Gujarat Police Constable Model Paper : 1
- Gujarat Police Constable Paper
- Mode Paper in Gujarati
- Police Constable Mock Test
- Gujarat Police Constable Mock Test in Gujarati
Rules
- You must provide your own Mail and Name to view your result.
- If you choose the correct answer, you will get 1 mark.
- If you choose the wrong answer, 0.25 mark will be less.
- If you choose Skip, your mark will Not Cut.
Gujarat Police Constable Model Paper : 1
All Candidate’s Result :
How to Give Police Constable Paper ?
- You must enter your own mail for get your result and answer key.
- Enter your name. It will show on your result.
- You will be given 100MCQs .
- You will be given one question with four option.
- From given four option there will one option as correct answer.
- If you choose correct answer, You will get 1 mark.
- If you choose wrong answer, 0.25 mark will be less.
- If you choose Skip, Your mark will Not Cut.
- Each exam will have 100 questions.
- On finishing of exam , You get your Result and your Answer Key in your mail.
What is an Online Sunday Exam ?
- Online sunday exams are exams that are conducting on computer or mobile.
Login required for Online Sunday Exam ?
- No, Log in is not required for online sunday exam, but you must provide your own mail and name for get result and answer key.
How many times can i Give this Exam ?
- No, There is no such limit you can give online sunday exam as many time as you want.
All Question are below :
Q-1 : બંધારણની શરૂઆત ક્યાથી થાય છે ?
(A) પ્રસ્તાવના (B) આમુખ
(C) અનુસૂચિ (D) અનુચ્છેદ
Ans : આમુખ
Q-2 : કમ્પ્યુટરની પેઢી (જનરેશન) અને તેના ઉપયોગ બાબતે કઈ એક જોડ ખોટી છે ?
(A) પ્રથમ પેઢી – વેક્યૂમ ટ્યુબ
(B) ત્રીજી પેઢી – ઇન્ટિગ્રેટેડ સર્કિટ
(C) ચોથી પેઢી – લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન
(D) પાંચમી પેઢી – ટ્રાંજિસ્ટર
Ans : પાંચમી પેઢી – ટ્રાંજિસ્ટર
Q-3 : ” માનવી ભૂંડો નથી , ભૂખ ભૂંડી છે ” આ પંક્તિ કોની છે ?
(A) પન્નાલાલ પટેલ (B) ઝવેરચંદ મેઘાણી
(C) કલાપી (D) ક.મા.મુનશી
Ans : પન્નાલાલ પટેલ
Q-4 : જો કોઈ મહિનાની 10 તારીખે શનિવાર હોય , તો તે મહિનાની 27 તારીખે ક્યો વાર હશે ?
(A) શનિવાર (B) સોમવાર
(C) મંગળવાર (D) ઉપરમાંથી એક પણ નહીં
Ans : મંગળવાર
Q-5 : IPC માં કુલ કેટલી કલમો છે ?
(A) 389 (B) 444
(C) 511 (D) 484
Ans : 511
Q-6 : CRPC માં કુલ કેટલા પ્રકરણ છે ?
(A) 22 (B) 26
(C) 37 (D) 42
Ans : 37
Q-7 : પૌરાણિક નવલખા મંદિરનુ સ્થાનક ધૂમલી ક્યાં જીલ્લામાં આવેલું છે ?
(A) ગીર સોમનાથ (B) જુનાગઢ
(C) જામનગર (D) દેવભૂમિ દ્વારકા
Ans : દેવભૂમિ દ્વારકા
Q-8 : મનોવિજ્ઞાનની સૌપ્રથમ વ્યાખ્યા શેના વિજ્ઞાન તરીકે આપવામાં આવી હતી ?
(A) વર્તન (B) મન
(C) ચેતના (D) આત્મા
Ans : આત્મા
Q-9 : નીચેનામાંથી ક્યો પ્રદેશ રક્ષણ રચનાને સમર્થન આપે છે ?
