50+ MCQs : કમ્પ્યુટર સોફ્ટવેર | Computer Software

Computer Software MCQ in Gujarati

Computer Software MCQ in Gujarati

  • computer parichay mcq in gujarati
  • computer mcqs in gujarati
  • computer mcq pdf download in gujarati
  • computer book pdf download in gujarati
  • computer appendix g book pdf in gujarati

1. નીચેનામાંથી કઈ પ્રોસીઝરલ ભાષા છે ?

(A) PASCAL

(B) C

(C) COBOL

(D) આપેલ તમામ

2. જૂના પ્રોગ્રામ (સોફ્ટવેર) ને હાલની સ્થિતિમાં વ્યવસ્થિત કરવા માટે શું કરવું પડે ?

(A) Update

(B) Delete

(C) Recover

(D) એકપણ નહીં

3. સોફ્ટવેર (પ્રોગ્રામ) માં “બગ” શું હોય છે ?

(A) સ્ટેટમેન્ટ

(B) એરર

(C) સિગ્નેચર

(D) એકપણ નહીં

4. નીચેનામાંથી ક્યું ડિવાઇસ “પેંટીયમ” નામથી પણ વેચાય છે ?

(A) મોબાઇલ ચિપ

(B) કમ્પ્યુટર ચિપ

(C) કમ્પ્યુટર

(D) માઇક્રોપ્રોસેસર

5. નીચેનામાંથી ક્યું ગ્રાફિકલ ડિઝાઇન માટેનું સોફ્ટવેર છે ?

(A) MS-word

(B) MS-Excel

(C) Corel Draw

(D) એકપણ નહીં

6. નીચેનામાંથી ક્યું text એડિટર નથી ?

(A) નોટપેડ

(B) વર્ડપેડ

(C) એમ.એસ.વર્ડ

(D) પાવરપોઈન્ટ

7. SQL નું પૂરું નામ શું છે ?

(A) Structured Que Line

(B) Structrued Query Line

(C) Structured Query Language

(D) System Query Language

8. DBMS નું પૂરું નામ જણાવો.

(A) Data Byte Management Service

(B) Data Base Management Service

(C) Data Base Management System

(D) એકપણ નહીં

9. આઉટલુક એક્સ્પ્રેસ ક્યાં પ્રકારનો સોફ્ટવેર પ્રોગ્રામ છે ?

(A) સર્વર

(B) ઇ-મેઈલ ક્લાયન્ટ

(C) સિસ્ટમ ક્લાયન્ટ

(D) વેબ ક્લાયન્ટ

10. ઓપરેટિંગ સિસ્ટમ ક્યાં પ્રકારનો સોફ્ટવેર છે ?

(A) એપ્લીકેશન સોફ્ટવેર

(B) સિસ્ટમ સોફ્ટવેર

(C) ડેટાબેજ સોફ્ટવેર

(D) ડેવલપમેન્ટ સોફ્ટવેર

11. નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ લેન્ગ્વેજ નથી ?

(A) Basic

(B) Java

(C) C

(D) Typing

12. ક્યું વર્ડ પ્રોસેસર સૌપ્રથમ આવ્યું હતું ?

(A) M.S. word

(B) Lotus Notes

(C) Wordstar

(D) word perfect

13. GUI નું પૂરું નામ શું છે ?

(A) Graphic User Internet

(B) Graphical User Interface

(C) Global User Internet

(D) Graph User Interface

14. કમ્પ્યુટરમાં “Virus” શું છે ?

(A) કમ્પ્યુટરને ખરાબ કરતું કેમિકલ

(B) વાયરલ રેમેડી સોફ્ટવેર

(C) કમ્પ્યુટરની હાર્ડવેર ચિપ

(D) વાઇરલ ઈન્ફર્મેશન રિસોર્સ અંડર સીઝ

15. નીચેનામાંથી ક્યો ડેટાબેઝ પ્રોગ્રામ નથી ?

(A) વર્ડ

(B) SQL સર્વર

(C) MYSQL

(D) એકપણ નહીં

16. ફાઇલને એક જગ્યાએથી અન્ય જગ્યાએ ખસેડવા કયો કમાન્ડ વપરાશે ?

(A) CUT

(B) COPY

(C) PASTE

(D) MOVE

17. નીચેનામાંથી ક્યો સોફ્ટવેર એનિમેશન બનાવવા વપરાય છે ?

