Gujarat Police Constable Model Paper : 2

Police Constable Paper 2

Gujarat Police Constable Model Paper : 2

  • Gujarat Police Constable Paper
  • Mode Paper in Gujarati
  • Police Constable Mock Test
  • Gujarat Police Constable Mock Test in Gujarati

Rules

  • You must provide your own Mail and Name to view your result.
  • If you choose the correct answer, you will get 1 mark.
  • If you choose the wrong answer0.25 mark will be less.
  • If you choose Skip, your mark will Not Cut.

Gujarat Police Constable Model Paper : 2

All Candidate’s Result :

How to Give Police Constable Paper ?

  1. You must enter your own mail for get your result and answer key.
  2. Enter your name. It will show on your result.
  3. You will be given 100MCQs .
  4. You will be given one question with four option.
  5. From given four option there will one option as correct answer.
  6. If you choose correct answer, You will get 1 mark.
  7. If you choose wrong answer0.25 mark will be less.
  8. If you choose Skip, Your mark will Not Cut.
  9. Each exam will have 100 questions.
  10. On finishing of exam , You get your Result and your Answer Key in your mail.

What is an Online Sunday Exam ?

  • Online sunday exams are exams that are conducting on computer or mobile.

Login required for Online Sunday Exam ?

  • No, Log in is not required for online sunday exam, but you must provide your own mail and name for get result and answer key.

How many times can i Give this Exam ?

  • No, There is no such limit you can give online sunday exam as many time as you want.

All Question are below :

Q-1 : બંધારણ સભાની પહેલી બેઠક ક્યારે મળી હતી ?

    (A) 26 જાન્યુઆરી, 1930   (B) 9 ડિસેમ્બર, 1946

    (C) 26 નવેમ્બર, 1949       (D) 26 જાન્યુઆરી, 1950

Ans : 9 ડિસેમ્બર, 1946

Q-2 : RAM નું પૂરું નામ જણાવો.

    (A) Read Access Memory  

    (B) Record Access Memory

    (C) Random Access Memory        

    (D) Recoil Access Memory

Ans : Random Access Memory

Q-3 : ” આજીવન પ્રવાસી ” કોનું ઉપનામ છે ?

    (A) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર   

    (B) પન્નાલાલ નાનાલાલ પટેલ

    (C) કનૈયાલાલ માણેકલાલ મુનશી   

    (D) પ્રેમાનંદ કૃષ્ણદાસ ભટ્ટ

Ans : દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર

Q-4 : જો કોઈ મહિનાની 10 તારીખે શનિવાર હોય, તો તે મહિનાની 27 તારીખે ક્યો વાર હશે ?

    (A) શનિવાર    (B) મંગળવાર

    (C) સોમવાર    (D) ઉપરમાંથી એક પણ નહીં

Ans : મંગળવાર

Q-5 : વ્યક્તિની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?

    (A) IPC 10    (B) IPC 11

    (C) IPC 12   (D) IPC 13

Ans : IPC 11

Q-6 : CRPC માં કુલ કેટલી કલમ છે ?

    (A) 167    (B) 444

    (C) 484   (D) 511

Ans : 484

Q-7 : પ્રાચીન ભારતનો સુવર્ણયુગ ક્યાં કાળને માનવમાં આવે છે ?

    (A) ગુપ્તકાળ               (B) મૈત્રક કાળ

    (C) અનુમૈત્રક કાળ      (D) ઉપરમાંથી એકપણ નહીં

Ans : ગુપ્તકાળ

Q-8 : બાળકોના સામાજીકરણમાં સૌથી મહત્વનો ફાળો કોનો હોય છે ?

    (A) શાળા    (B) મિત્રો

    (C) પડોશ    (D) કુટુંબ

Ans : કુટુંબ

Q-9 : ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે ?

    (A) ચોથો    (B) પાંચમો

    (C) સઠ્ઠો     (D) સાતમો

Ans : સાતમો

Q-10 : ” ઈન્ડિયા માય ડ્રીમ ” પુસ્તકનાં લેખક કોણ છે ?