(A) ઉત્તર-પૂર્વ હિમાલય (B) હિમાચલ-ઉત્તરાંચલ હિમાલય
(C) પૂર્વી હિમાલય (D) કાશ્મીર હિમાલય
Ans : કાશ્મીર હિમાલય
Q-10 : નવા ઉધોગો શરૂ કરનાર સાહસિકોને મદદ કરવા ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?
(A) સ્ટાન્ડર્ડ ઈન્ડિયા (B) ડિજિટલ ઈન્ડિયા
(C) સ્ટાર્ટઅપ ઈન્ડિયા (D) મેક ઇન ઈન્ડિયા
Ans : સ્ટાર્ટઅપ ઈન્ડિયા
Q-11 : ભારતીય પુરાવા અધિનિયમ માં કેટલા ભાગ છે ?
(A) 3 (B) 22
(C) 23 (D) 37
Ans : 3
Q-12 : મીઠાનું રાસાયણિક સૂત્ર જણાવો.
(A) NACL (B) NCL
(C) NA (D) NCLA
Ans : NACL
Q-13 : બંગાળમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું મુખ્ય મથક ક્યાં આવેલું હતું ?
(A) ફોર્ટ સેંટ ડેવિડ (B) ફોર્ટ સેંટ ડેવિડ
(C) ફોર્ટ વિલિયમ (D) ઉપરમાંથી એક પણ નહીં
Ans : ફોર્ટ વિલિયમ
Q-14 : ભારતનો પ્રથમ લાઈકેન પાર્ક ક્યાં રાજયમાં તૈયાર કરવામાં આવ્યો છે ?
(A) ગુજરાત (B) મધ્યપ્રદેશ
(C) ઉત્તરાખંડ (D) હિમાચલ પ્રદેશ
Ans : ઉત્તરાખંડ
Q-15 : નીચે આપેલ ક્યાં જિલ્લામાંથી કર્કવૃત પસાર થતું નથી ?
(A) પાટણ (B) બનાસકાંઠા
(C) અરવલ્લી (D) સાબરકાંઠા
Ans : બનાસકાંઠા
Q-16 : 3-3*6+2 સાદું રૂપ આપો.
(A) 23 (B) 2
(C) -21 (D) -13
Ans : -13
Q-17 : 8 સબંધિત છે 128 સાથે , તેવીજ રીતે 6 સબંધિત છે ___ સાથે.
(A) 43 (B) 72
(C) 44 (D) 84
Ans : 72
Q-18 : નીચેનામાંથી કઈ કલમમાં ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે ?
(A) IPC 40 (B) CRPC 144
(C) IPC 186 (D) IPC 11
Ans : IPC 40
Q-19 : FIR નું પૂરું નામ જણાવો.
(A) First Information Report
(B) First Inquiry Report
(C) Fast Information Report
(D) Fast Inquiry Report
Ans : First Information Report
Q-20 : ભારતીય પુરાવા અધિનિયમ ક્યારે ઘડાયો ?
(A) 15 માર્ચ, 1872 (B) 5 ડિસેમ્બર, 1880
(C) 17 નવેમ્બર, 1865 (D) 20 સપ્ટેમ્બર, 1972
Ans : 15 માર્ચ, 1872
Q-21 : ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
(A) ક.મા.મુનશી (B) બી.એન.રાવ
(C) બી.આર.આંબેડકર (D) ગાંધીજી
Ans : બી.આર.આંબેડકર
Q-22 : વનસ્પતિનું સ્વસન અંગ કયું છે ?
(A) મૂળ (B) પર્ણ
(C) થડ (D) ડાળીઓ
Ans : પર્ણ
Q-23 : દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ?
(A) કુતબુદ્દીન (B) જહાંગીર
(C) ઔરંગઝેબ (D) અહમદશાહ
Ans : ઔરંગઝેબ
Q-24 : સૉફ્ટવેરના પ્રકાર અને તેના એક્સટેન્શન સંદર્ભે નીચેનામાંથી કઈ એક જોડ ખોટી છે ?
