100+ MCQs : કમ્પ્યુટર પરિચય | Computer Parichay

Computer Parichay MCQ in Gujarati

Computer Parichay MCQ in Gujarati

  • computer parichay mcq in gujarati
  • computer mcqs in gujarati
  • computer mcq pdf download in gujarati
  • computer book pdf download in gujarati
  • computer appendix g book pdf in gujarati

1. કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

(A) બિલ ગેટ્સ

(B) સ્ટીવ જોબ્સ

(C) બ્લેઈજ પાસ્કલ

2. કમ્પ્યુટર કેવા પ્રકારનું ડિવાઈસ સાધન છે ?

(A) ઇલેક્ટ્રીક

(B) ઈલેક્ટ્રોનિક

(C) A અને B બંને

3. કમ્પ્યુટર શબ્દ ક્યાં શબ્દ પરથી બન્યો છે ?

(A) to complete

(B) to calculate

(C) to compute

4. ચાર્લ્સ બેબેજે બનાવેલ કમ્પ્યુટરનું  નામ શું હતું ?

(A) ENIAC

(B) UNIVAC

(C) MARK-1

(D) Analytical Engine

5. IC નો ઉપયોગ કઈ કમ્પ્યુટર પેઢીમાં થયો હતો ?

(A) પહેલી

(B) બીજી

(C) ત્રીજી

(D) ચોથી

6. ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં થયો હતો ?

(A) પહેલી

(B) બીજી

(C) ત્રીજી

(D) ચોથી

7. વેક્યૂમ ટ્યુબ નો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં થયો હતો ?

(A) પહેલી

(B) બીજી

(C) ત્રીજી

(D) ચોથી

8. નીચેનામાંથી ક્યૂ પહેલી પેઢીનું કમ્પ્યુટર હતું ?

(A) ENIAC

(B) UNIVAC

(C) A અને B બંને

(D) એકપણ નહીં

9. ” Artificial Intelligence ” (AI) (કૃત્રિમ બુદ્ધિ) નો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં થાય છે ?

(A) પહેલી

(B) ચોથી

(C) પાંચમી

(D)એકપણ નહીં

10. કદ અને ક્ષમતાની દ્રષ્ટિએ નીચેનામાંથી ક્યો કમ્પ્યુટરનો પ્રકાર નથી ?

(A) માઇક્રો કમ્પ્યુટર

(B) મેઇન ફ્રેમ કમ્પ્યુટર

(C) સુપર કમ્પ્યુટર

(D) પેન્ટીયમ કમ્પ્યુટર

11. કમ્પ્યુટર ઉત્પાદક અગ્રણી કંપની IBM નું પૂરું નામ …….. છે ?

(A) Interface Binary Machine

(B) Intigrated Binary Machine

(C) International Business Machine

(D) Interchange Business Machine

12. ઘરો અને ઓફિસોમાં વપરાતા PC (પર્સનલ કમ્પ્યુટર) ક્યાં પ્રકારના હોય છે ?

(A) મિનિ કમ્પ્યુટર

(B) માઇક્રો કમ્પ્યુટર

(C) સુપર કમ્પ્યુટર

(D) ઉપરના તમામ

13. હવામાનની આગાહી તથા પરમાણુ સંશોધનો માટે ક્યૂ કમ્પ્યુટર વપરાય છે ?

(A) મિનિ કમ્પ્યુટર

(B) માઇક્રો કમ્પ્યુટર

(C) મેઇનફ્રેમ કમ્પ્યુટર

(D) સુપર કમ્પ્યુટર

14. કમ્પ્યુટરની અત્યાર સુધી કેટલી પેઢીઓ બની ?

(A) ત્રણ

(B) પાંચ

(C) બે

(D) ચાર

15. સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કઈ કંપનીએ અને ક્યારે શોધ્યું ?

(A) IBM-1972

(B) Intel-1986

(C) Intel-1971

(D) AMD-1971

16. ઇન્ટેલ કંપનીએ શોધેલું સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર ક્યૂ હતું ?

(A) 4004

(B) 8088

(C) 8086

(D) પેંટીયમ

17. ” આધુનિક કમ્પ્યુટર ” ના પિતા કોને માનવમાં આવે છે ?

(A) ચાર્લ્સ બેબેજ

(B) સ્ટીવ જોબ્સ

(C) એલન ટ્યુરીંગ

(D) જ્હોન ન્યૂમેન

18. નીચેનામાંથી ક્યો કમ્પ્યુટરનો ગુણધર્મ નથી ?

