200+ MCQs : કમ્પ્યુટર હાર્ડવેર | Computer Hardware

Computer Hardware MCQ in Gujarati

Computer Hardware MCQ in Gujarati

  • computer Hardware mcq in gujarati
  • computer mcqs in gujarati
  • computer mcq pdf download in gujarati
  • computer book pdf download in gujarati
  • computer appendix g book pdf in gujarati

1. નીચેનામાંથી ક્યું ઈનપુટ ડિવાઇસ નથી ?

(A) કી બોર્ડ

(B) સ્કેનર

(C) માઉસ

(D) પ્રિન્ટર

2. USB નું પૂરું નામ શું છે ?

(A) Universal Series Bus

(B) Universal System Bus

(C) Universal Serial Bus

(D) આમાંથી એકપણ નહીં

3. નીચેનામાંથી ક્યો કી બોર્ડ પરનો ક્રમ સાચો છે ?

(A) QWERTWY

(B) QWERTY

(C) RTYWEQ

(D) એકપણ નહીં

4. નીચેનામાંથી ક્યાં પ્રકારના લે-આઉટ વાળું કીબોર્ડ નથી મળતું ?

(A) QWERTY

(B) DVORAK

(C) ASDEFC

(D) AZERTY

5. કી બોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી નો ઉપયોગ થાય છે ?

(A) 10

(B) 15

(C) 12

(D) 6

6. સ્ટાન્ડર્ડ વિન્ડોઝ કીબોર્ડમાં કેટલી કી હોય છે ?

(A) 101

(B) 104

(C) 108

(D) 112

7. US ટ્રેડિશનલ સ્ટાન્ડર્ડ કીબોર્ડમાં કેટલી કી હોય છે ?

(A) 101

(B) 104

(C) 108

(D) 110

8. નીચેનામાંથી ક્યું પોઈંટિંગ ડિવાઇસ છે ?

(A) કી બોર્ડ

(B) સ્કેનર

(C) માઉસ

(D) મોનીટર

9. નીચેની કઈ પ્રક્રિયા માઉસ વડે થતી નથી ?

(A) ક્લિક

(B) ડબલક્લિક

(C) ડ્રેગ & ડ્રોપ

(D) કેરેક્ટર રીડિંગ

10. નીચેનામાંથી ક્યું “પોઈંટિંગ ડિવાઇસ ” નથી ?

(A) માઉસ

(B) ટ્રેકબોલ

(C) જોય સ્ટિક

(D) BCR

11. નીચેનામાંથી ક્યું આઉટપુટ ડિવાઇસ નથી ?

(A) મોનીટર

(B) પ્રિન્ટર

(C) સ્પીકર

(D) સ્કેનર

12. MICR નું પૂરું નામ …….. છે ?

(A) Magic Ink code reader

(B) Maghatic Ink Code Reader

(C) Magnatic Ink Character Recognition

(D) એકપણ નહીં

13. બ્લેક એન્ડ વ્હાઇટ મોનીટર ને શું કહે છે ?

(A) સિંગલ ક્રોમ

(B) મોનોક્રોમ

(C) મોનોકલર

(D) એકપણ નહીં

14. CRT નું પૂર્ણ નામ …….. છે ?

(A) Cathod Ray Tube

(B) Colour Ray Tube

(C) Carbon Ray Tube

(D) Crome Ray Tube

15. કમ્પ્યુટર સ્ક્રીન પરના અસંખ્ય નાના ટપકાઓને શું કહે છે ?

(A) ડોટ

(B) પિક્સેલ

(C) પિક્ચર ડોટ

(D) એકપણ નહીં

16. કમ્પ્યુટર સ્કીનના રિઝોલ્યૂશનને શેમાં મપાય છે ?

(A) DPI

(B) DPS

(C) DIP

(D) PTP

17. DPI નું પૂર્ણ નામ …….. છે ?

(A) Dots Per Inch

(B) Digit Per Inch

(C) Dots Per Square

(D) આપેલ તમામ

18. VDU નું પૂર્ણ નામ …….. છે ?

(A) Video Devide Unit

(B) Visual Display Unit

(C) Video Divison Unit

(D) Visval Divison Unit

19. VGA નું પૂર્ણ નામ …….. છે ?

(A) Vido Graphic Array

(B) Video Graphic Adapter

(C) Visual Graphical Adapter

(D) Visula Graphic Array

20. LCD નું પૂરું નામ …….. છે ?

(A) લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે

(B) લાઇટ ક્રિસ્ટલ ડિસ્પ્લે

(C) લિક્વિડ ક્રોમ ડિસ્પ્લે

(D) એકપણ નહીં

21. નીચેનામાંથી કયું ” ઇમ્પેક્ટ પ્રિંટર ” છે ?

(A) ઇન્કજેટ પ્રિંટર

(B) લેસર પ્રિંટર

(C) ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રિંટર

(D) ડોટ મેટ્રિક્સ પ્રિંટર

22. પ્રિંટરની સ્પીડ શેમાં માપવામાં આવે છે ?

(A) પેજ પર મિનિટ

(B) શીટ પર મિનિટ

(C) સેક્શન પર મિનિટ

(D) એકપણ નહીં

23. ક્યાં પ્રકારના પ્રિંટરમાં ગ્રાફિક છાપી શકાતું નથી ?

(A) ડેઇઝી વ્હીલ

(B) લેસર

(C) ઇન્કજેટ

(D) પ્લોટર

24. કમ્પ્યુટરની સ્ક્રીનને મોટા પડદા પર દર્શવવા શું વપરાય છે ?

(A) LCD

(B) LED સ્ક્રીન

(C) પ્રોજેક્ટર

(D) B અને C બંને

25. CPU નું પૂર્ણ નામ …….. છે ?

(A) સેંટ્રલ પ્રોસેસિંગ યુનિટ

(B) કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ

(C) કંટ્રોલ પ્રાયમરી યુનિટ

(D) સેંટ્રલ પ્રાયમરી યુનિટ

26. ગાણિતિક અને તાર્કિક વિભાગને ટૂંકમાં શું કહે છે ?

(A) ALI

(B) ALU

(C) ALP

(D) PLI

27. નીચેનામાંથી ક્યાં પોર્ટની સ્પીડ સૌથી વધુ હોય છે ?

