Gujarat Police Constable Model Paper : 4
- Gujarat Police Constable Paper
- Mode Paper in Gujarati
- Police Constable Mock Test
- Gujarat Police Constable Mock Test in Gujarati
Rules
- You must provide your own Mail and Name to view your result.
- If you choose the correct answer, you will get 1 mark.
- If you choose the wrong answer, 0.25 mark will be less.
- If you choose Skip, your mark will Not Cut.
Gujarat Police Constable Model Paper : 4
All Candidate’s Result :
How to Give Police Constable Paper ?
- You must enter your own mail for get your result and answer key.
- Enter your name. It will show on your result.
- You will be given 100MCQs .
- You will be given one question with four option.
- From given four option there will one option as correct answer.
- If you choose correct answer, You will get 1 mark.
- If you choose wrong answer, 0.25 mark will be less.
- If you choose Skip, Your mark will Not Cut.
- Each exam will have 100 questions.
- On finishing of exam , You get your Result and your Answer Key in your mail.
What is an Online Sunday Exam ?
- Online sunday exams are exams that are conducting on computer or mobile.
Login required for Online Sunday Exam ?
- No, Log in is not required for online sunday exam, but you must provide your own mail and name for get result and answer key.
How many times can i Give this Exam ?
- No, There is no such limit you can give online sunday exam as many time as you want.
All Question are below :
Q-1 : વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણસભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો ?
(A) 9 ડિસેમ્બર, 1946 (B) 22 જુલાઇ, 1947
(C) 26 નવેમ્બર, 1949 (D) 24 જાન્યુઆરી, 1950
Ans : 22 જુલાઇ, 1947
Q-2 : ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં થયો હતો ?
(A) પહેલી (B) બીજી
(C) ત્રીજી (D) ચોથી
Ans : બીજી
Q-3 : ” મુંજ “નું અમરપાત્ર પૃથ્વીવલ્લભ માં આવે છે, તે કૃતિ કોની છે ?
(A) દલપતરામ (B) ક.મા.મુનશી
(C) નવલરામ પંડ્યા (D) બ.ક.ઠાકોર
Ans : ક.મા.મુનશી
Q-4 : 1 જાન્યુઆરી, 2015 ના રોજ સોમવાર હોય, તો 1 જાન્યુઆરી, 2016 ના રોજ કયો વાર હોય ?
(A) સોમવાર (B) મંગળવાર
(C) બુધવાર (D) ગુરુવાર
Ans : મંગળવાર
Q-5 : શું ભારતીય ફોજદારી ધારા મુજબ ‘ ગર્ભમાં વિકાસ પામતા બાળક ‘ ને વ્યક્તિ કહી શકાય ?
(A) હા
(B) ના
(C) કંઇ કહી ન શકાય
Ans : હા
Q-6 : CRPC ની કઈ કલમમાં મેટ્રોપોલિટન વિસ્તારો વિશે જોગવાઈ કરવામાં આવી છે ?
(A) કલમ-5 (B) કલમ-8
(C) કલમ-12 (D) કલમ-21
Ans : કલમ-8
Q-7 : ગિરનારનો શિલાલેખ ક્યા સમયનો છે ?
(A) સોલંકી (B) સલ્તનત
(C) ગુપ્ત (D) મૌર્ય
Ans : મૌર્ય
Q-8 : હતાશા શેને કારણે ઉત્પન્ન થાય છે ?
(A) વધુ પડતાં આવેગશીલ થવાથી
(B) ધ્યેય પ્રાપ્તિ વચ્ચે અંતરાય આવવાથી
(C) વધુ ધ્યેય રાખવાથી
(D) અયોગ્ય ધ્યેય રાખવાથી
Ans : ધ્યેય પ્રાપ્તિ વચ્ચે અંતરાય આવવાથી
Q-9 : ભારતમાં સૌથી વધુ કાજુ ક્યા રાજયમાં થાય છે ?
(A) ગુજરાત (B) મહારાષ્ટ્ર
(C) કેરલ (D) હિમાચલ પ્રદેશ
Ans : મહારાષ્ટ્ર
Q-10 : વાહનોમાં ક્યા પ્રકારના અરિસાનો ઉપયોગ થાય છે ?