(A) ઝડપ

(B) ચોકસાઇ

(C) વિચાર ક્ષમતા

(D) સંગ્રહ ક્ષમતા

19. ડિજિટલ કમ્પ્યુટર કઈ ભાષા પદ્ધતિ વડે કાર્ય કરે છે ?

(A) બાયનરી

(B) ડેસીમલ

(C) A અને B બંને

(D) એકપણ નહીં

20. ભારતમાં બનેલ પ્રથમ સુપર કમ્પ્યુટર …….. છે ? 

(A) સિદ્ધાર્થ

(B) પરમ

(C) અનુપમ

(D) આપેલ તમામ

21. પ્રથમ ઇલેક્ટ્રો મિકેનિકલ મશીન ” ટેબ્યુલેટિંગ મશીન ” કોણે શોધ્યું ?

(A) બ્લેઇઝ પાસ્કલ

(B) ચાર્લ્સ બેબેજ

(C) હર્મન હોલેર્થ

(D) એકપણ નહીં

22. BARC (ભાભા એટમિક રિસર્ચ સેંટર) દ્વારા કઈ શ્રેણીના સુપર કમ્પ્યુટર વિકસાવવામાં આવ્યા છે ?

(A) પરમ

(B) સિદ્ધાર્થ

(C) અનુપમ

(D) આપેલ તમામ

23. સુપર કમ્પ્યુટર પરમ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે ?

(A) શ્રી નારાયણ મુર્તિ

(B) શ્રી વિજય ભાટકાર

(C) અબ્દુલ કલામ

(D) એકપણ નહીં

24. કઈ યુનિવર્સિટિમાં ENIAC કમ્પ્યુટરનું નિર્માણ થયું હતું ?

(A) ઓક્સફર્ડ યુનિ.

(B) હાવર્ડ યુનિ.

(C) પેન્સિલવેનિયા યુનિ.

(D) લંડન યુનિ.

25. IC ની શોધ કોણે કરી ?

(A) ચાર્લ્સ બેબેજ

(B) જ્હોન નેપિયર્સ

(C) જેક કિલ્બી

(D) બિલ ગેટ્સ

26. ” નેપિયર્સ બોન્સ ” નામના મશીનમાં ક્યાં અંકોનો ઉપયોગ થતો ?

(A) 0 અને 1

(B) 0 થી 7

(C) 0 થી 9

(D) 0 થી 3

27. કમ્પ્યુટરની કઈ પેઢીમાં GUI નો ઉપયોગ થતો હતો ?

(A) પહેલી

(B) બીજી

(C) ત્રીજી

(D) ચોથી

28. બાઈનરી પદ્ધતિના શોધક કોને માનવમાં આવે છે ?

(A) ચાર્લ્સ બેબેજ

(B) અગસ્ટા

(C) વોન ન્યૂમેન

(D) બિલ ગેટ્સ

29. સુપર કમ્પ્યુટરની ઝડપની ગણતરી માટે ક્યો એકમ વપરાય છે ?

(A) BPS

(B) MIPS

(C) FLOPS

(D) TLOPS

30. અનુપમ સિરીઝના સુપર કમ્પ્યુટર કોના દ્વારા વિકસાવવામાં આવ્યા છે ?

(A) BARC

(B) C-DAC

(C) IBM

(D) INTEL

31. વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર ક્યૂ હતું ?

(A) IBM-500

(B) PARAM

(C) CRAY-1

(D) આપેલ તમામ

32. કઈ પેઢીના કમ્પ્યુટરમાં પ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેરનો ઉપયોગ થયો હતો ?

(A) પ્રથમ

(B) બીજી

(C) ત્રીજી

(D) ચોથી

33. એનેલોગ અને ડિજિટલ બંને પ્રકારના મિશ્ર કમ્પ્યુટરને શું કહે છે ?

(A) હાઇબ્રીડ કમ્પ્યુટર

(B) મિશ્ર કમ્પ્યુટર

(C) ડ્યુઅલ કમ્પ્યુટર

(D) એકપણ નહીં

34. ટ્રાન્ઝિસ્ટરની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી ?

(A) જેક કિલ્બી

(B) રોબર્ટ નોઇસ

(C) વિલિયમ શોકલી

(D) એકપણ નહીં

35. નીચેનામાંથી ક્યાં પ્રકારના કમ્પ્યુટર સૌથી મોંઘા હોય છે ?