(A) VGA પોર્ટ

(B) USB પોર્ટ

(C) સાઉન્ડ પોર્ટ

(D) PS/2 પોર્ટ

28. BIOS નું પૂર્ણ નામ …….. છે ?

(A) Basic Input Output Series

(B) Binary Input Output System

(C) Basic Input Output System

(D) Binary Input Output Series

29. BIOS માં થતી એક પ્રક્રિયાનું નામ …….. છે ?

(A) POST

(B) POTS

(C) OTPS

(D) TOPS

30. POST પ્રક્રિયાનું પૂર્ણ નામ …….. છે ?

(A) Power Off System Test

(B) Power On Self Test

(C) Power Off System Test

(D) Power Off Self  Test

31. કમ્પ્યુટર બંધ હોય ત્યારે કઈ બેટરી સમય-તારીખને અપડેટ રાખે છે ?

(A) BIUS

(B) CMOS

(C) TIME

(D) DATE

32. CMOS નું પૂર્ણ નામ …….. છે ?

(A) Computer Memory Operating System

(B) Complimentry Metal Oxide Semiconductor

(C) A અને B બંને

(D) આમાંથી એકપણ નહીં

33. ગ્રાફિકનો ડેટા પ્રોસેસ કરતાં યુનિટને …….. કહે છે ?

(A) GUP

(B) GPU

(C) CPU

(D) PUC

34. SMPS નું પૂર્ણ નામ …….. છે ?

(A) સ્વિચ મોડ પાવર સિસ્ટમ

(B) સ્વિચ મોડ પાવર સપ્લાય

(C) સિસ્ટમ મોડ પાવર સપ્લાય

(D) સ્વિચ મોડ પાવર સીરિઝ

35. UPS નું પૂર્ણ નામ …….. છે ?

(A) Universal Power Supply

(B) United Power Supply

(C) Uninterruptible Power Supply

(D) એકપણ નહીં

36. અવાજ (સ્પીચ) વડે કમ્પ્યુટરને કમાન્ડ આપતી સિસ્ટમ ક્યાં નામથી ઓળખાય છે ?

(A) Sound System

(B) Voice System

(C) Speech System

(D) Speech Recognition System

37. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની ક્વોલિટી શેમાં મપાય છે ?

(A) Dots Per Inch

(B) Pixel Per Inch

(C) Dots Per Page

(D) એકપણ નહીં

38. દરેક પ્રોડક્ટ પર છાપવામાં આવતી ઊભી લાઇન વાળા કોડને શું કહે છે ?

(A) બારકોડ

(B) બાયનરી કોડ

(C) લાઇન કોડ

(D) ગ્રાફિક કોડ

39. MICR માં C = …….. ?

(A) Colour

(B) Code

(C) Character

(D) Computer

40. પેરેલલ પોર્ટનો ઉપયોગ ક્યું ડિવાઇસ જોડવા માટે થાય છે ?

(A) મોનીટર

(B) પ્રિંટર

(C) માઉસ

(D) HDD

41. નીચેનામાંથી ક્યું હાર્ડવેર નથી ?

(A) CPU

(B) Mouse

(C) Printer

(D) JAVA

42. કમ્પ્યુટરના માઉસના શોધક કોણ છે ?

(A) William English

(B) Robert Zawacki

(C) Douglas Engelbart

(D) Danied Coogher

43. ટ્રેકબોલ નીચેનામાંથી ક્યાં પ્રકારનું ડિવાઇસ છે ?

(A) આઉટપુટ

(B) પ્રિંટિંગ

(C) મેમરી

(D) પોઈંટિંગ

44. કમ્પ્યુટરમાં નીચેનામાંથી ક્યાં ક્રમમા પ્રક્રિયા થાય છે ?

(A) ઈન્પુટ-આઉટપુટ-પ્રોસેસ

(B) પ્રોસેસ-આઉટપુટ-ઈનપુટ

(C) ઈનપુટ-પ્રોસેસ-આઉટપુટ

(D) આમાંથી એકપણ નહીં

45. નીચેનામાંથી ક્યું ઈનપુટ ડિવાઇસ નથી ?

  (A) કી બોર્ડ

(B) સ્કેનર

(C) ટચસ્ક્રીન

(D) CPU

46. કમ્પ્યુટરના ભૌતિક પાર્ટ્સને શું કહેવાય છે ?

(A) સોફ્ટવેર

(B) હાર્ડવેર

(C) ફર્મવેર

(D) કમ્પ્યુટરવેર

47. MU નું પૂર્ણ નામ …….. છે ?

(A) Memory Unit

(B) Magnatic Unit

(C) Master Unit

(D) Mega Unit

48. નીચેનામાંથી ક્યું કમ્પ્યુટર બેટરી વડે ચાલે છે ?

(A) ડેસ્કટોપ

(B) સુપર

(C) મિનિ

(D) લેપટોપ

49. DMP નું પૂર્ણ નામ …….. છે ?

(A) ડોટ મેટ્રિક્સ સિસ્ટમ

(B) ડ્યુઅલ મોડ પ્રિંટર

(C) ડિજિટ મેટ્રિક્સ પ્રિંટર

(D) ડોટ મેટ્રિક્સ પ્રિંટર

50. નીચેનામાંથી ક્યું કમ્પ્યુટર “પોર્ટેબલ” ગણાય છે ?

(A) લેપટોપ

(B) ડેસ્કટોપ

(C) સુપર

(D) મિનિ

51. મોનિટરને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે ?

(A) Visual Drawing Unit

(B) Visual Display Unit

(C) Visual Data Unit

(D) આમાંથી એકપણ નહીં

52. કી બોર્ડ પર A થી Z કીને કઈ પ્રકારની કી કહેવાય ?

(A) ન્યૂમેરિક

(B) આલ્ફાબેટ

(C) સિમ્બોલ કી

(D) ફંકશન કી

53. ડાબી તરફનું text (લખાણ) કાઢવા કઈ કી નો ઉપયોગ થાય છે ?

(A) Delete

(B) Backspace

(C) Shift

(D) Control

54. text type કરતી વખતે નવી લાઇન અને નવો પેરેગ્રાફ સ્ટાર્ટ કરવા માટે કઈ કી વપરાય છે ?

(A) Shift

(B) Enter

(C) Home

(D) Insert

55. હાથમાં રાખી શકાય તેવા કમ્પ્યુટર ને શું કહે છે ?

