ્રસાદ    (B) રામનાથ કોવિન્દજી

    (C) જાકીર હુસેન        (D) સર્વપલ્લી રાધાકૃષ્ણ

Ans : ડો.રાજેન્દ્ર પ્રસાદ

Q-48 : શીતળાની રસીની શોધ કોણે કરી હતી ?

    (A) એડવર જેનર        (B) મેડમ ક્યુરી

    (C) ગેલેલીયો        (D) આલ્ફ્રેડ નોબેલ

Ans : એડવર જેનર

Q-49 : ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા ક્યા વર્ષમાં પ્રાપ્ત થયેલા ?

    (A) ઇ.સ 1911        (B) ઇ.સ 1941

    (C) ઇ.સ 1927        (D) ઇ.સ 1931

Ans : ઇ.સ 1931

Q-50 : બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો ?

    (A) રોબર્ટ ક્લાઇવ        (B) વિલિયમ બેંટિક

    (C) વેલેસ્લી        (D) વોરન હેસ્ટિંગ્સ

Ans : વોરન હેસ્ટિંગ્સ

Q-51 : નીચેનામાંથી કયું એક ટૂંકાક્ષરી અને તેના પૂર્ણ નામ બાબતે ખોટું છે ?

    (A) POST – પાવર ઓન સેલ્ફ ટેસ્ટ  

    (B) JPG – જોઇન્ટ ફોટોગ્રાફિક ગૃપ

    (C) LPS – લાઇન પર સિસ્ટમ   

    (D) GUI – ગ્રાફિકલ યુજર ઇન્ટરફેસ

Ans : LPS – લાઇન પર સિસ્ટમ

Q-52 : ક્યાં IIT દ્વારા covid-19 ને શોધવા માટે AI આધારિત ટૂલ વિકસાવ્યું છે ?

    (A) IIT Guwahati        (B) IIT Madras

    (C) IIT Bombay            (D) IIT Gandhinagar

Ans : IIT Gandhinagar

Q-53 : 1 નો વિરોધીનો વ્યસ્ત કેટલો થાય ?

    (A) -1            (B) 0

    (C) 1            (D) એક પણ નહીં

Ans : -1

Q-54 : ” MOMENT ” શબ્દના અક્ષરોને કેટલી રીતે ક્રમબદ્ધ લખી શકાય ?

    (A) 360            (B) 60

    (C) 720            (D) 120

Ans : 360

Q-55 : IPC માં બખેડાની શિક્ષા કઈ કલમમાં આપવામાં આવી છે ?

    (A) 141            (B) 142

    (C) 159            (D) 160

Ans : 160

Q-56 : ભારતીય પુરાવા અધિનિયમ માં કેટલા પ્રકરણ છે ?

    (A) 11            (B) 22

    (C) 37            (D) 20

Ans : 11

Q-57 : ભારતનું રાષ્ટ્રીય મુદ્રાલેખ કયું છે ?

    (A) જય જવાન જય કિસાન    (B) કરેગે યા મરેગે

    (C) સત્યમેવ જયતે                (D) બાઈકોટ ચાઈના

Ans : સત્યમેવ જયતે

Q-58 : વિટામિન A નું રાસાયણિક નામ જણાવો.

    (A) ટોકોફેરોલ        (B) કેલ્સિફેરોલ

    (C) રેટિનાલ        (D) થાયમિન

Ans : રેટિનાલ

Q-59 : ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યાં દેશમાં ક્રાંતિકારી પ્રવુત્તિ શરૂ કરેલ ?

    (A) ઈંગ્લેન્ડ            (B) જાપાન

    (C) ફ્રાંસ            (D) મ્યાનમાર

Ans : ઈંગ્લેન્ડ

Q-60 : ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો ?

    (A) લોર્ડ એમહર્ટ્સ        (B) લોર્ડ વિલિયમ બેંટિક

    (C) સર ચાર્લ્સ મેટકેલ્ફ    (D) રોબર્ટ ક્લાઇવ

Ans : લોર્ડ વિલિયમ બેંટિક

Q-61 : નીચેનામાંથી ભારતની કઈ નદીમાં સૌથી મોટો નદી બેસિન છે ?

    (A) સિંધુ            (B) ગંગા

    (C) બ્રહ્મપુત્ર        (D) ક્રુષ્ણ

Ans : ગંગા

Q-62 : ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?

    (A) સાબરમતી        (B) ભાદર

    (C) નર્મદા            (D) મહી

Ans : સાબરમતી

Q-63 : રૂ 600 ની ઘડિયાળ રૂ 750 માં વેચતા કેટલા ટકા નફો થાય ?