    (A) એ.પી.જે અબ્દુલ કલામ   (B) જવાહરલાલ નહેરુ

    (C) ગાંધીજી                         (D) ડો.ભીમરાવ આંબેડકર

Ans : એ.પી.જે અબ્દુલ કલામ

Q-11 : શું વિદેશી નાગરિકને સક્ષમ સાક્ષી ગણી શકાય ?

    (A) હા   (B) ના

    (C) ઉપરના બંને    (D) આમાંથી કોઈ નહીં

Ans  : હા

Q-12 : જમણા ફેફસા ડાબા ફેફસાની તુલનામાં ____ હોય છે ?

    (A) નાના    (B) મોટા

    (C) સમાન    (D) આપેલ પૈકી એકપણ નહીં

Ans : મોટા

Q-13 : અતિ પ્રાચીન ગ્રંથ કયો છે ?

    (A) ઋગ્વેદ   (B) યજુર્વેદ    

    (C) સામવેદ    (D) અથર્વવેદ

Ans : ઋગ્વેદ

Q-14 : તાજેતરમાં રાહત ઇન્દોરી નું નિધન થયું છે તેઓ કોણ હતા ?

    (A) શાયર   (B) વકીલ

    (C) અભિનેતા    (D) રાજકારણી

Ans : શાયર

Q-15 : નીચેનામાંથી કયો એક તાલુકો બોટાદ જિલ્લાનો નથી ?

    (A) ગઢડા   (B) સાળંગપુર

    (C) રાણપુર   (D) બરવાળા

Ans : સાળંગપુર

Q-16 : 4,12,48,24 નો લ.સા.અ કેટલો થાય ?

    (A) 2    (B) 4

    (C) 24      (D) 48

Ans : 48

Q-17 : મકાન:દીવાલ :: દેશ: ?

    (A) સરહદ   (B) રાજ્ય

    (C) સમુદ્ર   (D) સૈન્ય

Ans : સરહદ

Q-18 : દસ્તાવેજની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?

    (A) IPC 22    (B) IPC 26

    (C) IPC 29    (D) IPC 30

Ans : IPC 29

Q-19 : CRPC નો અમલ ક્યારથી થયો ?

    (A) 8 ઓક્ટોબર, 1860    (B) 26 જાન્યુઆરી, 1950

    (C) 1 એપ્રિલ, 1974        (D) 26 જાન્યુઆરી, 1998

Ans : 1 એપ્રિલ, 1974

Q-20 : સાક્ષી દ્વારા આપવામાં આવેલા નિવેદનની કાયદેસરતા ક્યારે ગણાય ?

    (A) સર તપાસ પસી    (B) ઊલટ તપાસ પસી

    (C) ફેર તપાસ પસી   (D) આમાંથી કોઈ નહીં

Ans : ઊલટ તપાસ પસી

Q-21 : રાષ્ટ્રીય ચિન્હ માં કેટલા સિંહની પ્રતિકૃતિ હોય છે ?

    (A) 1    (B) 2

    (C) 3    (D) 4

Ans : 4

Q-22 : રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે ?

    (A) 30 દિવસ    (B) 60 દિવસ

    (C) 90 દિવસ    (D) 120 દિવસ

Ans : 120 દિવસ

Q-23 : મહંમદ બેગડાએ ક્યાં બે ગઢ જીત્યા હતા ?

    (A) જુનાગઢ અને પાવાગઢ   (B) જુનાગઢ અને ચાંપાનેર

    (C) જુનાગઢ અને ચોટીલા   (D) જુનાગઢ અને સાપુતારા

Ans : જુનાગઢ અને ચાંપાનેર

Q-24 : ફોટોગ્રાફને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહ કરવા ક્યાં સાધનનો ઉપયોગ થાય છે ?