(A) મિનિ કમ્પ્યુટર

(B) પર્સનલ કમ્પ્યુટર

(C) પામટોપ કમ્પ્યુટર

(D) એકપણ નહીં

56. માઉસની ક્લિક દબાવીને આઈકોન કે ફાઇલને અન્ય જગ્યાએ ખસેડવાની પ્રક્રિયાને શું કહેવાય છે ?

(A) સ્ક્રોલિંગ

(B) ડ્રેગિંગ

(C) કોપી

(D) સ્કેનિંગ

57. સ્કીન રિફ્રેશ કરવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે ?

(A) F4

(B) F3

(C) F6

(D) F5

58. અવાજને કમ્પ્યુટરમાં ઈનપુટ કરવા શેનો ઉપયોગ થાય છે ?

(A) સ્પીકર

(B) માઇક્રોફોન

(C) મોનીટર

(D) કી બોર્ડ

59. માહિતીને ઝડપી ટ્રાન્સફર કરવા ક્યો પોર્ટ ઉપયોગી છે ?

(A) HDMI

(B) USB

(C) USP

(D) UBI

60. CPU નો ક્યો ભાગ ગાણિતિક અને તાર્કિક ક્રિયા સાથે જોડાયેલો હોય છે ?

(A) CU

(B) MU

(C) ALU

(D) એકપણ નહીં

61. IC નું પૂરું નામ …….. છે ?

(A) Ineterface Circuit

(B) Internet Circuit

(C) Integrated Circuit

(D) International Circuit

62. CD/DVD પર ડેટા સંગ્રહ કરવાની પ્રક્રિયાને શું કહે છે ?

(A) રાઇટ પ્રોસેસ

(B) બર્ન પ્રોસેસ

(C) કોમ્પ્યુટર ડિસ્ક

(D) આપેલ તમામ

63. નક્શાઓ છાપવા ક્યું ડિવાઇસ વપરાય છે ?

(A) પ્લોટર

(B) પ્રિંટર

(C) સ્કેનર

(D) કોપિયર

64. પ્રોસેસર ચિપ પર શું લગાવવામાં આવે છે ?

(A) SMPS

(B) પંખો

(C) એલ્યુમિનિયમ હિટ સિંક

(D) એકપણ નહીં

65. CPU માં (કમ્પ્યુટરમાં) કેટલા વૉલ્ટની જરૂર પડે છે ?

(A) 10

(B) 12

(C) 8

(D) 25

66. નીચેનામાંથી ક્યો મોનિટરનો પ્રકાર નથી ?

(A) મોનોક્રોમ

(B) માઇક્રોક્રોમ

(C) LCD

(D) CRT

67. કમ્પ્યુટરમાં CPU ને ઠંડુ રાખવા માટે શું વપરાય છે ?

(A) WATER

(B) OIL

(C) Heatsink & Fan

(D) SMPS

68. નીચેનામાંથી ક્યો હાર્ડડિસ્ક ડ્રાઇવ નો પ્રકાર નથી ?

(A) IDE

(B) CII

(C) SATA

(D) SCSI

69. નીચેનામાંથી કઈ સ્થાયી RAM કહેવાય છે ?

(A) Standard RAM

(B) Static RAM

(C) Dynamic RAM

(D) Single RAM

70. ક્યાં પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ હોય છે ?

(A) ફ્લેટ બેડ

(B) ડ્રમ

(C) A અને B બંને

(D) એકપણ નહીં

71. નીચેનામાંથી ક્યું આઉટપુટ ડિવાઇસ નથી ?

(A) પ્લોટર

(B) પ્રિંટર

(C) સ્પીકર

(D) ટ્રેકબોલ

72. નીચેનામાંથી ક્યું ઈનપુટ ડિવાઇસ નથી ?

(A) કી બોર્ડ

(B) લાઇટપેન

(C) પ્લોટર

(D) ટ્રેકબોલ

73. હાર્ડવેર તથા એપ્લિકેશન સોફ્ટવેર ને જોડવાનું કાર્ય કોણ કરે છે ?

(A) વેક્યૂમ ટ્યૂબ

(B) ટ્રાન્ઝિસ્ટર

(C) પ્રોસેસર

(D) ઓપરેટિંગ સિસ્ટમ

74. કલર મોનીટર ને …….. નામથી પણ ઓળખવામાં આવે છે ?

(A) Mono VGA

(B) Mono Chrome

(C) Mono Disk

(D) Mono Display

75. મોનિટરનું રિઝોલ્યૂશન શેમાં મપાય છે ?

(A) KB

(B) GB

(C) DPI

(D) INCH

76. મોનિટરની સાઇઝ કઈ રીતે મપાય છે ?

(A) હોરીઝોંટલ

(B) વર્ટિકલ

(C) ડાયાગોનલ

(D) એકપણ નહીં

77. ઇલેક્ટ્રોન ગન ક્યાં પ્રકારના મોનિટરમાં હોય છે ?

(A) CRT

(B) LCD

(C) LED

(D) OLED

78. CRT માં સ્ક્રીનમાં ક્યો પદાર્થ વપરાય છે ?

(A) સિલિકોન

(B) ફૉસ્ફરસ

(C) મેગ્નેશિયમ

(D) કેલ્શિયમ

79. નીચેનામાંથી કોને કમ્પ્યુટરનું મગજ કહે છે ?

(A) મેમરી

(B) CPU

(C) હાર્ડડિસ્ક

(D) મધર બોર્ડ

80. ડોકયુમેંટની હાર્ડકોપી કાઢવા ક્યું ડિવાઇસ વપરાય છે ?

(A) મોનીટર

(B) પ્રિંટર

(C) સ્કેનર

(D) વેબકેમેરા

81. કમ્પ્યુટરમાં માઉસ વડે એરોને યોગ્ય જગ્યાએ લઈ જવાની ક્રિયાને શું કહે છે ?

(A) સિલેક્શન

(B) પોઈંટિંગ

(C) ક્લીકિંગ

(D) ડ્રેગિંગ

82. વિન્ડોઝમાં માઉસ વડે આઈકોન પર ક્લિક દબાવી રાખીને તેને બીજે ખસેડવાની ક્રિયાને શું કહે છે ?

(A) મૂવિંગ

(B) ડ્રેગિંગ

(C) ક્લીકિંગ

(D) પોઈંટિંગ

83. નીચેનામાંથી ક્યો CPU નો ભાગ છે ?