(A) PC Aplication – .psd (B) Notepad – .txt
(C) Image File – .jpg (D) MS Excel – .xls
Ans : PC Aplication – .psd
Q-25 : નીચેનામાંથી ક્યાં રાજ્ય દ્વારા ” કિલ કોરોના ” અભિયાન શરૂ કરવામાં આવ્યું ?
(A) ગુજરા (B) મહારાષ્ટ્ર
(C) મધ્યપ્રદેશ (D) ઉત્તરપ્રદેશ
Ans : મધ્યપ્રદેશ
Q-26 : ગુજરાત અને અરુણાચલ પ્રદેશ સૂર્યોદય માં કેટલા કલાકનો તફાવત છે ?
(A) 1 (B) 2
(C) 3 (D) 4
Ans : 2
Q-27 : જો ALL = 25 તેવીજ રીતે NOW = 52 , તો NONE = ? *
(A) 44 (B) 57
(C) 53 (D) 48
Ans : 48
Q-28 : એકાંત કેદની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?
(A) IPC 73 (B) IPC 48
(C) IPC 77 (D) IPC 86
Ans : IPC 73
Q-29 : ગુનાના કેટલા પ્રકાર છે ?
(A) 1 (B) 2
(C) 3 (D) 4
Ans : 2
Q-30 : ખરડા સમિતિમાં કેટલા સભ્યો હતા ?
(A) 389 (B) 7
(C) 12 (D) 22
Ans : 7
Q-31 : નીચેનામાંથી કયો રોગ ફૂગ દ્વારા થાય છે ?
(A) શીતળા (B) હાથીપગો
(C) ખરજવું (D) કોલેરા
Ans : ખરજવું
Q-32 : core-i3 , core-i5 , core-i7 કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવેલ માઈક્રોપ્રોસેસર છે ?
(A) માઈક્રોસોફ્ટ (B) ઇન્ટેલ
(C) ડેલ (D) એપલ
Ans : ઇન્ટેલ
Q-33 : દર વર્ષે National Doctor’s Day ક્યારે ઉજવવામાં આવે છે ?
(A) 29 જૂન (B) 30 જૂન
(C) 01 જુલાઇ (D) 02 જુલાઇ
Ans : 01 જુલાઇ
Q-34 : નીચેનામાંથી કઈ નદીને ” બંગાળના દુઃખ ” તરીકે ઓળખવામાં આવે છે ?
(A) દામોદર (B) ગંડક
(C) બ્રહ્મપુત્ર (D) કોસી
Ans : દામોદર
Q-35 : સોનિયા નવ દિવસ પહેલા ફિલ્મ જોવા ગઈ હતી. તે ફિલ્મ જોવા હંમેશા ગુરુવારના દિવસે જાય છે. તો આજે ક્યો દિવસ હશે ?
(A) રવિવાર (B) શનિવાર
(C) ગુરુવાર (D) મંગળવાર
Ans : શનિવાર
Q-36 : ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો ?
(A) ચોટીલા (B) બોટાદ
(C) રાણપુર (D) તળાજા
Ans : ચોટીલા
Q-37 : ક્યાં ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ?
(A) મોહનલાલ પંડ્યા (B) વીર સાવરકર
(C) સરદારસિંહ રાણા (D) શ્યામજી કૃષ્ણ વર્મા
Ans : શ્યામજી કૃષ્ણ વર્મા
Q-38 : કેટલા વર્ષથી નીચેની વયના બાળકે કરેલો ગુનો ગુનો ગણાતો નથી ?
(A) 7 (B) 13
(C) 15 (D) 17
Ans : 7
Q-39 : ભારતીય પુરાવા અધિનિયમમાં કુલ કેટલી કલમો છે ?
(A) 511 (B) 484
(C) 167 (D) 444
Ans : 167
Q-40 : ઇંડિયન નેશનલ કોંગ્રેસ ની સ્થાપના ક્યારે થઈ હતી ?