    (A) 150%                    (B) 15%

    (C) 20%                    (D) 25%

Ans : 25%

Q-64 : નીચેના વિકલ્પોમાંથી વિષમ સંખ્યા બતાવો.

    (A) 121            (B) 225

    (C) 256            (D) 521

Ans : 521

Q-65 : CNG માં મોટેભાગે નીચેનામાંથી ક્યો વાયુ હોય છે ?

    (A) મિથેન            (B) ઑક્સીજન

    (C) નાઇટ્રોજન        (D) હીલિયમ

Ans : મિથેન

Q-66 : IPC માં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?

    (A) 299            (B) 300

    (C) 301            (D) 302

Ans : 300

Q-67 : રાષ્ટ્રીય ધ્વજનું પ્રમાણમાપ (લંબાઈ:પહોળાઈ) કેટલું છે ?

    (A) 3:2            (B) 2:3

    (C) 1:2            (D) 2:1

Ans : 3:2

Q-68 : રસાયણના રાજા તરીકે કયું રસાયણ જાણીતું છે ?

    (A) હાઈડ્રોક્લોરિક એસિડ    (B) સલ્ફ્યુરિક એસિડ

    (C) સલ્ફર                    (D) નાઇટ્રસ ઓકસાઈડ

Ans : સલ્ફ્યુરિક એસિડ

Q-69 : હેન્ડહોલ્ડ , ફ્લેટ બેડ અને ડ્રમ એ શાના પ્રકાર છે ?

    (A) પ્રિન્ટર            (B )માઉસ

    (C) મોનીટર        (D) સ્કેનર

Ans : સ્કેનર

Q-70 : 2019 માં સમુદ્રની માછલી ના ઉત્પાદનમાં ગુજરાત કેટલામાં સ્થાને છે ?

    (A) પ્રથમ            (B) બીજા

    (C) ત્રીજા            (D) ચોથા

Ans : બીજા

Q-71 : કપાસના ઉત્પાદનમાં ગુજરાતનો ક્યો ક્રમ આવે છે ?

    (A) પહેલો            (B) બીજો

    (C) ત્રીજો            (D) ચોથો

Ans : પહેલો

Q-72 : 25 મી/સેકન્ડની ઝડપે જતી ટ્રેનની ઝડપ એક કલાકમાં કેટલા કિમી હશે ?

    (A) 80            (B) 90

    (C) 85            (D) 100

Ans : 90

Q-73 : એબીસીડી માં ડાબી બાજુથી 9 માં અક્ષરની ઠીક પહેલા અક્ષરની જમણી બાજુ પહેલો અક્ષર ક્યો ?

    (A) G            (B) H

    (C) I            (D) J

Ans : I

Q-74 : લોહીનું PH માપ જણાવો.

    (A) 8.5            (B) 7

    (C) 7.4            (D) 12

Ans : 7.4

Q-75 : ધાડમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય છે ?

    (A) 3            (B) 5

    (C) 7            (D) 10

Ans : 5

Q-76 : ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવેલી સૌથી લાંબી માલગાડીનું નામ શું છે ?

    (A) નાગ            (B) અજગર

    (C) શેષનાગ        (D) આમાંથી કોઈ નહીં

Ans : શેષનાગ

Q-77 : કી બોર્ડમાં ક્યાં સુધીની ફંક્શન કી જોવા મળે છે ?

    (A) F10            (B) F11

    (C) F12            (D) F13

Ans : F12

Q-78 : બંધારણ દ્વારા કેટલી ભાષાઓને માન્યતા પ્રાપ્ત થઈ છે ?

    (A) 18             (B) 22

    (C) 24            (D) 26

Ans : 22

Q-79 : કોના દ્વારા સતીપ્રથાને ગેરકાયદેસર અને દંડનીય જાહેર કરાઇ હતી ?

    (A) લોર્ડ વિલિયમ બેંટિક    (B) લોર્ડ રિપન

    (C) લોર્ડ કેનિંગ        (D) લોર્ડ ડેલહાઉસી

Ans : લોર્ડ વિલિયમ બેંટિક

Q-80 : નીચેનામાંથી કયું લિપ વર્ષ નથી ?

    (A) 2008                     (B) 1800

    (C) 19080                     (D) 440

Ans : 1800

Q-81 : આંતરરાષ્ટ્રીય ચોકલેટ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

    (A) 2 જુલાઇ        (B) 3 જુલાઇ

    (C) 5 જુલાઇ        (D) 7 જુલાઇ

Ans : 7 જુલાઇ

Q-82 : નીચેનામાંથી કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નાબૂદીનો ઉલ્લેખ છે ?

    (A) 17            (B) 14

    (C) 18              (D) 21(અ)

Ans : 17

Q-83 : મનોવિષ્લેષણવાદની સ્થાપના કોણે કરી હતી ?