(A) ALU

(B) ICL

(C) MSB

(D) SSD

84. કમ્પ્યુટરને ડેટા તથા સૂચનાઓ અને કમાન્ડ (સંદેશાઓ) ક્યાં ડિવાઇસ વડે આપી શકાય છે ?

(A) મોનીટર

(B) પ્રિંટર

(C) કી બોર્ડ

(D) પ્લોટર

85. માઉસના બટનને ઝડપી બે વખત દબાવીને છોડી દેવાની ક્રિયાને શું કહેવાય છે ?

(A) ડબલ ડ્રેગિંગ

(B) ડબલ ક્લિક

(C) ડબલ સ્ક્રોલિંગ

(D) રાઇટ ક્લિક

86. કી બોર્ડ પર પ્રથમ લાઇનમાં ડાબેથી જમણી બાજુએ આલ્ફાબેટ કીનો ક્રમ કયો સાચો છે ?

(A) ZXCVB

(B) QWERTY

(C) QEWTRY

(D) XZCVBN

87. ક્યાં ડિવાઇસમાં ટ્રેક અને સેક્ટર આવે છે ?

(A) કી બોર્ડ

(B) પ્રિંટર

(C) મધર બોર્ડ

(D) હાર્ડડિસ્ક ડ્રાઇવ

88. કમ્પ્યુટરમાં દરેક ભૌતિક સાધનોને શું કહેવામા આવે છે ?

(A) સોફ્ટવેર

(B) ફર્મવેર

(C) હયુમનવેર

(D) હાર્ડવેર

89. તસ્વીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે ક્યાં ડિવાઇસનો ઉપયોગ થાય છે ?

(A) પ્રિંટર

(B) પ્લોટર

(C) સ્કેનર

(D) હાર્ડડિસ્ક

90. OCR એટલે શું ?

(A) ઓપ્ટિકલ કલર રીડર

(B) ઓપ્ટિકલ કેરેક્ટર રીડર

(C) ઓપ્ટિકલ કેરેક્ટર રાઇટર

(D) ઓપ્ટિકલ કલર રાઇટર

91. પ્રોસેસ ચિપ શેના પર લગાવવામાં આવે છે ?

(A) મધરબોર્ડ

(B) હાર્ડડિસ્ક

(C) મોનીટર

(D) સ્કેનર

92. નીચેનામાંથી ક્યાં ડિવાઇસને પેરેલલ પોર્ટમાં જોડવામાં આવે છે ?

(A) મોનીટર

(B) સ્પીકર

(C) કીબોર્ડ

(D) પ્રિંટર

93. GUI મોડ ધરાવતા કમ્પ્યુટર પર કાર્ય કરવા ક્યું સાધન વધુ વપરાય છે ?

(A) પ્રિંટર

(B) કીબોર્ડ

(C) ટચસ્ક્રિન

(D) સ્પીકર

94. કમ્પ્યુટરમાં તેની સાથે જોડાયેલ દરેક હાર્ડવેરની માહિતી ક્યાં સંગ્રહિત હોય છે ?

(A) CPU માં

(B) RAM માં

(C) BIOS ચીપમાં

(D) નોર્થ બ્રિજ ચીપમાં

95. નીચેનામાંથી કઈ કંપની માઇક્રોપ્રોસેસરનું ઉત્પાદન કરે છે ?

(A) ઇન્ટેલ

(B) એચ.પી.

(C) માઇક્રોસોફ્ટ

(D) સન માઇક્રોસિસ્ટમ

96. સ્ક્રીન સ્ક્રોલિંગને કામ ચલાઉ ધોરણે અટકાવી દેવા કઈ કી વપરાય છે ?

(A) STOP

(B) END

(C) SHIFT

(D) PAUSE

97. નીચેના પૈકી કોનું કાર્ય એન્ટર કી જેવુ છે ?

(A) LMB

(B) RAB

(C) CMB

(D) SMB

98. નીચેનામાંથી ક્યો મેમરી તથા રજીસ્ટરના સમૂહને સમાવે છે ?

(A) MU

(B) ALU

(C) CU

(D) GU

99. માઇક્રો પ્રોસેસર ની ત્રીજી પેઢી કઈ છે ?

(A) 4004

(B) 8088

(C) 80286

(D) 80386

100. લેસર પ્રિંટરમાં અક્ષરો છાપવા માટે વપરાતો પાઉડર જેવો પદાર્થ ક્યાં નામથી ઓળખાય છે ?

(A) હેમર

(B) ટોનર

(C) પ્રિંટર પાઉડર

(D) ઇન્ક પાઉડર

101. ડોટ મેટ્રિક્સ પ્રિંટર (DMP) માં ઝડપ શેમાં મપાય છે ?

(A) PPM

(B) CPS

(C) DPS

(D) LPS

102. LMB કોના સંબંધિત શબ્દ છે ?

(A) માઉસ

(B) કી બોર્ડ

(C) મોનીટર

(D) પ્રિંટર

103. બેંકમાં ફોર્મ ચેક કરવા કોનો ઉપયોગ થાય છે ?

(A) OCR

(B) ટ્રેકબોલ

(C) જોયસ્ટિક

(D) ટચસ્ક્રીન

104. ક્યાં ડિવાઇસની મદદથી કાગળ પર આઉટપુટ સ્વરૂપે માહિતી મેળવી શકાય છે ?

(A) સ્કેનર

(B) પ્રિંટર

(C) માઉસ

(D) કી બોર્ડ

105. CPU ને કેટલા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે ?

(A) 2

(B) 3

(C) 4

(D) 5

106. ડબલ ડેન્સિટી ધરાવતી ફ્લૉપી ડિસ્કમાં એક ઇંચમાં કેટલા ટ્રેક હોય છે ?

(A) 12

(B) 48

(C) 96

(D) 128

107. કવાડ ડેન્સિટિ ધરાવતી ફ્લૉપી ડિસ્કમાં એક ઇંચમાં કેટલા ટ્રેક હોય છે ?

(A) 48

(B) 96

(C) 12

(D) 128

108. કમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે તેને શું કહે છે ?

(A) ઈનપુટ

(B) આઉટપુટ

(C) પ્રોગ્રામ

(D) સોફ્ટવેર

109. ફ્લૉપી ડિસ્કની રચનામાં ક્યાં રસાયણનો ઉપયોગ થાય છે ?