(A) 1935 (B) 1885
(C) 1949 (D) 1895
Ans : 1885
Q-41 : ખાટાં ફળોમાંથી કયું એસિડ મળે છે ?
(A) ફોર્મિક એસિડ (B) સાઈટ્રિક એસિડ
(C) બ્યુટરિક એસિડ (D) બેંજોઈક એસિડ
Ans : સાઈટ્રિક એસિડ
Q-42 : MS Word માં ફંક્શન કી અને તેના કાર્ય બાબતે નીચેનામાંથી કઈ એક જોડ ખોટી છે ?
(A) F3 – Save as
(B) F6 – Go to
(C) F8 – અક્ષર,શબ્દ કે વાક્ય સિલેક્ટ કરવા
(D) F7 – સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો શોધવા
Ans : F3 – Save as
Q-43 : કોના દ્વારા વિશ્વનો પ્રથમ ઓનલાઈન BSC ડિગ્રી કોર્સ શરૂ કરવામાં આવ્યો છે ?
(A) IIT Guwahati (B) IIT Madras
(C) IIT Bombay (D) IIT Gandhinagar
Ans : IIT Madras
Q-44 : જો FACE ને 6135 ના રૂપમાં લખવામાં આવે છે તથા DEAD ને 4514 ના રૂપમાં લખવામાં આવે છે , તો HIGH ને લખો.
(A) 6536 (B) 9887
(C) 9556 (D) 8978
Ans : 8978
Q-45 : IPC માં ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?
(A) 21(A) (B) 120(A)
(C) 120(B) (D) 44(A)
Ans : 120(A)
Q-46 : પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ અધિકારી કોન્સટેબલ હોઈ શકે ખરા ?
(A) હા (B) ના
(C) PSI હાજર ન હોય ત્યારે (D) PI હાજર ન હોય ત્યારે
Ans : ના
Q-47 : ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
(A) ડો.રાજેન્દ્ર પ્રસાદ (B) રામનાથ કોવિન્દજી
(C) જાકીર હુસેન (D) સર્વપલ્લી રાધાકૃષ્ણ
Ans : ડો.રાજેન્દ્ર પ્રસાદ
Q-48 : શીતળાની રસીની શોધ કોણે કરી હતી ?
(A) એડવર જેનર (B) મેડમ ક્યુરી
(C) ગેલેલીયો (D) આલ્ફ્રેડ નોબેલ
Ans : એડવર જેનર
Q-49 : ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા ક્યા વર્ષમાં પ્રાપ્ત થયેલા ?
(A) ઇ.સ 1911 (B) ઇ.સ 1941
(C) ઇ.સ 1927 (D) ઇ.સ 1931
Ans : ઇ.સ 1931
Q-50 : બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો ?
(A) રોબર્ટ ક્લાઇવ (B) વિલિયમ બેંટિક
(C) વેલેસ્લી (D) વોરન હેસ્ટિંગ્સ
Ans : વોરન હેસ્ટિંગ્સ
Q-51 : નીચેનામાંથી કયું એક ટૂંકાક્ષરી અને તેના પૂર્ણ નામ બાબતે ખોટું છે ?
(A) POST – પાવર ઓન સેલ્ફ ટેસ્ટ
(B) JPG – જોઇન્ટ ફોટોગ્રાફિક ગૃપ
(C) LPS – લાઇન પર સિસ્ટમ
(D) GUI – ગ્રાફિકલ યુજર ઇન્ટરફેસ
Ans : LPS – લાઇન પર સિસ્ટમ
Q-52 : ક્યાં IIT દ્વારા covid-19 ને શોધવા માટે AI આધારિત ટૂલ વિકસાવ્યું છે ?
(A) IIT Guwahati (B) IIT Madras
(C) IIT Bombay (D) IIT Gandhinagar
Ans : IIT Gandhinagar
Q-53 : 1 નો વિરોધીનો વ્યસ્ત કેટલો થાય ?
(A) -1 (B) 0
(C) 1 (D) એક પણ નહીં
Ans : -1
Q-54 : ” MOMENT ” શબ્દના અક્ષરોને કેટલી રીતે ક્રમબદ્ધ લખી શકાય ?