(A) અંતરગોળ (B) બહિર્ગોળ
(C) બાયફોકલ (D) ઉપરમાંથી એકપણ નહીં
Ans : બહિર્ગોળ
Q-11 : શું કોઈ વ્યક્તિ પોતાના ગુનાની કબૂલાત ગ્રામ પંચાયત સમક્ષ કરે છે, તો આ પુરાવો ન્યાયાલયમાં માન્ય રહેશે ?
(A) હા
(B) ના
(C) કંઇ કહી ન શકાય
Ans : ના
Q-12 : નીચેનામાંથી કઈ મિશ્રધાતુ નથી ?
(A) સ્ટીલ (B) પિત્તળ
(C) તાંબુ (D) કાંસુ
Ans : તાંબુ
Q-13 : અંગ્રેજોએ પ્લાસીનું યુદ્ધ કોની સામે લડ્યું ?
(A) વાજીદઅલી શાહ (B) સિરાજ-ઉદ-દૌલા
(C) મીર જાફર (D) મીર કાસીમ
Ans : સિરાજ-ઉદ-દૌલા
Q-14 : તાજેતરમાં જારી થયેલા રિપોર્ટ મુજબ કયું રાજ્ય 2019 માં ટોચનું સ્થળ તરીકે ઊભરી આવ્યું છે ?
(A) ગુજરાત (B) મહારાષ્ટ્ર
(C) ઉત્તરપ્રદેશ (D) તમિલનાડુ
Ans : ઉત્તરપ્રદેશ
Q-15 : ગુજરાતમાં સૌથી મોટા કદનાં ખેતરો ક્યા જીલ્લામાં જોવા મળે છે ?
(A) સુરેન્દ્રનગર (B) ડાંગ
(C) કચ્છ (D) સુરત
Ans : ડાંગ
Q-16 : 53073 માં 3 ની બંને સ્થાનકિમ્મતનો તફાવત જણાવો.
(A) 0 (B) 3003
(C) 2997 (D) 3003
Ans : 2997
Q-17 : હરેશભાઈએ 10 જાન્યુઆરીથી 19 મી જાન્યુઆરી, 10 દિવસની રજા લીધી, તેમણે 5 દિવસ વધુ રજા લીધી હોય, તો તે કઈ તારીખે હાજર થશે.
(A) 19 (B) 22
(C) 24 (D) 25
Ans : 25
Q-18 : જમીન અને જમીન સાથે જોડાયેલ વસ્તુઓ અને જમીન સાથે જોડાયેલી કોઈ વસ્તુઓ સાથે કાયમ માટે જકડી લીધેલી વસ્તુઓ ક્યાં પ્રકારની મિલકત કહેવાય ?
(A) જંગમ મિલકત (B) સ્થાવર મિલકત
(C) કાયમી મિલકત (D) બિનકાયમી મિલકત
Ans : સ્થાવર મિલકત
Q-19 : એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોને આધીન રહીને કામ કરે છે ?
(A) હાઇકોર્ટ (B) રાજ્ય
(C) ન્યાયાધીશ (D) ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટ
Ans : ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટ
Q-20 : શું સહગુનેગારને સક્ષમ સાક્ષી ગણી શકાય ?
(A) હા
(B) ના
(C) કંઇ કહી ન શકાય
Ans : હા
Q-21 : વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ ક્યાં દેશનું છે ?
(A) ભારત (B) અમેરિકા
(C) બ્રિટન (D) ફ્રાંસ
Ans : ભારત
Q-22 : બરફના કારખાનામાં પાણીને ઠંડુ કરવા માટે કયો ગેસ વપરાય છે ?
(A) હાઈડ્રોજન (B) નાઇટ્રોજન
(C) કાર્બન ડાયોક્સાઈડ (D) એમોનિયા
Ans : કાર્બન ડાયોક્સાઈડ
Q-23 : દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે ?
(A) દ્વારકાધીશનું મંદિર (B) જગત મંદિર
(C) ક્રિષ્ણ મંદિર (D) મુખ્ય મંદિર
Ans : જગત મંદિર
Q-24 : કી બોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી નો ઉપયોગ થાય છે ?
(A) 10 (B) 15
(C) 12 (D) 6
Ans : 12
Q-25 : તાજેતરમાં ભારતમાં રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
(A) 12 ઓક્ટોબર (B) 16 ઓક્ટોબર
(C) 20 ઓક્ટોબર (D) 21 ઓક્ટોબર
Ans : 21 ઓક્ટોબર
Q-26 : ગુલાબી ઇયળનો ઉપદ્રવ ___ માં જોવા મળે છે ?