    (A) પ્રિન્ટર   (B) સ્કેનર

    (C) સર્વર   (D) લાઇટ પેન

Ans : સ્કેનર

Q-25 : દર વર્ષે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

    (A) 02 ઓગસ્ટ    (B) 04 ઓગસ્ટ

    (C) 10 ઓગસ્ટ    (D) 05 ઓગસ્ટ

Ans : 10 ઓગસ્ટ

Q-26 : નીચેનામાંથી કઈ એક નદી ગુજરાતની કુંવારિકા નદી નથી ?

    (A) બનાસ   (B) રુપેણ

    (C) સરસ્વતી    (D) શેત્રુંજી

Ans : શેત્રુંજી

Q-27 : જો 1 જાન્યુઆરી 2014 ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર હોય ?

    (A) રવિવાર    (B) બુધવાર

    (C) ગુરુવાર   (D) શુક્રવાર

Ans : ગુરુવાર

Q-28 : જો સજા 12 માસથી વધારે થઈ હોય તો એકાંત કેદ વધુમાં વધુ કેટલી થઈ શકે ?

    (A) 7 દિવસ    (B) 1 માસ

    (C) 2 માસ    (D) 3 માસ

Ans : 3 માસ

Q-29 : નીચેનામાંથી CRPC ના ક્યાં પ્રકરણ નાગાલેંડને લાગુ પડતાં નથી ?

    (A) પ્રકરણ 8    (B) પ્રકરણ 10    

    (C) પ્રકરણ 11     (D) આપેલ તમામ

Ans : આપેલ તમામ

Q-30 : રાષ્ટ્રીય પંચાગ નો પ્રથમ માસ કયો હોય છે ?

    (A) કારતક   (B) ફાગણ

    (C) ચૈત્ર   (D) વૈશાખ

Ans : ચૈત્ર

Q-31 : પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે ?

    (A) 200-350 ગ્રામ   (B) 500-750 ગ્રામ

    (C) 1350-1400 ગ્રામ    (D) 1600-1800 ગ્રામ

Ans : 1350-1400 ગ્રામ

Q-32 : DPI નું પૂરું નામ જણાવો.

    (A) DOTS PER INCH      (B) DIPS PER INCH

    (C) DORE PER INCH    (D) DUMP PER INCH

Ans : DOTS PER INCH

Q-33 : તાજેતરમાં મુકેશ અંબાણી વિશ્વના કેટલામાં નંબરના શ્રીમંત વ્યક્તિ બન્યા છે ?

    (A) ત્રીજા   (B) ચોથા

    (C) પ્રથમ   (D) બીજા

Ans : ચોથા

Q-34 : ભારત-ચીન વચ્ચેની સરહદ ક્યાં નામે ઓળખાય છે ?

    (A) રેડક્લિફ રેખા           (B) મેકમોહન રેખા

    (C) જવાહરલાલ નહેરુ રેખા  (D) મોહનલાલ રેખા

Ans : મેકમોહન રેખા

Q-35 : કઈ સંખ્યા મોટી છે ?

    (A) -10   (B) -20

    (C) -30   (D) -40

Ans : -10

Q-36 : નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો ?

    (A) ચોટીલા   (B) બોટાદ

    (C) તળાજા   (D) જુનાગઢ

Ans : તળાજા

Q-37 : સાપસીડીની રમત શરૂ કરનાર દેશ કયો છે ?

    (A) ભારત   (B) અમેરિકા

    (C) ચીન   (D) જાપાન

Ans : ભારત

Q-38 : ગુનાહિત કાવતરમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોય છે ?

    (A) એક   (B) બે

    (C) ત્રણ   (D) ચાર

Ans : બે

Q-39 : કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ એ કેવા પ્રકારનો પુરાવો ગણાશે ?

    (A) પ્રાથમિક પુરાવો    (B) ગૌણ પુરાવો

    (C) ઉપરના બંને   (D) આમાંથી કોઈ નહીં

Ans : પ્રાથમિક પુરાવો

Q-40 : ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે ?