(A) 360 (B) 60
(C) 720 (D) 120
Ans : 360
Q-55 : IPC માં બખેડાની શિક્ષા કઈ કલમમાં આપવામાં આવી છે ?
(A) 141 (B) 142
(C) 159 (D) 160
Ans : 160
Q-56 : ભારતીય પુરાવા અધિનિયમ માં કેટલા પ્રકરણ છે ?
(A) 11 (B) 22
(C) 37 (D) 20
Ans : 11
Q-57 : ભારતનું રાષ્ટ્રીય મુદ્રાલેખ કયું છે ?
(A) જય જવાન જય કિસાન (B) કરેગે યા મરેગે
(C) સત્યમેવ જયતે (D) બાઈકોટ ચાઈના
Ans : સત્યમેવ જયતે
Q-58 : વિટામિન A નું રાસાયણિક નામ જણાવો.
(A) ટોકોફેરોલ (B) કેલ્સિફેરોલ
(C) રેટિનાલ (D) થાયમિન
Ans : રેટિનાલ
Q-59 : ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યાં દેશમાં ક્રાંતિકારી પ્રવુત્તિ શરૂ કરેલ ?
(A) ઈંગ્લેન્ડ (B) જાપાન
(C) ફ્રાંસ (D) મ્યાનમાર
Ans : ઈંગ્લેન્ડ
Q-60 : ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો ?
(A) લોર્ડ એમહર્ટ્સ (B) લોર્ડ વિલિયમ બેંટિક
(C) સર ચાર્લ્સ મેટકેલ્ફ (D) રોબર્ટ ક્લાઇવ
Ans : લોર્ડ વિલિયમ બેંટિક
Q-61 : નીચેનામાંથી ભારતની કઈ નદીમાં સૌથી મોટો નદી બેસિન છે ?
(A) સિંધુ (B) ગંગા
(C) બ્રહ્મપુત્ર (D) ક્રુષ્ણ
Ans : ગંગા
Q-62 : ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
(A) સાબરમતી (B) ભાદર
(C) નર્મદા (D) મહી
Ans : સાબરમતી
Q-63 : રૂ 600 ની ઘડિયાળ રૂ 750 માં વેચતા કેટલા ટકા નફો થાય ?
(A) 150% (B) 15%
(C) 20% (D) 25%
Ans : 25%
Q-64 : નીચેના વિકલ્પોમાંથી વિષમ સંખ્યા બતાવો.
(A) 121 (B) 225
(C) 256 (D) 521
Ans : 521
Q-65 : CNG માં મોટેભાગે નીચેનામાંથી ક્યો વાયુ હોય છે ?
(A) મિથેન (B) ઑક્સીજન
(C) નાઇટ્રોજન (D) હીલિયમ
Ans : મિથેન
Q-66 : IPC માં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?
(A) 299 (B) 300
(C) 301 (D) 302
Ans : 300
Q-67 : રાષ્ટ્રીય ધ્વજનું પ્રમાણમાપ (લંબાઈ:પહોળાઈ) કેટલું છે ?
(A) 3:2 (B) 2:3
(C) 1:2 (D) 2:1
Ans : 3:2
Q-68 : રસાયણના રાજા તરીકે કયું રસાયણ જાણીતું છે ?
(A) હાઈડ્રોક્લોરિક એસિડ (B) સલ્ફ્યુરિક એસિડ
(C) સલ્ફર (D) નાઇટ્રસ ઓકસાઈડ
Ans : સલ્ફ્યુરિક એસિડ
Q-69 : હેન્ડહોલ્ડ , ફ્લેટ બેડ અને ડ્રમ એ શાના પ્રકાર છે ?
(A) પ્રિન્ટર (B )માઉસ
(C) મોનીટર (D) સ્કેનર
Ans : સ્કેનર
Q-70 : 2019 માં સમુદ્રની માછલી ના ઉત્પાદનમાં ગુજરાત કેટલામાં સ્થાને છે ?