(A) ભીંડા (B) રીંગણ
(C) પરવળ (D) કપાસ
Ans : કપાસ
Q-27 : એક સામાન્ય વર્ષમાં વર્ષનો પ્રથમ વાર રવિવાર હોય, તો તે વર્ષમાં કુલ કેટલા રવિવાર હોય ?
(A) 51 (B) 52
(C) 53 (D) 54
Ans : 53
Q-28 : ભારતીય ફોજદારી ધારાના ક્યાં પ્રકરણમાં ‘ શિક્ષા વિશે ‘ જોગવાઈ કરવામાં આવી છે ?
(A) પ્રકરણ-2 (B) પ્રકરણ-3
(C) પ્રકરણ-4 (D) પ્રકરણ-5
Ans : પ્રકરણ-3
Q-29 : CRPC ની કઈ કલમ હેઠળ પોલીસ કોઈ પણ વ્યક્તિની વગર વોરંટે ધરપકડ કરી શકે છે ?
(A) કલમ-41 (B) કલમ-43
(C) કલમ-47 (D) કલમ-50
Ans : કલમ-41
Q-30 : ભારતની બંધારણસભાની રચના કઈ યોજનાના આધારે કરવામાં આવી ?
(A) ઓગસ્ટ પ્રસ્તાવ
(B) કેબિનેટ મિશન યોજના
(C) ભારત શાસન અધિનિયમ-1919
(D) ભારત શાસન અધિનિયમ-1935
Ans : કેબિનેટ મિશન યોજના
Q-31 : એશિયામાં સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
(A) મહેસાણા (B) સુરત
(C) મેથાણ (D) ભૂજ
Ans : મેથાણ
Q-32 : સૉફ્ટવેર (પ્રોગ્રામ) માં ” બગ ” શું હોય છે ?
(A) સ્ટેટમેન્ટ (B) એરર
(C) સિગ્નેચર (D) એકપણ નહીં
Ans : એરર
Q-33 : તાજેતરમાં કયો દેશ ટેક્સ ચૂકવવા ચહેરાની માન્યતાનો ઉપયોગ કરવાવાળો પ્રથમ દેશ બન્યો છે ?
(A) ભારત (B) રશિયા
(C) સિંગાપોર (D) અમેરિકા
Ans : સિંગાપોર
Q-34 : ___ને ભારતની દૂધ નગરી ગણવામાં આવે છે ?
(A) હિસ્સાર (B) આણંદ
(C) મહેસાણા (D) હૈદરાબાદ
Ans : આણંદ
Q-35 : 3 થી 9 સુધીમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વખત સામ સામે આવશે ?
(A) 12 (B) 6
(C) 5 (D) 3
Ans : 5
Q-36 : ગુજરાતી ભાષા સાહિત્યનો સૌપ્રથમ વ્યાકરણ ગ્રંથ કોણે લખ્યો હતો ?
(A) હેમચંદ્રાચાર્ય (B) નર્મદ
(C) નરસિંહ મહેતા (D) ક.મા.મુનશી
Ans : હેમચંદ્રાચાર્ય
Q-37 : મરાલ એટલે કયું પક્ષી ?
(A) સુરખાબ (B) હંસ
(C) સારસ (D) પોપટ
Ans : હંસ
Q-38 : ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ અસ્થિર મગજની વ્યક્તિએ કરેલ કૃત્ય ગુનો બનતો નથી ?
(A) કલમ-82 (B) કલમ-83
(C) કલમ-84 (D) કલમ-85
Ans : કલમ-84
Q-39 : શું 30 વર્ષ પહેલા થયેલો કોઈ પણ દસ્તાવેજનો પુરાવો ગ્રાહ્ય ગણાશે ?
(A) હા
(B) ના
(C) કંઇ કહી ન શકાય
Ans : હા
Q-40 : કોને ભારતના બંધારણની ‘ બ્લુપ્રિન્ટ ‘ કહેવામા આવે છે ?
(A) નહેરુ રિપોર્ટ (B) આંબેડકર રિપોર્ટ
(C) ગાંધી રિપોર્ટ (D) એમ.એન.રોય રિપોર્ટ
Ans : નહેરુ રિપોર્ટ
Q-41 : નીચેનામાંથી કયો ધાતુ ફૂલોના રંગ ઉડાવી દે છે ?