    (A) પાવલોવ        (B) વોટ્સન

    (C) ફ્રોઈડ            (D) સ્કીનર

Ans : ફ્રોઈડ

Q-84 : રાજકોટ શહેર કઈ નદીના કિનારે વસેલું છે ?

    (A) ભાદર            (B) સુકભાદર

    (C) મચ્છુ            (D) આજી

Ans : આજી

Q-85 : IPC માં લગ્ન સબંધિત ગુના કયા પ્રકરણમાં આપેલ છે ?

    (A) 9            (B) 9(A)

    (C) 20            (D) 20(A)

Ans : 20

Q-86 : ખોરાકના પાચનની શરૂઆત ક્યાથી થાય છે ?

    (A) જઠરથી            (B) મુખથી

    (C) આંતરડાથી        (D) યકૃત

Ans : મુખથી

Q-87 : કમ્પ્યુટરમાં માઉસને ઇચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે ?

    (A) ક્લિક            (B) ડબલ ક્લિક

    (C) ડ્રેગિંગ            (D) પોઇંટીંગ

Ans : પોઇંટીંગ

Q-88 : ક્યાં રાજ્યએ એકજ દિવસમાં 25 કરોડ વૃક્ષો વાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ?

    (A) ગુજરાત        (B) ઉત્તરપ્રદેશ

    (C) મધ્યપ્રદેશ        (D) મહારાષ્ટ્ર

Ans : ઉત્તરપ્રદેશ

Q-89 : 3,4,9,6,27,8,___

    (A) 10            (B) 54

    (C) 64            (D) 81

Ans : 81

Q-90 : પબ્લિક પ્રોસિક્યુટર એટલે કોણ ?

    (A) ખાનગી વકીલ        (B) સરકારી વકીલ

    (C) પોલીસ              (D) જજ

Ans : સરકારી વકીલ

Q-91 : પાટણમાં આવેલી રાણકીવાવ કોણે બંધાવી હતી ?

    (A) રાણી રૂપસુંદરી        (B) સિદ્ધરાજ જયસિંહ

    (C) રાણી ઉદયમતી        (D) રૂડાબાઈ

Ans : રાણી ઉદયમતી

Q-92 : નીચેનામાંથી કઈ નદી ” પંચનાદ ” નો ભાગ નથી ?

    (A) રાવી            (B) સિંધુ

    (C) ચેનાબ            (D) જેલમ

Ans : સિંધુ

Q-93 : 1 મીટરના મી.મી કેટલા થાય ?

    (A) 10 મી.મી        (B) 100 મી.મી

    (C) 1000 મી.મી        (D) 10000 મી.મી

Ans : 1000 મી.મી

Q-94 : સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ?

    (A) ગુરુ            (B) શનિ

    (C) મંગળ            (D) બુધ

Ans : ગુરુ

Q-95 : Excel માં કરંટ સેલ (Current Cell) નું Address ક્યાં જોઈ શકાય છે ?

    (A) ફોર્મ્યુલા બાર        (B) સ્ટેટસ બાર

    (C) નેમ બોક્સ        (D) ટાઇટલ બાર

Ans : નેમ બોક્સ

Q-96 : ગુજરાતમાં કઈ જગ્યાએ ધનવંતરી રથ મોબાઈલ વાન શરૂ કરવામાં આવી ?

    (A) સુરત            (B) વડોદરા

    (C) રાજકોટ        (D) અમદાવાદ

Ans : અમદાવાદ

Q-97 : IPC માં દહેજ મૃત્યુ ની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?

    (A) 302            (B) 304(A)

    (C) 304(B)        (D) 305

Ans : 304(B)

Q-98 : ભારતીય પુરાવા અધિનિયમનો અમલ ક્યારે થયો ?

    (A) 1 સપ્ટેમ્બર,1972    (B) 1 સપ્ટેમ્બર, 1872

    (C) 9 ડિસેમ્બર, 1946    (D) 24 જાન્યુઆરી, 1949

Ans : 1 સપ્ટેમ્બર, 1872

Q-99 : વિશ્વની એવિ પહેલી કંપની કઈ છે કે જેણે કમ્પ્યુટર વેચવા માટે બનાવ્યા હતા ?

    (A) IBM              (B) રેમિંગટન રેંડ કોર્પોરેશન

    (C) ASUS                    (D) એપલ

Ans : રેમિંગટન રેંડ કોર્પોરેશન

Q-100 : કટોકટી કેટલા પ્રકારની હોય છે ?

    (A) 2            (B) 3

    (C) 4            (D) 5

Ans : 3

2 thoughts on “Gujarat Police Constable Model Paper : 1”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top