(A) MSword

(B) MS-Excel

(C) MS-Access

(D) MAYA

18. કમ્પ્યુટર વાઇરસ શું છે ?

(A) એક ડિવાઇસ છે

(B) એક જીવાણુ છે

(C) એક ખામી યુક્ત પ્રોગ્રામ છે

(D) એક પ્રકારનો ડેટાબેજ છે

19. કમ્પ્યુટરમાં ફાઇલને Delete કર્યા બાદ ક્યાં જોઈ શકાય છે ?

(A) ડસ્ટબિનમાં

(B) રિસાઈકલ બિનમાં

(C) જંક ફોલ્ડરમાં

(D) પેન ડ્રાઇવમાં

20. MS-ઓફિસમાં ક્યાં સોફ્ટવેરનો સમાવેશ થતો નથી ?

(A) word

(B) power point

(C) Paint

(D) Excel

21. કઈ કંપનીએ કમ્પ્યુટર લેન્ગ્વેજ JAVA ડેવલપ કરી છે ?

(A) IBM

(B) માઇક્રોસોફ્ટ

(C) સનમાઇક્રો સિસ્ટમ

(D) એપલ

22. HTML માં આડીલાઇન દોરવા માટે ક્યાં ટેગનો ઉપયોગ થાય છે ?

(A) BR

(B) HR

(C) AR

(D) CR

23. નીચેનામાંથી ક્યું સોફ્ટવેર “ઇ-મેઈલ ક્લાયન્ટ” છે ?

(A) ઇન્ટરનેટ એક્સપ્રેસ

(B) વેબ એક્સપ્રેસ

(C) આઉટલુક એક્સપ્રેસ

(D) ઇ-મેઈલ એક્સપ્રેસ

24. કમ્પ્યુટરમાં જૂના સોફ્ટવેરની આવૃતીને નવી અધતન આવૃતિમાં ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે ?

(A) રિસ્ટોર

(B) અપગ્રેડ

(C) ન્યુ ઇન્સ્ટોલ

(D) બેકઅપ

25. નીચેનામાંથી ક્યું મીડિયા પ્લેયર નથી ?

(A) VLC મીડિયા પ્લેયર

(B) વિન્ડોઝ મીડિયા પ્લેયર

(C) ફ્લેશ પ્લેયર

(D) વર્ડ મીડિયા પ્લેયર

26. ક્યાં સોફ્ટવેરનો ઉપયોગ વેબ બ્રાઉઝીંગ માટે થાય છે ?

(A) ઇન્ટરનેટ વ્યૂઅર

(B) ઇન્ટરનેટ એક્સ્પોઝર

(C) ઇન્ટરનેટ એક્સ્પ્લોરર

(D) ઇન્ટરનેટ બ્લોસર

27. કમ્પ્યુટરની મશીન લેંગ્વેજને યુઝર સમજી શકે તેવી ભાષામાં અનુવાદિત કરવા શું વપરાય છે ?

(A) ઇન્ટરપ્રિટર

(B) કંપાઇલર

(C) લોડર

(D) લિંકર

28. C, C++, JAVA વગેરે ક્યાં પ્રકારની લેન્ગ્વેજ છે ?

(A) મશીન

(B) હાઇલેવલ

(C) લો લેવલ

(D) કંપાઇલર

29. PDA કમ્પ્યુટરનું પૂર્ણ નામ શું છે ?

(A) પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ

(B) પ્રાઇવેટ ડાઇરેક્ટ એનિમેશન

(C) પ્રોપર્ટી ડિજિટલ એરિથમેટિક

(D) પંચકાર્ડ ડિજિટલ આસિસ્ટન્સ

30. PDA ક્યાં પ્રકારનું કમ્પ્યુટર કહેવાય છે ?

(A) લેપટોપ

(B) હેન્ડહેલ્ડ

(C) ડેસ્કટોપ

(D) મેઇનફ્રેમ

31. ઓરેકલ ક્યાં પ્રકારનું સોફ્ટવેર છે ?

(A) પ્રોગ્રામિંગ

(B) ડેવલોપિંગ

(C) ડ્રાઇવર

(D) ડેટાબેજ મેનેજમેન્ટ

32. ફોટોશોપમાં સ્લાઇડ શો ચાલુ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે ?

(A) F5

(B) F11

(C) F12

(D) F7

33. નીચેનામાંથી ક્યો અકાઉન્ટીંગ સોફ્ટવેર છે ?