(A) ફોસ્ફીન (B) ફ્લોરિન
(C) ક્લોરીન (D) બ્રોમીન
Ans : ક્લોરીન
Q-42 : 1024 KB = ___
(A) 1 GB (B) 1 MB
(C) 1 TB (D) 1 PB
Ans : 1 MB
Q-43 : નાસા દ્વારા ચંદ્ર પર પ્રથમ સેલ્યુલર નેટવર્ક બનાવવા માટે કોની પસંદગી કરવામાં આવી છે ?
(A) Jio (B) Nokia
(C) Huawei (D) Ericsson
Ans : Nokia
Q-44 : 3:30 કલાકે ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે ?
(A) 90 (B) 75
(C) 60 (D) 45
Ans : 75
Q-45 : ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ‘ દુષ્પ્રેરણ/મદદગારી ‘ ની વ્યાખ્યા આપવામાં આવી છે ?
(A) કલમ-106 (B) કલમ-107
(C) કલમ-108 (D) કલમ-109
Ans : કલમ-107
Q-46 : CRPC ની કઈ કલમમાં સમન્સ અંગે જોગવાઈ છે ?
(A) કલમ-41 (B) કલમ-51
(C) કલમ-61 (D) કલમ-71
Ans : કલમ-61
Q-47 : ” પ્રસ્તાવના ” એ ભારતના બંધારણમાં ક્યાં દેશ પાસેથી લેવામાં આવી છે ?
(A) બ્રિટન (B) અમેરિકા
(C) રશિયા (D) જાપાન
Ans : અમેરિકા
Q-48 : નીચેનામાંથી કયું ઉપકરણ વિધુતઊર્જાનું ધ્વનિઊર્જામાં રૂપાંતર કરે છે ?
(A) વિધુત મોટર (B) ડાઈનેમો
(C) ઇલેક્ટ્રીક બેલ (D) ઇલેક્ટ્રીક બલ્બ
Ans : ઇલેક્ટ્રીક બેલ
Q-49 : ગાંધીજી દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટીનું નામ શું ?
(A) ગુજરાત વિધાપીઠ (B) શાંતિ નિકેતન
(C) ગુજરાત યુનિવર્સિટી (D) ગાંધી વિધાપીઠ
Ans : ગુજરાત વિધાપીઠ
Q-50 : ચિપકો આંદોલન શેની સાથે સબંધિત છે ?
(A) વન સંરક્ષણ (B) જમીન સંરક્ષણ
(C) પાણી સંરક્ષણ (D) માનવ સંરક્ષણ
Ans : વન સંરક્ષણ
Q-51 : IP એડ્રેસ કેટલા બીટનું હોય છે ?
(A) 28 bit (B) 24 bit
(C) 32 bit (D) 64 bit
Ans : 32 bit
Q-52 : તાજેતરમાં કોણે આયુષ્માન સહકાર યોજના લોન્ચ કરી ?
(A) નરેન્દ્ર મોદી (B) અમિત શાહ
(C) નરેન્દ્રસિંહ તોમર (D) આમાંથી કોઈ નહીં
Ans : નરેન્દ્રસિંહ તોમર
Q-53 : બે અવિભાજ્ય સંખ્યાનો લ.સા.અ. તેમનો ___ થાય.
(A) સરવાળો (B) બાદબાકી
(C) ગુણાકાર (D) ભાગાકાર
Ans : ગુણાકાર
Q-54 : જનકનું સ્થાન બંને બાજુથી 26 મુ હોય, તો તે હરોળમાં કુલ કેટલા વિધાર્થીઓ હશે ?
(A) 26 (B) 51
(C) 52 (D) 78
Ans : 51
Q-55 : IPC ના કયા પ્રકરણમાં ચૂંટણીને લગતા ગુનાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે ?
(A) પ્રકરણ-5(A) (B) પ્રકરણ-9(A)
(C) પ્રકરણ-9(B) (D) પ્રકરણ-14(A)
Ans : પ્રકરણ-9(A)
Q-56 : ટેપ રેકોર્ડનો પુરાવો સ્વીકાર્ય છે ?
(A) હા
(B) ના
(C) કંઇ કહી ન શકાય
Ans : હા
Q-57 : ભારતીય બંધારણસભાના પ્રથમ દિવસના અધિવેશનની અધ્યક્ષતા કોણે કરી હતી ?
