Best Current Affairs Mock Test in Gujarati 2025

9 જૂન, 2025

Best Current Affairs Mock Test in Gujarati 2025

1 / 10

1. ICC Women’s Cricketer of the Year 2024 કોણ બની છે?

2 / 10

2. Cyber-Security Grand Challenge (CSGC 2.0) કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે?

3 / 10

3. હાલમાં ગુજરાત કયા નંબરનું રાજ્ય બન્યું છે જ્યાં 100% વિદ્યુતીકૃત રેલ નેટવર્ક છે?

4 / 10

4. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કઈ ખેલાડી UP પોલીસમાં DSP તરીકે નિમણૂક થઈ છે?

5 / 10

5. હાલમાં કયા રાજ્યમાં International Saraswati મહોત્સવનું ઉદ્ઘાટન થયું?

6 / 10

6. હાલમાં કયા ભારતીયને 2025 માટે UN Global Compact SDG Pioneer તરીકે પસંદ કરવામાં આવ્યો છે?

7 / 10

7. MSMEs માટે લોન ગેરંટી આપવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે?

8 / 10

8. 2026માં BRICS Parliamentary Forum કયા દેશમાં યોજાશે?

9 / 10

9. 800 વર્ષ જૂનું પાંડ્ય યુગનું શિવ મંદિર કયા રાજ્યમાં મળ્યું છે?

10 / 10

10. હાલમાં હરિયાણામાં કયા અભયારણ્યમાં ફલ્કેટેડ ડક જોવા મળ્યું?

Your score is

The average score is 3%

9 જૂન, 2025 Current Affairs Mock Test in Gujarati 


    1. 800 વર્ષ જૂનું પાંડ્ય યુગનું શિવ મંદિર કયા રાજ્યમાં મળ્યું છે?
      A) કર્ણાટક
      B) ઓડિશા
      C) તમિલનાડુ
      D) મહારાષ્ટ્ર
      જવાબ: C) તમિલનાડુ

    2. 2026માં BRICS Parliamentary Forum કયા દેશમાં યોજાશે?
      A) બ્રાઝિલ
      B) ચીન
      C) ભારત
      D) દક્ષિણ આફ્રિકા
      જવાબ: C) ભારત

    3. Cyber-Security Grand Challenge (CSGC 2.0) કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે?
      A) Ministry of Defence
      B) Ministry of Science and Technology and ISRO
      C) Ministry of Home Affairs and NITI Aayog
      D) Ministry of Technology and Data Security Council of India
      જવાબ: D) Ministry of Technology and Data Security Council of India

    4. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કઈ ખેલાડી UP પોલીસમાં DSP તરીકે નિમણૂક થઈ છે?
      A) હરમનપ્રીત કૌર
      B) સ્મૃતિ મંધાણા
      C) દીપ્તિ શર્મા
      D) રિચા ઘોષ
      જવાબ: C) દીપ્તિ શર્મા

    5. હલમાં કયા રાજ્યમાં International Saraswati Mahotsavનું ઉદ્ઘાટન થયું?
      A) આંધ્રપ્રદેશ
      B) હરિયાણા
      C) કર્ણાટક
      D) ઉત્તર પ્રદેશ
      જવાબ: B) હરિયાણા

    6. ICC Women’s Cricketer of the Year 2024 કોણ બની છે?
      A) સ્મૃતિ મંધાણા
      B) એલિસ પેરી
      C) એમિલિયા કર
      D) એલિસા હીલી
      જવાબ: C) એમિલિયા કર

    7. MSMEs માટે લોન ગેરંટી આપવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે?
      A) Mutual Credit Guarantee Scheme for MSMEs (MCGS-MSMEs)
      B) Credit-Linked Capital Subsidy Scheme
      C) Stand-Up India Scheme
      D) પ્રધાનમંત્રી મુદ્રા યોજના
      જવાબ: A) Mutual Credit Guarantee Scheme for MSMEs (MCGS-MSMEs)

    8. હલમાં હરિયાણામાં કયા અભયારણ્યમાં ફલ્કેટેડ ડક જોવા મળ્યું?
      A) નાહર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી
      B) ભિંદાવાસ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી
      C) સુલ્તાનપુર નેશનલ પાર્ક
      D) કાલેસર નેશનલ પાર્ક
      જવાબ: C) સુલ્તાનપુર નેશનલ પાર્ક

    9. હાલમાં કયા ભારતીયને 2025 માટે UN Global Compact SDG Pioneer તરીકે પસંદ કરવામાં આવ્યો છે?
      A) નંદિતા દાસ
      B) સુનિતા નરેન
      C) રોહિત રોય
      D) વિક્રમ પટેલ
      જવાબ: B) સુનિતા નરેન

    10. હાલમાં ગુજરાત કયા નંબરનું રાજ્ય બન્યું છે જ્યાં 100% વિદ્યુતીકૃત રેલ નેટવર્ક છે?
      A) 20
      B) 22
      C) 24
      D) 26
      જવાબ: C) 24

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top