(A) કોપર ઓક્સાઇડ

(B) આયર્ન ઓક્સાઇડ

(C) સિલ્વર ઓક્સાઇડ

(D) એકપણ નહીં

110. ટ્રેકનું વિભાજન શેમાં થાય છે ?

(A) બ્લોક

(B) સેક્ટર

(C) ડિવિજન

(D) એકપણ નહીં

111. હાલમાં ક્યાં પ્રકારના માઉસ ઉચ્ચ ગુણવત્તા વાળા જોવા મળે છે ?

(A) મિકેનિકલ

(B) ઓપ્ટિકલ

(C) ઇલેક્ટ્રોમિકેનિકલ

(D) મેગ્નેટિક

112. જોયસ્ટીક ને ક્યાં પોર્ટમાં જોડવામાં આવે છે ?

(A) ગેમપોર્ટ

(B) સિરિયલ પોર્ટ

(C) પેરેલલ પોર્ટ

(D) લેન પોર્ટ

113. ક્યાં પ્રકારના પ્લોટરમાં ચોક્કસ માપનું જ પેપર વાપરવું પડે ?

(A) ફ્લેટ બેડ

(B) ડ્રમ

(C) રોલર

(D) ટ્રેકર

114. QWERTY કોની સાથે જોડાયેલ શબ્દ છે ?

(A) માઉસ

(B) કી બોર્ડ

(C) સ્કેનર

(D) મોનીટર

115. નીચેનામાંથી ક્યો કી બોર્ડ લેઆઉટ નથી ?

(A) QWERTY

(B) AZERTY

(C) DVORK

(D) ASORTY

116. 0 થી 9 ને ક્યાં પ્રકારની કી કહેવાય છે ?

(A) ન્યૂમેરિકલ

(B) એરિથમેટિક

(C) ડિજિટલ

(D) એકપણ નહીં

117. Ctrl અને Alt એ ક્યાં પ્રકારની કી છે ?

(A) મોડીફાયર કી

(B) એંજેબલ કી

(C) ડ્યુઅલ કી

(D) એકપણ નહીં

118. એક કરતાં વધુ સ્પેસ છોડવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે ?

(A) સ્પેસ બાર

(B) ટેબ કી

(C) શિફ્ટ કી

(D) અલ્ટર કી

119. દરેક text ને કેપિટલમાં લખવા માટે કઈ કી ઓન રાખવી જોઈએ ?

(A) Shift

(B) Caps lock

(C) Scroll Lock

(D) Pause

120. કઈ કી “કોમ્બીનેશન કી” તરીકે ઓળખાય છે ?

(A) Shift

(B) Tab

(C) Delete

(D) Windows

121. માઉસ વડે ડ્રેગ અને ડ્રોપ કરવા કઈ ક્લિક દબાવી રાખવી જોઈએ ?

(A) લેફ્ટ ક્લિક

(B) રાઇટ કી

(C) A અને B બંને

(D) એકપણ નહીં

122. ટ્રેકબોલ વાળા માઉસને કેવું માઉસ કહેવાય છે ?

(A) ઓપ્ટિકલ

(B) મિકેનિકલ

(C) ઇલેક્ટ્રિકલ

(D) ડિજિટલ

123. કોઈપણ ઈમેજના નાનામાં નાના એકમ (ટુકડા) ને શું કહે છે ?

(A) ડોટ

(B) પિક્સેલ

(C) ડોટ મેટ્રિક્સ

(D) પીકચર ડોટ

124. બ્લેક & વ્હાઇટ નોટિટરને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?

(A) મોનોકલર

(B) ડ્યુઅલક્રોમ

(C) મોનોક્રોમ

(D) મોનો VGA

125. સારી ક્વોલિટીનું પ્રિંટીંગ ક્યાં પ્રકારના પ્રિંટરમાં થઈ શકે  છે ?

(A) ઇમ્પેક્ટ પ્રિંટર

(B) નોન-ઇમ્પેક્ટ પ્રિંટર

(C) A અને B બંને

(D) એકપણ નહીં

126. OCR વડે અક્ષરનું શું વંચાય છે ?

(A) સાઇઝ

(B) આકાર

(C) કલર

(D) એકપણ નહીં

127. ડિજિટલ કેમેરા ક્યાં પ્રકારનું ડિવાઇસ છે ?

(A) ઈનપુટ

(B) આઉટપુટ

(C) સ્ટોરેજ

(D) પ્રોસેસિંગ

128. નીચેનામાંથી ક્યો વિકલ્પ માત્ર ઈનપુટ ડિવાઇસનો છે ?

        (A) માઉસ, કી-બોર્ડ, મોનીટર

        (B) માઉસ, કી-બોર્ડ, પ્રિંટર

        (C) માઉસ, કી-બોર્ડ, પ્લોટર

        (D) માઉસ, કી-બોર્ડ, સ્કેનર

129. USB શું છે ?

        (A) સ્ટોરેજ ડિવાઇસ

        (B) પ્રોસેસર

        (C) પોર્ટનો પ્રકાર

        (D) સ્લોટનો પ્રકાર

130. નીચેનામાંથી કોને મોનીટર કે સ્ક્રીન કહેવાય છે ?

        (A) સ્કેનર

        (B) પ્રિંટર

        (C) ડિસ્પ્લે

        (D) હાર્ડડિસ્ક

131. જોયસ્ટિકનો ઉપયોગ શેમાં થાય છે ?

        (A) સાઉન્ડ કંટ્રોલિંગ

(B) ગેમ કંટ્રોલિંગ

(C) ચિત્ર દોરવા

(D) લખવા

132. લેસર પ્રિંટરને ક્યાં પ્રકારમાં મૂકી શકાય ?

(A) લાઇન પ્રિંટર

(B) કેરેક્ટર પ્રિંટર

(C) પેજ પ્રિંટર

(D) ડોટ મેટ્રિક્સ પ્રિંટર

133. સ્પીકર અને હેડફોન ક્યાં પ્રકારના ડિવાઇસ છે ?

(A) ઈનપુટ

(B) આઉટપુટ

(C) પ્રક્રિયક

(D) સ્ટોરેજ

134. OCR નો ઉપયોગ નીચેનામાંથી શેમાં થાય છે ?

(A) ઇલેક્ટ્રિસીટી બિલ્સ

(B) ઈન્સ્યોરન્સ પ્રીમિયમ

(C) ટેલિફોન બિલ્સ

(D) આપેલ તમામ

135. “ડોટ-મેટ્રિક્સ” એ શેનો પ્રકાર છે ?