    (A) નર્મદા   (B) ગંગા

    (C) યમુના   (D) બ્રહ્મપુત્ર

Ans : ગંગા

Q-41 : વિટામિન C નું રસાયણિક નામ જણાવો.

    (A) રેટીનોલ   (B) થાયમિન

    (C) એસ્કોર્બિક એસિડ    (D) કેલ્સિફેરોલ

Ans : એસ્કોર્બિક એસિડ

Q-42 : CD ની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ?

    (A) 500 MB   (B) 700 MB

    (C) 1000 MB   (D) 1024 MB

Ans : 700 MB

Q-43 : દર વર્ષે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

    (A) 02 ઓગસ્ટ   (B) 04 ઓગસ્ટ

    (C) 09 ઓગસ્ટ   (D) 05 ઓગસ્ટ

Ans : 09 ઓગસ્ટ

Q-44 : 1000 * 0.05 * .01 * 100

    (A) 0.5   (B) 50

    (C) 5   (D) 500

Ans : 50

Q-45 : હુલ્લડની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?

    (A) IPC 141   (B) IPC 143

    (C) IPC 146   (D) IPC 148

Ans : IPC 146

Q-46 : વગર વોરંટે ધરપકડ કરવાનો પોલીસને અધિકાર કઈ કલમ મુજબ મળે છે ?

    (A) CRPC 41   (B) CRPC 42

    (C) CRPC 43   (D) CRPC 43

Ans : CRPC 41

Q-47 : બંધારણમાં સુધારા – વધારા કરવાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ?

    (A) અમેરિકા   (B) ચીન

    (C) દક્ષિણ આફ્રિકા   (D) બ્રાઝિલ

Ans : દક્ષિણ આફ્રિકા

Q-48 : મીનેન્જાઇટીસ રોગ માટે શું જવાબદાર છે ?

    (A) ફક્ત ફૂગ           (B) ફક્ત વાઇરસ

    (C) ફૂગ અને વાઇરસ બંને   (D) ઉપરમાંથી એકપણ નહીં

Ans : ફૂગ અને વાઇરસ બંને

Q-49 : સાબરમતી આશ્રમની સ્થાપના ગાંધીજીએ ક્યારે કરી હતી ?

    (A) ઇ.સ. 1913   (B) ઇ.સ. 1917

    (C) ઇ.સ. 1920   (D) ઇ.સ. 1928

Ans : ઇ.સ. 1917

Q-50 : શીખ ધર્મના સ્થાપક/પ્રથમ ગુરુ કોણ હતા ?

    (A) ગુરુ ગોવિંદસિંહ     (B) ગુરુ અમરદાસ

    (C) ગુરુ અંગદેવ   (D) ગુરુ નાનક

Ans : ગુરુ નાનક

Q-51 : ઇન્ટરનેટની માલિકી કોણ ધરાવે છે ?

    (A) GOOGLE   (B) FACEBOOK

    (C) MICROSOFT      (D) કોઈ નહીં

Ans : કોઈ નહીં

Q-52 : આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2021 નું આયોજન ક્યાં કરવામાં આવશે ?

    (A) ભારત   (B) ન્યુઝીલેન્ડ

    (C) ઓસ્ટ્રેલીયા    (D) સાઉથ આફ્રિકા

Ans : ભારત

Q-53 : એક ટેબલ રૂ.500 માં ખરીદીને રૂ.750 માં વેચતા કેટલા ટકા નફો થાય ?

    (A) 25%   (B) 50%

    (C) 75%   (D) 100%

Ans  : 50%

Q-54 : 6,12,20,30,42,?

    (A) 56   (B) 30

    (C) 50   (D) 58

Ans : 56

Q-55 : લગ્નના કેટલા વર્ષની અંદર , જો સ્ત્રીનું મૃત્યુ થાય તો તેને દહેજ મૃત્યુ ગણી શકાય ?

    (A) ત્રણ   (B) પાંચ

    (C) સાત   (D) દસ

Ans : સાત

Q-56 : નીચેનામાંથી શું સત્ય હકીકત છે ?