(A) પ્રથમ (B) બીજા
(C) ત્રીજા (D) ચોથા
Ans : બીજા
Q-71 : કપાસના ઉત્પાદનમાં ગુજરાતનો ક્યો ક્રમ આવે છે ?
(A) પહેલો (B) બીજો
(C) ત્રીજો (D) ચોથો
Ans : પહેલો
Q-72 : 25 મી/સેકન્ડની ઝડપે જતી ટ્રેનની ઝડપ એક કલાકમાં કેટલા કિમી હશે ?
(A) 80 (B) 90
(C) 85 (D) 100
Ans : 90
Q-73 : એબીસીડી માં ડાબી બાજુથી 9 માં અક્ષરની ઠીક પહેલા અક્ષરની જમણી બાજુ પહેલો અક્ષર ક્યો ?
(A) G (B) H
(C) I (D) J
Ans : I
Q-74 : લોહીનું PH માપ જણાવો.
(A) 8.5 (B) 7
(C) 7.4 (D) 12
Ans : 7.4
Q-75 : ધાડમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય છે ?
(A) 3 (B) 5
(C) 7 (D) 10
Ans : 5
Q-76 : ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવેલી સૌથી લાંબી માલગાડીનું નામ શું છે ?
(A) નાગ (B) અજગર
(C) શેષનાગ (D) આમાંથી કોઈ નહીં
Ans : શેષનાગ
Q-77 : કી બોર્ડમાં ક્યાં સુધીની ફંક્શન કી જોવા મળે છે ?
(A) F10 (B) F11
(C) F12 (D) F13
Ans : F12
Q-78 : બંધારણ દ્વારા કેટલી ભાષાઓને માન્યતા પ્રાપ્ત થઈ છે ?
(A) 18 (B) 22
(C) 24 (D) 26
Ans : 22
Q-79 : કોના દ્વારા સતીપ્રથાને ગેરકાયદેસર અને દંડનીય જાહેર કરાઇ હતી ?
(A) લોર્ડ વિલિયમ બેંટિક (B) લોર્ડ રિપન
(C) લોર્ડ કેનિંગ (D) લોર્ડ ડેલહાઉસી
Ans : લોર્ડ વિલિયમ બેંટિક
Q-80 : નીચેનામાંથી કયું લિપ વર્ષ નથી ?
(A) 2008 (B) 1800
(C) 19080 (D) 440
Ans : 1800
Q-81 : આંતરરાષ્ટ્રીય ચોકલેટ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
(A) 2 જુલાઇ (B) 3 જુલાઇ
(C) 5 જુલાઇ (D) 7 જુલાઇ
Ans : 7 જુલાઇ
Q-82 : નીચેનામાંથી કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નાબૂદીનો ઉલ્લેખ છે ?
(A) 17 (B) 14
(C) 18 (D) 21(અ)
Ans : 17
Q-83 : મનોવિષ્લેષણવાદની સ્થાપના કોણે કરી હતી ?
(A) પાવલોવ (B) વોટ્સન
(C) ફ્રોઈડ (D) સ્કીનર
Ans : ફ્રોઈડ
Q-84 : રાજકોટ શહેર કઈ નદીના કિનારે વસેલું છે ?
(A) ભાદર (B) સુકભાદર
(C) મચ્છુ (D) આજી
Ans : આજી
Q-85 : IPC માં લગ્ન સબંધિત ગુના કયા પ્રકરણમાં આપેલ છે ?
(A) 9 (B) 9(A)
(C) 20 (D) 20(A)
Ans : 20
Q-86 : ખોરાકના પાચનની શરૂઆત ક્યાથી થાય છે ?
(A) જઠરથી (B) મુખથી
(C) આંતરડાથી (D) યકૃત
Ans : મુખથી
Q-87 : કમ્પ્યુટરમાં માઉસને ઇચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે ?