(A) પ્રોફિટ

(B) ટેલી

(C) મિરેકલ

(D) આપેલ તમામ

34. અકાઉન્ટીંગ માટે ક્યો સોફ્ટવેર છે ?

(A) ટેલી

(B) ઓરેકલ

(C) જાવા

(D) પાવરપોઈન્ટ

35. ફોટો એડિટિંગ માટે ક્યો સોફ્ટવેર છે ?

(A) ફોટોશોપ

(B) કોરલડ્રો

(C) ઓરેકલ

(D) પાવરપોઈન્ટ

36. નીચેનામાંથી કયો સોફ્ટવેર ફાઇલને કમ્પ્રેસ કરવા માટે વપરાય છે ?

(A) Winzip

(B) Power Point

(C) Excel

(D) Picasa

37. સોફ્ટવેર ભાષા “C” ને કોણે વિકસાવી ?

(A) ડેનિસ રીચી

(B) જ્હોન કેનેની

(C) થોમસ કર્ટ્ઝ

(D) નિકોલસ વર્થ

38. LISP નું પૂરું નામ શું છે ?

(A) List Product

(B) List Processing

(C) Line Spacific

(D) List Prepare

39. FORTRAN ભાષા કોણે વિકસાવી ?

(A) IBM

(B) INTEL

(C) BELL

(D) એકપણ નહીં

40. ALGOL ભાષાનું પૂર્ણ નામ શું છે ?

(A) અલ્ગોરિધમીક લેન્ગ્વેજ

(B) અલ્ગોરિધમ લિસ્ટ

(C) અલ્ટિમેટલી લેન્ગ્વેજ

(D) અલ્ટિમેટ લિસ્ટ

41. નીચેનામાંથી ક્યું લેન્ગ્વેજ ટ્રાન્સલેટર છે ?

(A) એસેમ્બલર

(B) કંપાઇલર

(C) ઇન્ટરપ્રિટર

(D) આપેલ તમામ

42. ROM, PROM ના સોફ્ટવેર અને હાર્ડવેરના કોંબીનેશનને શું કહે છે ?

(A) સોફ્ટવેર

(B) હાર્ડવેર

(C) ફર્મવેર

(D) એકપણ નહીં

43. COBOL માં CO નો મતલબ શું થાય ?

(A) Common Object

(B) Common

(C) Common Operating

(D) Computer Object

44. કમ્પ્યુટરમાં શું ન હોય તો તે ચાલુ થઈ શકતું નથી ?

(A) કંપાઇલર

(B) લોડર

(C) ઓપરેટિંગ સિસ્ટમ

(D) એસેમ્બલર

45. એસેમ્બલરનું કાર્ય શું હોય છે ?

(A) બેઝીક લેન્ગ્વેજ ને મશીન લેન્ગ્વેજમાં ફેરવવાનું

(B) હાઇલેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં ફેરવવાનું

(C) એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં ફેરવવાનું

(D) આમાંથી એકપણ નહીં

46. દરેક મોડેલના કમ્પ્યુટરમાં શું કોમન હોય છે ?

(A) મશીન ભાષા

(B) હાઇલેવલ ભાષા

(C) લો લેવલ ભાષા

(D) આપેલ તમામ

47. નીચેનામાંથી કઈ ઇન્ટરપ્રિટેડ લેન્ગ્વેજ કહેવાય છે ?

(A) C

(B) C++

(C) JAVA

(D) PASCAL

48. નીચેનામાંથી ક્યો સિસ્ટમ સોફ્ટવેર હંમેશા મુખ્ય મેમરી (RAM) માટે કાર્ય કરે છે ?

(A) Text Editor

(B) Linker

(C) Loader

(D) Assembler

49. નીચેનામાંથી ક્યો સિસ્ટમ સોફ્ટવેર છે ?

(A) ડેટાબેજ પ્રોગ્રામ

(B) વર્ડ પ્રોસેસર

(C) સ્પ્રેડશીટ

(D) કંપાઇલર

50. એપ્લીકેશન સોફ્ટવેરનું કાર્ય શું ?

(A) OS ને કંટ્રોલ કરે

(B) પ્રોગ્રામને હેલ્પ કરે

(C) યુઝર માટે ચોક્કસ કર્યો કરે

(D) એપ્લીકેશન સોફ્ટવેર

51. એવો ક્યો સોફ્ટવેર છે જે યુઝર, હાર્ડવેર, એપ્લીકેશન સોફ્ટવેર, ડ્રાઇવર દરેકને એક સાથે જોડે છે ?