    (A) દસ્તાવેજના કોઈ પ્રકારો હોતા નથી        

    (B) દસ્તાવેજના 10 પ્રકારો છે

    (C) તમામ દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ હોય છે       

    (D) દસ્તાવેજ ખાનગી અથવા જાહેર હોઇ શકે છે

Ans : દસ્તાવેજ ખાનગી અથવા જાહેર હોઇ શકે છે

Q-57 : વિધાનસભાના સભ્યને શું કહે છે ?

    (A) MLA   (B) MLC

    (C) CM   (D) PM

Ans : MLA

Q-58 : કઠોળનો રાજા કોણ છે ?

    (A) સોયાબીન    (B) ચણા

    (C) મગ     (D) મઠ

Ans : ચણા

Q-59 : ગૂજરાત વિધાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા ?

    (A) પંડિત સુખલાલજી    (B) રામનારાયણ પાઠક

    (C) કાકાસાહેબ કાલેકર    (D) ગાંધીજી

Ans : ગાંધીજી

Q-60 : બિરબલનું મૂળ નામ શું હતું ?

    (A) શંકરદાસ   (B) મહેશદાસ

    (C) ભગવાનદાસ   (D) રહીમદાસ

Ans : મહેશદાસ

Q-61 : સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય કયું છે ?

    (A) મધ્ય પ્રદેશ     (B) અરુણાચલ પ્રદેશ

    (C) મિઝોરમ   (D) ગુજરાત

Ans : મધ્ય પ્રદેશ

Q-62 : સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ?

    (A) નર્મદા   (B) સરસ્વતી

    (C) ભાદર   (D) બનાસ

Ans : ભાદર

Q-63 : 42 માણસો એક કામ 15 દિવસમાં પૂરું કરે છે , તો 30 માણસો કેટલા દિવસમાં તે કામ પૂરું કરશે ?

    (A) 7   (B) 14

    (C) 21   (D) 28

Ans : 21

Q-64 : 5A = 2B તો A:B = ?

    (A) 2:5   (B) 5:2

    (C) 3:9   (D) ઉપરમાંથી એક પણ નહીં    

Ans : 2:5

Q-65 : રાજકીય કારણોસર પ્રતિબંધ લાગ્યો હોય તેવી દેશની સૌપ્રથમ ફિલ્મ કઈ હતી ?

    (A) નરસિંહ મહેતા   (B) હેલારો

    (C) શામળ શાહ   (D) ભક્ત વિદુર

Ans : ભક્ત વિદુર

Q-66 : બળાત્કારની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?

    (A) IPC 326   (B) IPC 370

    (C) IPC 375   (D) IPC 387

Ans : IPC 375

Q-67 : નીચેનામાંથી કયા એક રાજયમાં વિધાનપરિષદ આવેલી નથી ?

    (A) ઉત્તર પ્રદેશ   (B) બિહાર

    (C) ગુજરાત   (D) મહારાષ્ટ્ર

Ans : ગુજરાત

Q-68 : મધમાખી ઉછેર અને મધ ઉત્પાદનની ખેતીને શું કહે છે ?

    (A) ઓલેરી કલ્ચર   (B) એપીકલ્ચર

    (C) સેરિકલ્ચર   (D) વિટી કલ્ચર

Ans : એપીકલ્ચર

Q-69 : .com , .edu , .org એ બધુ શું કહેવાય ?

    (A) યુજર નેમ   (B) સર્વર

    (C) વેબસાઇટ   (D) ડોમેઈન નેમ

Ans : ડોમેઈન નેમ

Q-70 : તાજેતરમાં કમ્પ્યુટર માઉસ ના સહ-શોધકનું નિધન થયું છે તેમનું નામ શું છે ?

    (A) ડગ્લાસ એંજલબાર્ટ   (B) વિલિયમ કિર્ક ઇંગલીશ

    (C) ચાર્લ્સ બેબેજ     (D) આમાંથી કોઈ નહીં

Ans : વિલિયમ કિર્ક ઇંગલીશ

Q-71 : ગુજરાતમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કયો છે ?