(A) ટેપ

(B) ડિસ્ક

(C) પ્રિંટર

(D) સ્કેનર

136. નીચેનામાંથી પ્રિંટર માટે ક્યો એકમ અલગ છે ?

(A) DPI

(B) PPM

(C) CPS

(D) Bit

137. નીચેનામાંથી ક્યું પોઈંટિંગ અને ડ્રોપ ડિવાઇસ છે ?

(A) સ્કેનર

(B) માઉસ

(C) કીબોર્ડ

(D) CD-રોમ

138. કમ્પ્યુટરમાં હાર્ડકોપી શેના દ્વારા મેળવી શકાય ?

(A) લાઇન પ્રિંટર

(B) ડોટમેટ્રિક્સ પ્રિંટર

(C) પ્લોટર

(D) ઉપરના તમામ

139. સૌથી સારી ગુણવત્તાનું કલર પ્રિંટિંગ ક્યાં પ્રિંટર વડે કરી શકાય ?

(A) લેસર

(B) ઇન્કજેટ

(C) ડોટ મેટ્રિક્સ

(D) ડેઇઝી વ્હીલ

140. કર્સરને એક સ્ક્રીન ઉપર લઈ જવા કઈ કી વપરશે ?

(A) Up Screen

(B) Page Up

(C) End

(D) Home

141. કર્સરને એકસાથે પાંચ સ્ટેપ જેટલું ખસેડવા કઈ કી નો ઉપયોગ થાય છે ?

(A) Shift

(B) Ctrl

(C) Alt

(D) Tab

142. Hard Disk એ શું છે ?

(A) સોફ્ટવેર

(B) ઓપરેટિંગ સિસ્ટમ

(C) સ્ટોરેજ ડિવાઇસ

(D) સ્કેનરનો પ્રકાર

143. કમ્પ્યુટરમાં નંબર દાખલ કરવા માટેના કી-બોર્ડ પરના ખાસ કી પેડને શું કહે છે ?

(A) ફંક્શન કી પેડ

(B) ન્યુમેરિક કી પેડ

(C) નંબર કી

(D) આલ્ફાબેટીક કી પેડ

144. ટ્રેક અને સેક્ટર એ …….. સાથે સબંધ ધરાવે છે ?

(A) Disk

(B) Printer

(C) Scanner

(D) CPU

145. ન્યૂમેરિક કી પેડ માટે માટે ક્યું વિધાન ખોટું છે ?

(A) તેમાં 0 થી 9 આંકડાઓ છે.

(B) તેમાં +,-,* જેવા સિમ્બોલ છે.

(C) તેમાં આલ્ફાબેટ છે.

(D) તેમાં એન્ટર કી છે.

146. જો ન્યુમેરિક કી પેડ બંધ હોય તો તે કઈ કી જેવુ કામ કરશે ?

(A) નંબર કી

(B) ન્યુમેરિક કી

(C) કર્સર કી

(D) ફંક્શન કી

147. નીચેનામાંથી કઈ કી ન્યુમેરિક કી પેડ પર આવેલી નથી ?

(A) 0 થી 9

(B) એરો કી

(C) +/- અક્ષરો

(D) ફંક્શન કી

148. કર્સરને વાક્યની શરૂઆતમાં લઈ જવા કઈ કી નો ઉપયોગ થાય છે ?

(A) Home

(B) End

(C) Page down

(D) Page up

149. કોઈ ડિસ્ક “રાઇટ પ્રોટેક્ટ” હોય તો તેમાં શું થઈ શકે ?

(A) માત્ર ડેટા રાઇટ થઈ શકે

(B) ડિસ્ક ને ચાલુ જ ન કરી શકાય

(C) માત્ર ડેટા જોઈ શકાય

(D) આમાંથી એકપણ નહીં

150. સિરિયલ માઉસને ક્યાં પોર્ટ સાથે જોડવામાં આવે છે ?

(A) COM 1

(B) Spt 1

(C) COM 2

(D) Serial port

151. કી-બોર્ડ ની કેપ્સ્લોક કી ચાલુ હોય તો શું થશે ?

(A) કેપિટલ અક્ષરો છપાશે

(B) સ્મોલ અક્ષરો છપાશે

(C) આપેલ બંને

(D) એકપણ નહીં

152. ……..એ છાપેલ ઈમેજને Text માં રૂપાંતર કરે છે ?

(A) OMR

(B) BCR

(C) OCR

(D) USC

153. કી-બોર્ડનો કેપ્સ્લોક ચાલુ હોય એ દરમિયાન કોઈ અક્ષરને shift કી સાથે દબાવીને ટાઈપ કરવામાં આવે તો તે……..

(A) કેપિટલ અક્ષર બને

(B) સ્મોલ અક્ષર બને

(C) અપર કેસ અક્ષર બને 

(D) B તથા C બંને

154. ડિસ્પ્લે કાર્ડ વડે કોને ડેટા મોકલાય છે ?

(A) પ્રિંટર

(B) મોનીટર

(C) CD-ROM

(D) પેન ડ્રાઇવ

155. કમ્પ્યુટર બંધ હોય ત્યારે પણ માહિતીનો સંગ્રહ ક્યું ડિવાઇસ કરશે ?

(A) સેકન્ડરી મેમરી

(B) RAM

(C) કેશ મેમરી

(D) ફ્લેશ મેમરી

156. Alt, Ctrl અને Shift ક્યાં પ્રકારની કી છે ?

(A) આલ્ફાબેટિકલ

(B) કોંબીનેશન

(C) ન્યૂમેરિક

(D) એરો કી

157. નીચેનામાંથી ક્યું ઇમ્પેક્ટ પ્રિંટર છે ?

(A) લેસર

(B) ઇન્કજેટ

(C) ઇલેક્ટ્રો મેગ્નેટીક

(D) ડોટ મેટ્રિક્સ

158. કમ્પ્યુટરમાં ડેટા પર ગણતરી શેમાં થાય છે ?

(A) CPU

(B) MU

(C) CU

(D) IU

159. રિઝોલ્યુશન શબ્દનો સબંધ કોની શાથે છે ?