(A) ક્લિક (B) ડબલ ક્લિક
(C) ડ્રેગિંગ (D) પોઇંટીંગ
Ans : પોઇંટીંગ
Q-88 : ક્યાં રાજ્યએ એકજ દિવસમાં 25 કરોડ વૃક્ષો વાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ?
(A) ગુજરાત (B) ઉત્તરપ્રદેશ
(C) મધ્યપ્રદેશ (D) મહારાષ્ટ્ર
Ans : ઉત્તરપ્રદેશ
Q-89 : 3,4,9,6,27,8,___
(A) 10 (B) 54
(C) 64 (D) 81
Ans : 81
Q-90 : પબ્લિક પ્રોસિક્યુટર એટલે કોણ ?
(A) ખાનગી વકીલ (B) સરકારી વકીલ
(C) પોલીસ (D) જજ
Ans : સરકારી વકીલ
Q-91 : પાટણમાં આવેલી રાણકીવાવ કોણે બંધાવી હતી ?
(A) રાણી રૂપસુંદરી (B) સિદ્ધરાજ જયસિંહ
(C) રાણી ઉદયમતી (D) રૂડાબાઈ
Ans : રાણી ઉદયમતી
Q-92 : નીચેનામાંથી કઈ નદી ” પંચનાદ ” નો ભાગ નથી ?
(A) રાવી (B) સિંધુ
(C) ચેનાબ (D) જેલમ
Ans : સિંધુ
Q-93 : 1 મીટરના મી.મી કેટલા થાય ?
(A) 10 મી.મી (B) 100 મી.મી
(C) 1000 મી.મી (D) 10000 મી.મી
Ans : 1000 મી.મી
Q-94 : સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ?
(A) ગુરુ (B) શનિ
(C) મંગળ (D) બુધ
Ans : ગુરુ
Q-95 : Excel માં કરંટ સેલ (Current Cell) નું Address ક્યાં જોઈ શકાય છે ?
(A) ફોર્મ્યુલા બાર (B) સ્ટેટસ બાર
(C) નેમ બોક્સ (D) ટાઇટલ બાર
Ans : નેમ બોક્સ
Q-96 : ગુજરાતમાં કઈ જગ્યાએ ધનવંતરી રથ મોબાઈલ વાન શરૂ કરવામાં આવી ?
(A) સુરત (B) વડોદરા
(C) રાજકોટ (D) અમદાવાદ
Ans : અમદાવાદ
Q-97 : IPC માં દહેજ મૃત્યુ ની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?
(A) 302 (B) 304(A)
(C) 304(B) (D) 305
Ans : 304(B)
Q-98 : ભારતીય પુરાવા અધિનિયમનો અમલ ક્યારે થયો ?
(A) 1 સપ્ટેમ્બર,1972 (B) 1 સપ્ટેમ્બર, 1872
(C) 9 ડિસેમ્બર, 1946 (D) 24 જાન્યુઆરી, 1949
Ans : 1 સપ્ટેમ્બર, 1872
Q-99 : વિશ્વની એવિ પહેલી કંપની કઈ છે કે જેણે કમ્પ્યુટર વેચવા માટે બનાવ્યા હતા ?
(A) IBM (B) રેમિંગટન રેંડ કોર્પોરેશન
(C) ASUS (D) એપલ
Ans : રેમિંગટન રેંડ કોર્પોરેશન
Q-100 : કટોકટી કેટલા પ્રકારની હોય છે ?
(A) 2 (B) 3
(C) 4 (D) 5
Ans : 3
Paper : 1
Download Police Constable Paper
- 100 MCQs
- Free Download
Paper : 1
Download Police Constable Paper
- 100 MCQs
- Free Download
Paper : 2
Download Police Constable Paper
- 100 MCQs
- Free Download
Paper : 3
Download Police Constable Paper
- 100 MCQs
- Free Download
Paper : 4
Download Police Constable Paper
- 100 MCQs
- Free Download
Paper : 5
Download Police Constable Paper
- 100 MCQs
- Free Download
Good work bro
dgmakwana700@Gmail.com