    (A) કચ્છ   (B) અમદાવાદ

    (C) બનાસકાંઠા    (D) સાબરકાંઠા

Ans : કચ્છ

Q-72 : 16 નું વર્ગમૂળ કેટલું થાય ?

    (A) 256   (B) 96

    (C) 64   (D) 4

Ans : 4

Q-73 : 100 ને રોમન અંકમાં લખો.

    (A) V   (B) L

    (C) C   (D) D

Ans : C

Q-74 : સૌથી મોટું પ્રાણી કયું છે ?

    (A) એશિયાય હાથી   (B) વ્હેલ

    (C) શાર્ક   (D) હિપોપોટેમસ

Ans : વ્હેલ

Q-75 : લૂંટની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?

    (A) IPC 378   (B) IPC 390

    (C) IPC 391   (D) IPC 415

Ans : IPC 390

Q-76 : તાજેતરમાં ક્યાં દેશમાં ગાંધીજી ની યાદમાં સિક્કો બહાર પાડવામાં આવશે ?

    (A) બ્રિટન   (B) ફ્રાન્સ

    (C) અમેરિકા    (D) સાઉથ આફ્રિકા

Ans : બ્રિટન

Q-77 : IP એડ્રેસ કેટલા બીટનું હોય છે ?

    (A) 1 બીટનું   (B) 8 બીટનું

    (C) 32 બીટનું   (D) 64 બીટનું

Ans : 32 બીટનું

Q-78 : વિધાનપરિષદના સભ્યનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે ?

    (A) 3 વર્ષ   (B) 5 વર્ષ

    (C) 6 વર્ષ   (D) કાયમી

Ans : 6 વર્ષ

Q-79 : ટીપુ સુલતાનની હત્યા કોણે કરી હતી ?

    (A) વોરન હેસ્ટિંગ્સ   (B) લોર્ડ કોર્નવોલીસ

    (C) લોર્ડ વેલેસ્લી    (D) લોર્ડ વિલિયમ બેંટિક

Ans : લોર્ડ વેલેસ્લી

Q-80 : હિતેશનો ઉપરથી ક્રમ 5 મો અને નીચેથી 21 મો છે , તો લાઇનમાં કુલ કેટલા માણસો હશે ?

    (A) 22   (B) 23

    (C) 25   (D) 27

Ans : 25

Q-81 : દર વર્ષે વિશ્વ સંસ્કૃત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

    (A) 29 જુલાઇ   (B) 02 ઓગસ્ટ

    (C) 01 ઓગસ્ટ   (D) 03 ઓગસ્ટ

Ans : 03 ઓગસ્ટ

Q-82 : આમુખમાં અત્યાર સુધીમાં કેટલા સુધારા કરવામાં આવ્યા છે ?

    (A) 1   (B) 2

    (C) 3   (D) 4

Ans : 1

Q-83 : વાતાવરણવાદી મનોવૈજ્ઞાનિક કોણ હતો ?

    (A) વોટ્સન   (B) ફ્રોઈડ

    (C) વિલિયમ જેમ્સ   (D) વિલિયમ વુન્ટ

Ans : વોટ્સન

Q-84 : ગુજરાતમાં સૌથી મોટું કુદરતી સરોવર કયું છે ?

    (A) સરદાર સરોવર    (B) નળ સરોવર

    (C) નારાયણ સરોવર  (D) ઉપરમાંથી એકપણ નહીં

Ans : નળ સરોવર

Q-85 : ઘરફોડની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?

    (A) IPC 420   (B) IPC 425

    (C) IPC 445   (D) આમાંથી એકપણ નહીં

Ans : IPC 445

Q-86 : 1 વાર એટલે કેટલા ફૂટ થાય ?

    (A) 1 ફૂટ   (B) 2 ફૂટ

    (C) 3 ફૂટ   (D) 4 ફૂટ

Ans : 3 ફૂટ

Q-87 : E-mail આઈ.ડી કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે ?