(A) કેબલ

(B) માઉસ

(C) મોનીટર

(D) સી.પી.યુ

160. ઇમ્પેક્ટ પ્રિંટરની ગુણવત્તા……..માં મપાય છે ?

(A) PPI

(B) PPM

(C) DPI

(D) MPI

161. શેના દ્વારા CPU મેમરીનું લોકેશન જાણી શકે છે ?

(A) મેમરી એડ્રેસ

(B) ડેટા એડ્રેસ

(C) ડેટા બસ

(D) એકપણ નહીં

162. નીચેનામાંથી ક્યું પ્લગ & પ્લે ડિવાઇસ નથી ?

(A) મોનીટર

(B) પેનડ્રાઇવ

(C) કીબોર્ડ

(D) ROM

163. આર્કિટેકના નકશા દોરવા શું વપરાય છે ?

(A) સ્કેનર

(B) પ્રિંટર

(C) DMP

(D) પ્લોટર

164. ડેટામાંથી માહિતીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહે છે ?

(A) પ્રોસેસિંગ

(B) કન્વર્ટિંગ

(C) ટ્રાન્સફોર્મિંગ

(D) એકપણ નહીં

165. માઇક્રોપ્રોસેસર કોની સાથે સીધું જોડાયેલુ હોય છે ?

(A) કી-બોર્ડ

(B) મોનીટર

(C) મધરબોર્ડ

(D) પ્રિંટર

166. સીડી રોમમાં ડેટા સંગ્રહ……..માટે વપરાય છે ?

(A) write many

(B) read only

(C) write once read many

(D) read once write many

167. જે કમ્પ્યુટર એક માઇક્રો પ્રોસેસર થી ચાલે તેને શું કહે છે ?

(A) મિનિ કમ્પ્યુટર

(B) સુપર કમ્પ્યુટર

(C) મેઇનફ્રેમ કમ્પ્યુટર

(D) માઇક્રો કમ્પ્યુટર

168. ન્યૂમેરિક કી પેડ નો ઉપયોગ કરવા શું “ઓન” રાખવું જરૂરી છે ?

(A) Caps Lock

(B) Num Lock

(C) Scroll Lock

(D) એકપણ નહીં

169. ડેટાને CD ROM માં લખવા માટે …….. નો ઉપયોગ થાય છે ?

(A) CD ROM

(B) CD

(C) CD Writer

(D) એકપણ નહીં

170. VLSI ડિઝાઇન વાળા કમ્પ્યુટર કઈ પેઢીના છે ?

(A) ત્રીજી

(B) ચોથી

(C) પાંચમી

(D) બીજી

171. કમ્પ્યુટરમાં અક્ષરો ક્યાં ટાઈપ થશે તે …….. વડે જાણી શકાય છે ?

(A) સ્પેસ કી

(B) શિફ્ટ કી

(C) કર્સર

(D) કંટ્રોલ કી

172. ઈનપુટ અને આઉટપુટ ડિવાઇસ વચ્ચે શું આવેલું હોય છે ?

(A) EPROM

(B) ROM

(C) CPU

(D) Printer

173. મોનીટર …….. દ્વારા ડેટા મેળવે છે ?

(A) ડિસ્પ્લે કાર્ડ

(B) મેજિક કાર્ડ

(C) NIC

(D) FAX

174. ફ્લૉપી ડિસ્કની રચનામાં શાનો ઉપયોગ થાય છે ?

(A) કોપર ઓક્સાઇડ

(B) આયર્ન ઓક્સાઇડ

(C) મેગ્નેટીક ઓક્સાઇડ

(D) એકપણ નહીં

175. સ્ટાન્ડર્ડ કી-બોર્ડ માં કેટલી કી હોય છે ?

(A) 101

(B) 104

(C) 110

(D) 120

176. લેસર પ્રિંટર બીજા ક્યાં નામે ઓળખાય છે ?

(A) ઇલેક્ટ્રોન પ્રિંટર

(B) થર્મલ પ્રિન્ટર

(C) ઇલેક્ટ્રો મેગ્નેટિક પ્રિંટર

(D) ફોટોન પ્રિંટર

177. ચેક અને એટીએમ મશીનમાં શું વપરાય છે ?

(A) OMR

(B) OCR

(C) MICR

(D) BCR

178. નીચેનામાંથી ક્યું નોન ઇમ્પેક્ટ પ્રિંટર નથી ?

(A) પ્લોટર

(B) લેસર

(C) ઇન્કજેટ પ્રિંટર

(D) ડોટ મેટ્રિક્સ પ્રિંટર

179. “Large Scale Intigated Circuit” બીજા ક્યાં નામથી ઓળખાય છે ?

(A) મધર બોર્ડ

(B) માઇક્રો પ્રોસેસર

(C) ચિપ

(D) કોર ચિપ

180. ઇલેક્ટ્રોન ગનનો ઉપયોગ ક્યાં મોનિટરમાં થાય છે ?

(A) CRT

(B) LCD

(C) OLED

(D) LED

181. માઇક્રો પ્રોસેસર બનાવટી કંપની કઈ છે ?

(A) Intel

(B) AMD

(C) Cyrix

(D) આપેલ તમામ

182. પેંટીયમ ચિપનું ઉત્પાદન કઈ કંપનીએ કર્યું ?

(A) AMD

(B) Intel

(C) Cyrix

(D) આપેલ તમામ

183. મધર બોર્ડ પર ડેટાના વહન માટે શું હોય છે ?

(A) વાયર

(B) બસ

(C) લાઇન

(D) તાર

184. FSB ક્યાં હોય છે ?

(A) પ્રિંટરમાં

(B) મધરબોર્ડમાં

(C) સ્કેનરમાં

(D) મોનિટરમાં

185. રેમ અને પ્રોસેસર વચ્ચે ડેટા વહન કરતી બસ ને શું કહે છે ?

(A) FSB

(B) CFB

(C) SSB

(D) CRB

186. FSB નું પૂરું નામ શું છે ?

(A) Fast State Bus

(B) Front Side Bus

(C) For Scale Bus

(D) Fast Scale Bus

187. નીચેનામાંથી ક્યો RAM નો પ્રકાર નથી ?

(A) SD RAM

(B) RD RAM

(C) DDR RAM

(D) FDR RAM

188. નોટબુક PC (લેપટોપ) માં ક્યાં પ્રકારનું મોનીટર વપરાય છે ?