(A) ડો. રાજેન્દ્ર પ્રસાદ (B) પં. જવાહરલાલ નહેરુ
(C) ડો. બી.આર.આંબેડકર (D) ડો. સચ્ચિદાનંદ સિંહા
Ans : ડો. સચ્ચિદાનંદ સિંહા
Q-58 : લોહી શુદ્ધિ માટે અગત્યનું વિટામિન કયું છે ?
(A) A (B) B
(C) C (D) D
Ans : C
Q-59 : આયના મહેલ ક્યા આવેલો છે ?
(A) વડોદરા (B) જુનાગઢ
(C) ભૂજ (D) જામનગર
Ans : ભૂજ
Q-60 : મહર્ષિ સુશ્રુતે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો ?
(A) સુશ્રુત શાસ્ત્ર (B) સુશ્રુત તંત્ર
(C) સુશ્રુત સિદ્ધાંત (D) સુશ્રુત સંહિતા
Ans : સુશ્રુત સંહિતા
Q-61 : ___ને ભારતનમાં હરિતક્રાંતિનાં જનક ગણવામાં આવે છે ?
(A) બી.પી.પાલ (B) સી.ટી.પટેલ
(C) એન.ઇ.બોરલોગ (D) એમ.એસ.સ્વામીનાથન
Ans : એમ.એસ.સ્વામીનાથન
Q-62 : પીળી ક્રાંતિ શેની સાથે સબંધિત છે ?
(A) ખનીજ તેલ (B) તેલીબિયાના ઉત્પાદન
(C) મકાઇ ઉત્પાદન (D) દૂધની બનાવટનું ઉત્પાદન
Ans : તેલીબિયાના ઉત્પાદન
Q-63 : એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 3,6,9,12 વડે નિઃશેષ ભાગી શકાય.
(A) 3 (B) 12
(C) 36 (D) 72
Ans : 36
Q-64 : 50 વિધાર્થીઓની એક હરોળમાં રુદ્ર ડાબેથી 21 મો અને ઋષિ જમણેથી 23 મો હોય, તો તેમની વચ્ચે કેટલા વિધાર્થી ઊભા હશે ?
(A) 6 (B) 7
(C) 8 (D) 9
Ans : 6
Q-65 : ભારતમાં કયા રાજયમાં સાક્ષરતાનો દર વધારે છે ?
(A) મહારાષ્ટ્ર (B) ઉત્તરપ્રદેશ
(C) કેરલ (D) ગુજરાત
Ans : કેરલ
Q-66 : જાહેર નોકરને તેના જાહેર કર્યો બજાવવામાં દખલ કરવા બદલ IPC ની કઈ કલમમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે ?
(A) કલમ-73 (B) કલમ-186
(C) કલમ-189 (D) કલમ-292
Ans : કલમ-186
Q-67 : અત્યાર સુધી ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કેટલી વાર સુધારા કરવામાં આવ્યા છે ?
(A) એક જ વાર (B) બે વાર
(C) ત્રણ વાર (D) એકવાર પણ નહીં
Ans : એક જ વાર
Q-68 : સૂર્યપ્રકાશનો સૌથી વધુ ઉપયોગ કયો પાક કરે છે ?
(A) શેરડી (B) ચોખા
(C) ઘઉં (D) બટાકા
Ans : શેરડી
Q-69 : abc@gmail.com માં @ પહેલાના નામને શું કહે છે ?
(A) હોસ્ટનેમ (B) યુઝરનેમ
(C) ઈમેલ નેમ (D) એકપણ નહીં
Ans : યુઝરનેમ
Q-70 : તાજેતરમાં જાહેર કરાયેલ એશિયા પાવર ઇન્ડેક્સ 2020 માં ભારત કેટલામાં ક્રમે રહ્યું ?
(A) પ્રથમ (B) બીજા
(C) ત્રીજા (D) ચોથા
Ans : ચોથા
Q-71 : ___પાકની ઉત્પાદકતામાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમે છે ?
(A) કપાસ (B) ડાંગર
(C) ઘઉં (D) એરંડા
Ans : એરંડા
Q-72 : પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો.
(A) 3 (B) 5
(C) 15 (D) 25
Ans : 3
Q-73 : મંગળવાર પછી 25 મો દિવસ કયો વાર હશે ?