    (A) એક   (B) બે

    (C) ત્રણ   (D) ચાર

Ans : બે

Q-88 : તાજેતરમાં ગાંધીનગરનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો ?

    (A) 51   (B) 55

    (C) 57   (D) 59

Ans : 55

Q-89 : જો કોઈ સાંકેતિક ભાષામાં BANK ને CCOM લખવામાં આવે તો CLERK ને કેમ લખાય ?

    (A) DNETL   (B) DOFSL

    (C) DNFSM   (D) DNFTL

Ans : DNFTL

Q-90 : પકડાયેલ વ્યક્તિને કેટલા કલાકથી વધુ સમય સુધી અટકાયતમાં રાખી ન શકાય ?

    (A) 12 કલાક   (B) 24 કલાક

    (C) 48 કલાક   (D) 72 કલાક

Ans : 24 કલાક

Q-91 : બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો ?

    (A) ઇ.સ. 1917   (B) ઇ.સ. 1920

    (C) ઇ.સ. 1927   (D) ઇ.સ. 1928

Ans : ઇ.સ. 1928

Q-92 : કંચનજંઘા રાષ્ટ્રીય ઉધાન ક્યાં આવેલું છે ?

    (A) જમ્મુ-કાશ્મીર   (B) ઉત્તરાખંડ

    (C) હિમાચલ પ્રદેશ   (D) સિક્કિમ

Ans : સિક્કિમ

Q-93 : A={a,b,c,d} હોય તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ?

    (A) 2   (B) 4

    (C) 8   (D) 16

Ans : 16

Q-94 : ISRO ની સ્થાપના ક્યારે થઈ હતી ?

    (A) ઇ.સ. 1949   (B) ઇ.સ. 1959

    (C) ઇ.સ. 1969   (D) ઇ.સ. 1979

Ans : ઇ.સ. 1969

Q-95 : સી.પી.યુ નો ક્યો ભાગ ગાણિતિક/તાર્કિક ક્રિયા સાથે જોડાયેલો હોય છે ?

    (A) RAM   (B) ROM

    (C) ALU   (D) HARD DISC

Ans : ALU

Q-96 : તાજેતરમાં અમદાવાદનાં પોલીસ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

    (A) અજય તોમર   (B) આશિષ ભાટિયા

    (C) સંજય શ્રીવાસ્તવ   (D) આમાંથી કોઈ નહીં

Ans : સંજય શ્રીવાસ્તવ

Q-97 : ગુનો કરવાની કોશિશ માટે શિક્ષા કઈ કલમમાં આપવામાં આવી છે ?

    (A) IPC 307   (B) IPC 415

    (C) IPC 489   (D) IPC 511

Ans : IPC 511

Q-98 : જે હકીકત ” સાબિત થયેલી ” ના હોય અને ” ના સાબિત થયેલી ” પણ ના હોય તેને શું કહે છે ?

    (A) સાબિત થયેલી   (B) સાબિત ન થયેલી

    (C) અડધી સાબિત થયેલી   (D) આમાંથી કોઈ નહીં

Ans : સાબિત ન થયેલી

Q-99 : સ્પેલિંગ ચેક કરવા માટેની શોર્ટકટ કી કઈ છે ?

    (A) F5   (B) F6

    (C) F7   (D) F8

Ans : F7

Q-100 : નીચેનામાંથી ક્યાં અનુચ્છેદમાં કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

    (A) અનુચ્છેદ 352   (B) અનુચ્છેદ 356

    (C) અનુચ્છેદ 360   (D) આપેલ તમામ

Ans : આપેલ તમામ

3 thoughts on “Gujarat Police Constable Model Paper : 2”

  1. I think here 1mistake here numbers of time I can give exam
    what was problem ?
    Suppose morning I give exam and remember all questions then find correct answer and evening give 2nd time exam and got 1st rank.
    So here I think this is the mistake

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top