(A) CRT

(B) LCD

(C) LED

(D) B અને C બંને

189. ઝડપી પ્રિંટિંગ માટે ક્યાં પ્રકારનું પ્રિંટર શ્રેષ્ઠ છે ?

(A) DMP

(B) LASER

(C) Line Printer

(D) આપેલ તમામ

190. નીચેનામાંથી કઈ ઓપ્ટિકલ ડિસ્ક નથી ?

(A) CD

(B) DVD

(C) WORM

(D) FLOPPY DISK

191. CD/DVD માં રહેલ ડૉક્યુમેન્ટ કેવી કોપી ગણાશે ?

(A) હાર્ડ કોપી

(B) સોફ્ટ કોપી

(C) ડિસ્ક કોપી

(D) સીડી કિપી

192. સાઉન્ડની ફાઇલનું નીચેનામાંથી ક્યું એક્ષટેન્શન છે ?

(A) .ppi

(B) .avi

(C) .zxp

(D) .wav

193. FDD નું પૂરું નામ જણાવો.

(A) Floppy Data Diary

(B) Floppy Disk Drive

(C) Floppy Disk Data

(D) Floppy Drive Data

194. મેમરીનો એકમ TB એટલે શું ?

(A) Tera Scale

(B) Tera Byte

(C) Terra Bit

(D) Tetra Binary

195. નીચેનામાંથી ક્યું કમ્પ્યુટર માટે જરૂરી બેઝિક ડિવાઇસ નથી ?

(A) CPU

(B) માઉસ

(C) સ્કેનર

(D) કી-બોર્ડ

196. થર્મલ પ્રિંટરમાં પ્રિંટિંગ કરવા માટે શેનો ઉપયોગ થાય છે ?

(A) બેટરી

(B) ગરમી ( હીટ )

(C) લેસર

(D) ઇન્ક પોટ

197. લેસર પ્રિંટરમાં પ્રિંટિંગ શેના દ્વારા થાય છે ?

(A) ઇન્ક રિબન દ્વારા

(B) લેસર કિરણો દ્વારા

(C) લિક્વિડ ઇન્ક દ્વારા

(D) ડેઇઝી વ્હીલ દ્વારા

198. ઇન્કજેટ પ્રિંટરમાં શું વપરાય છે ?

(A) ટોનર પાવડર

(B) લિક્વિડ ઇન્ક

(C) ઇન્ક રિબન

(D) એકપણ નહીં

199. ડોટ મેટ્રિક્સ પ્રિંટર (DMP) માં પ્રિન્ટ શેના દ્વારા થાય છે ?

(A) ટપકાઓ વડે

(B) પ્રવાહી શાહી વડે

(C) લેસર પેન વડે

(D) આપેલ તમામ દ્વારા

200. મુખ્ય કાર્ય પદ્ધતિના આધારે કેટલા પ્રકારના પ્રિંટર છે ?

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) પાંચ

201. કમ્પ્યુટરની માહિતી કાગળ પર છાપવા માટે શું જોઈશે ?

(A) સ્કેનર

(B) પ્રિંટર

(C) સ્ટેમ્પ

(D) મોનીટર

202. કમ્પ્યુટરની Display Screen ખુબજ નાના ટપકાઓમાં વહેંચાયેલી હોય છે તેને શું કહે છે ?

(A) Dots

(B) Pixels

(C) Martix

(D) એકપણ નહીં

203. Pixel શબ્દ ક્યાં બે શબ્દોના સંયોજનથી બન્યો છે ?

(A) Picture અને Element

(B) Picture અને Image

(C) Picture અને Elevator

(D) Paint અને Element

204. કમ્પ્યુટરમાં ફોટો કે ઇમેજ ને સોફ્ટકોપી તરીકે ઈનપુટ કરવા માટે ક્યું સાધન વપરાય છે ?

(A) જોયસ્ટિક

(B) માઉસ

(C) પ્રિંટર

(D) સ્કેનર

205. એન્ટર કી ને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?

(A) ફંક્શન કી

(B) નેવિગેશન કી

(C) મોડીફાયર કી

(D) રિટર્ન કી ?

206. માઉસમાં કોનું કાર્ય “એન્ટર” કી જેવુ છે ?

(A) LMB

(B) RMB

(C) MMB

(D) SMB

207. ક્યાં પ્રકારનું પ્રિંટર નાના બિંદુઓનો કાગળ પર સ્પ્રે કરીને પ્રિન્ટ કરે છે ?

(A) લેસર

(B) ઇન્કજેટ

(C) ડોટ મેટ્રિક્સ

(D) ડેઇઝી વ્હીલ

208. ડોટ મેટ્રિક્સ પ્રિંટર બીજા ક્યાં નામથી ઓળખાય છે ?

(A) ટેક્સ્ટ પ્રિંટર

(B) લાઇન પ્રિંટર

(C) કેરેક્ટર પ્રિંટર

(D) પેજ પ્રિંટર

209. ATM કાર્ડ અને ચેક પર લખેલ માહિતી ક્યાં પ્રકારની ઇંકથી છપાય ?

(A) ડિજિટલ ઇન્ક

(B) મેગ્નેટિક ઇન્ક

(C) લિક્વિડ ઇન્ક

(D) એનેલોગ ઇન્ક

210. OMR માં શેની મદદથી કેરેક્ટર (અક્ષર) વંચાય છે ?

(A) ઇલેક્ટ્રોન

(B) પ્રકાશ

(C) મેગ્નેટિક

(D) એકપણ નહીં

211. કી-બોર્ડની કી માં F1 માં F નો મતલબ શું થાય ?

(A) ફંક્શન

(B) કી

(C) ફિલ્ટર

(D) ફિલામેંટ

212. કીબોર્ડ પર સૌથી મોટી કી કઈ જોવા મળે છે ?

(A) Ctrl

(B) Alt

(C) Space bar

(D) F12

213. માઉસમાં LMB અને RMB વચ્ચે ક્યું વ્હીલ હોય છે ?

(A) ડેઇઝી વ્હીલ

(B) સ્ક્રોલ વ્હીલ

(C) ડાયમેન્શનલ વ્હીલ

(D) એકપણ નહીં

214. લાઇન પ્રિંટર ઓછામાં ઓછી કેટલી લાઇન એક મિનિટમાં છાપે છે ?

(A) 400

(B) 500

(C) 600

(D) 700

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top