(A) કમ્યુનિકેશન સોફ્ટવેર

(B) સિસ્ટમ સોફ્ટવેર

(C) યુટિલિટી સોફ્ટવેર

(D) એપ્લીકેશન સોફ્ટવેર

52. કમ્પ્યુટરમાં ચોક્કસ પ્રકારના કર્યો માટે બનેલા સોફ્ટવેરને શું કહે છે ?

(A) સિસ્ટમ સોફ્ટવેર

(B) ડ્રાઇવર

(C) એપ્લીકેશન સોફ્ટવેર

(D) આમાંથી એકપણ નહીં

53. સોફ્ટવેર એટલે શું ?

(A) ફાર્મવેર

(B) પ્રોગ્રામ

(C) સ્ટેપ્સ

(D) કમાન્ડ

54. C++ ભાષા કોણે વિકસાવી હતી ?

(A) Dennis Ritchie

(B) Charles Babbage

(C) Nikaulas Wirth

(D) Bjarne Stroustroup

55. ડેનિસ રીચી એ C લેન્ગ્વેજ ક્યારે વિકસાવી ?

(A) 1970

(B) 1972

(C) 1980

(D) 1974

56. Lisp ભાષા શા માટે ડિઝાઇન થઈ હતી ?

(A) GUI માટે

(B) CUI માટે

(C) Artificial Intelligence

(D) એકપણ નહીં

57. કમ્પ્યુટર ગેમ બનાવવા માટે કઈ ભાષાનો વિકાસ કરવામાં આવ્યો હતો ?

(A) C

(B) C++

(C) JAVA

(D) S&L

58. કમ્પ્યુટરમાં સાઇંટિફિક કેલ્ક્યુલેશન માટે કઈ લેંગ્વેજનો ઉપયોગ થતો ?

(A) Logo

(B) Fortran

(C) Basic

(D) PASCAL

59. એસેમ્બલી લેંગ્વેજમાં વપરાતું ટ્રાન્સલેટર ક્યાં નામથી ઓળખાય છે ?

(A) કંપાઇલર

(B) ઇન્ટરપ્રિટર

(C) એસેમ્બલર

(D) ટ્રાન્સલેટર

60. ઇન્ટરનેટમાં વપરાતી કમ્પ્યુટર ભાષા કઈ છે ?

(A) PASCAL

(B) JAVA

(C) BASIC

(D) Logo

61. નીચેનામાંથી ક્યું યુટિલિટી સોફ્ટવેર નથી ?

(A) Disk Formatter

(B) Disk Cleaner

(C) Disk Compressor

(D) Disk Breaker

62. નીચેનામાંથી ક્યું અલગ પડે છે ?

(A) UNIX

(B) MS-DOS

(C) WINDOWS-98

(D) ACCESS

63. “Booting” એટલે શું ?

(A) ઓપરેટિંગ સિસ્ટમને લોડ કરવી

(B) કમ્પ્યુટરને બંધ કરવા

(C) બુટિંગ નામનો પ્રોગ્રામ ચાલુ કરવો

(D) આમાંથી એકપણ નહીં

64. કમ્પ્યુટરમાં સિક્યુરિટી માટે વપરાતા સોફ્ટવેરને શું કહે છે ?

(A) સિકયોર

(B) એન્ટીવાયરસ

(C) એન્ટી બેક્ટેરિયા

(D) એન્ટીફંગલ

65. નીચેનામાંથી ક્યો વાયરસનો પ્રકાર નથી ?

(A) Virus

(B) Bug

(C) Worm

(D) Fly

66. નવું હાર્ડવેર જોડીએ ત્યારે કયો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો જરૂરી છે ?

(A) ન્યુ હાર્ડવેર

(B) ડ્રાઇવર

(C) મેનેજર

(D) કંટ્રોલર

67. સોફ્ટવેર વિકસાવવાની પ્રક્રિયાને શું કહે છે ?

(A) મેકિંગ

(B) મેન્યુફેક્ચરિંગ

(C) ડેવલોપીંગ

(D) ઇમર્જિંગ

68. સોફ્ટવેર તૈયાર થયા પછી ચેક કરવાની પ્રક્રિયાને શું કહે છે ?

(A) ચેકિંગ

(B) ટેસ્ટીંગ

(C) પ્રૂફિંગ

(D) કલાઉડીંગ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top