(A) મંગળવાર (B) ગુરુવાર
(C) શનિવાર (D) રવિવાર
Ans : શનિવાર
Q-74 : લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ ક્યાં લેન્સના ચશ્મા પહેરે છે ?
(A) બહિર્ગોળ (B) અંતર્ગોળ
(C) નળાકારીય લેન્સ (D) બાયફોકલ લેન્સ
Ans : અંતર્ગોળ
Q-75 : IPC ની કઈ કલમ મુજબ ગુનેગારને આશ્રય આપવો એ ગુનો બને છે ?
(A) કલમ-191 (B) કલમ-198
(C) કલમ-212 (D) કલમ-230
Ans : કલમ-212
Q-76 : તાજેતરમાં આનંદીબેન પટેલે ક્યાં રાજયમાં ” સેફ સિટી પ્રોજેકટ ” શરૂ કર્યો છે ?
(A) ગુજરાત (B) મહારાષ્ટ્ર
(C) આંધ્રપ્રદેશ (D) ઉત્તરપ્રદેશ
Ans : ઉત્તરપ્રદેશ
Q-77 : માઉસની ક્લિક બદલવા ક્યાં ઓપ્શનમાં જવું પડે ?
(A) system panel (B) control panel
(C) device panel (D) એકપણ નહીં
Ans : control panel
Q-78 : ભારતના બંધારણમાં ક્યાં ભાગમાં ભારતસંઘ અને તેના રાજ્યક્ષેત્ર વિષે વર્ણન આપવામાં આવ્યું છે ?
(A) ભાગ-1 (B) ભાગ-2
(C) ભાગ-3 (D) ભાગ-4
Ans : ભાગ-1
Q-79 : ફતેહપુર સિક્રીમાં આવેલો ” બુલંદ દરવાજો ” ક્યા મુગલ બાદશાહે બંધાવેલો ?
(A) શાહજહાં (B) ઔરંગઝેબ
(C) અકબર (D) જહાંગીર
Ans : અકબર
Q-80 : ભારત દેશ ક્યા વારે આઝાદ થયો હતો ?
(A) સોમવાર (B) ગુરુવાર
(C) શુક્રવાર (D) શનિવાર
Ans : શુક્રવાર
Q-81 : તાજેતરમાં ક્યાં રાજ્યની સરકારે 10 રૂપિયામાં ગરીબોને સાડી આપવાની ઘોષણા કરી ?
(A) કેરલ (B) દિલ્હી
(C) ઝારખંડ (D) જમ્મુ-કશ્મીર
Ans : ઝારખંડ
Q-82 : કેટલા વર્ષો સુધી સતત બહાર રહેવા પર નાગરિકતા સમાપ્ત થઈ જાય છે ?
(A) ત્રણ વર્ષ (B) પાંચ વર્ષ
(C) સાત વર્ષ (D) દસ વર્ષ
Ans : સાત વર્ષ
Q-83 : મનોવિજ્ઞાનની આધુનિક વ્યાખ્યા શેના પર ભાર મૂકે છે ?
(A) મન પર (B) વર્તન પર
(C) વિચાર પર (D) લાગણી પર
Ans : વર્તન પર
Q-84 : જાંબુઘોડા અભયારણ્ય ગુજરાતનાં ક્યા જીલ્લામાં આવેલું છે ?
(A) નર્મદા (B) જામનગર
(C) પંચમહાલ (D) ડાંગ
Ans : પંચમહાલ
Q-85 : IPC ની કઈ કલમ મુજબ ખુલ્લામાં બાળકને છોડી દેવું કે ત્યજી દેવું એ ગુનો બને છે ?
(A) કલમ-312 (B) કલમ-317
(C) કલમ-320 (D) કલમ-325
Ans : કલમ-317
Q-86 : બધી જ ધમનીઓમાંથી હંમેશા કેવું રુધિર વહન પામે છે ?
(A) ઑક્સીજન વિહીન (B) અશુદ્ધ
(C) શુદ્ધ (D) દ્રવ્યોની ઘટક સંખ્યા મુજબ
Ans : શુદ્ધ
Q-87 : Outlook માં સિગ્નેચરની સુવિધા ક્યાં ઓપ્શનમાં જોવા મળે છે ?
(A) Sign (B) Mail
(C) Digi sign (D) એકપણ નહીં
Ans : Mail
Q-88 : તાજેતર 2020 માં ભારતે કઈ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ?
(A) પૃથ્વી-1 (B) પૃથ્વી-2
(C) પૃથ્વી-3 (D) પૃથ્વી-4
Ans : પૃથ્વી-2
Q-89 : J,F,M,A,M,J,___.
(A) A (B) J
(C) M (D) P
Ans : J
Q-90 : રીઢા ગુનેગારો પાસેથી સારા વર્તન માટે જામીનગીરી કઈ કલમ હેઠળ લઈ શકાય છે ?
(A) CRPC-108 (B) CRPC-109
(C) CRPC-110 (D) CRPC-111
Ans : CRPC-110
Q-91 : મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?
(A) સિદ્ધરાજ જયસિંહ (B) કુમારપાળ
(C) ભીમદેવ-1 (D) કર્ણદેવ
Ans : ભીમદેવ-1
Q-92 : કૃષ્ણા નદી પર ક્યો ડેમ બાંધવામાં આવેલ છે ?
(A) હીરાકુંડ (B) ભખરા-નાંગલ
(C) નાગાર્જુનસાગર (D) સરદાર સરોવર
Ans : નાગાર્જુનસાગર
Q-93 : પાંચ ક્રમિક એકી સંખ્યાની સરેરાશ 23 હોય તો સૌથી નાની સંખ્યા શોધો.
(A) 19 (B) 20
(C) 21 (D) 22
Ans : 19
Q-94 : આંખના આંસુમાં આવેલા ક્યાં ઉત્સેચક વડે અમુક પ્રકારના બેક્ટેરિયા નાશ પામે છે ?
(A) લાઇસોઝોમ (B) લાઈપેઝ
(C) લેક્ટેબેસિસ (D) પ્રોટીએઇઝ
Ans : લાઇસોઝોમ
Q-95 : એક્સેલમાં ડિફોલ્ટ રીતે કેટલી વર્કશીટ હોય છે ?
(A) 1 (B) 2
(C) 3 (D) 4
Ans : 3
Q-96 : તાજેતર 2020 માં ક્યાં રાજ્ય/UT એ ‘ Red Light On, Gaadi Off ‘ અભિયાન ચાલુ કર્યું ?
(A) કેરલ (B) દિલ્હી
(C) ગુજરાત (D) જમ્મુ-કશ્મીર
Ans : દિલ્હી
Q-97 : IPC ની કઈ કલમ મુજબ ‘ વ્યક્તિની હેરાફેરી ‘ એ ગુનો બને છે ?
(A) કલમ-325 (B) કલમ-370
(C) કલમ-385 (D) કલમ-420
Ans : કલમ-370
Q-98 : ભારતીય પુરાવા અધિનિયમ મુજબ તપાસનો સાચો ક્રમ કયો છે ?
(A) સરતપાસ,ફેરતપાસ,ઊલટતપાસ
(B) સરતપાસ,ઊલટતપાસ,ફેરતપાસ
(C) ફેરતપાસ,સરતપાસ,ઊલટતપાસ
(D) ફેરતપાસ,ઊલટતપાસ,સરતપાસ
Ans : સરતપાસ,ઊલટતપાસ,ફેરતપાસ
Q-99 : MS-Powerpoint ક્યાં પ્રકારનો સૉફ્ટવેર છે ?
(A) ડેટાબેઝ (B) પ્રેઝન્ટેશન
(C) વર્ડ પ્રોસેસિંગ (D) ઇ-મેઈલ ક્લાયન્ટ
Ans : પ્રેઝન્ટેશન
Q-100 : ભારતના બંધારણના ક્યાં ભાગને ” ભારતનો મેગ્નાકાર્ટા ” કહેવામા આવે છે ?
(A) ભાગ-1 (B) ભાગ-2
(C) ભાગ-3 (D) ભાગ-4
Ans : ભાગ-3
Paper : 4
Download Police Constable Paper
- 100 MCQs
- Free Download
Paper : 1
Download Police Constable Paper
- 100 MCQs
- Free Download
Paper : 2
Download Police Constable Paper
- 100 MCQs
- Free Download
Paper : 3
Download Police Constable Paper
- 100 MCQs
- Free Download
Paper : 4
Download Police Constable Paper
- 100 MCQs
- Free Download
Paper : 5
Download Police Constable Paper
- 100 MCQs
- Free Download
Bija mock test kyare aavse