(A) સર્વર

(B) પર્સનલ કમ્પ્યુટર

(C) લેપટોપ

(D) મેઇનફ્રેમ કમ્પ્યુટર

36. નીચેનામાંથી ક્યું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર હતું જે ” મૂઅર સ્કૂલ ઓફ એંજીનીયરિંગ ” માં બન્યું હતું ?

(A) EDVAC

(B) ONIVAC

(C) ENIAC

(D) EDSAC

37. કમ્પ્યુટરના માઇક્રોપ્રોસેસર (IC ચિપ) શેમાંથી બને છે ?

(A) ક્રોમિયમ

(B) પ્લેટિનમ

(C) સિલિકોન

(D) સોનું

38. સૌપ્રથમ કમ્પ્યુટર બેઝિક આર્કિટેક્ચર વિકસાવનાર …….. છે ?

(A) બ્લેઇઝ પાસ્કલ

(B) જ્હોન વોન ન્યૂમેન

(C) ચાર્લ્સ બેબેજ

(D) જોર્ડન મુર

39. કમ્પ્યુટરની બીજી પેઢીનો સમયગાળો ક્યો હતો ?

(A) 1940 – 1956

(B) 1971 – 1980

(C) 1956 – 1963

(D) 1957 – 1964

40. સૌપ્રથમ એવું ક્યૂ કમ્પ્યુટર હતું કે જેમાં ડેટા સ્ટોરેજની ક્ષમતા હતી ?

(A) EDSAC

(B) EDBAC

(C) MARK-1

(D) ACE

41. નીચેનામાંથી ક્યૂ કમ્પ્યુટર સૌથી ઝડપી છે ?

(A) પર્સનલ કમ્પ્યુટર

(B) મિનિ કમ્પ્યુટર

(C) સુપર કમ્પ્યુટર

(D) લેપટોપ

42. સૌપ્રથમ ” જનરલ પર્પઝ ” કમ્પ્યુટર ક્યૂ હતું ?

(A) ADVAC

(B) ADSAC

(C) UNIVAC

(D) EDVAC

43. ત્રીજી પેઢીના કમ્પ્યુટરની સ્પીડ કેટલી સેકંડમાં માપવામાં આવતી ?

(A) મિલી સેકંડ

(B) માઇક્રો સેકંડ

(C) નેનો સેકંડ

(D) પાઇક્રો સેકંડ

44. પહેલી પેઢીના કમ્પ્યુટરની સ્પીડ …….. સેકંડમાં માપવામાં આવતી ?

(A) નેનો સેકંડ

(B) માઇક્રો સેકંડ

(C) મિલી સેકંડ

(D) પાઇક્રો સેકંડ

45. ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ નો ઉપયોગ કઈ પેઢીમાં શરૂ થયો ?

(A) પ્રથમ

(B) બીજી

(C) ત્રીજી

(D) ચોથી

46. ચોથી પેઢીના કમ્પ્યુટર કઈ સાલમાં બન્યા ?

(A) 1971

(B) 1944

(C) 1965

(D) 1956

47. LSI ( લાર્જ સ્કેલ ઇંટિગ્રેશન ) ચીપનો ઉપયોગ કઈ પેઢીમાં થયો ?

(A) પ્રથમ

(B) બીજી

(C) ત્રીજી

(D) ચોથી

48. નેટવર્કમાં “બેકબોન” (કરોડરજ્જૂ) તરીકે ક્યાં પ્રકારના કમ્પ્યુટર કાર્ય કરે છે ?

(A) માઇક્રો

(B) મિનિ

(C) મેઇનફ્રેમ

(D) લેપટોપ

49. દુનિયાનું સૌથી વધુ ઝડપી સુપર કમ્પ્યુટર ક્યું છે ?

(A) Tianhe-2

(B) Sunway Tiahulight

(C) Sammit

(D) Pratyush

50. હોસ્પીટલમાં ECG અને ડાયાલીસીસ માટે વપરાતા કમ્પ્યુટર ક્યાં પ્રકારના હોય છે ?

(A) એનેલોગ

(B) ડિજિટલ

(C) હાઇબ્રીડ

(D) એકપણ નહીં

51. “અનુપમ” કોનું નામ છે ?

(A) સંસ્થા

(B) કંપની

(C) સુપર કમ્પ્યુટર

(D) લેપટોપ

52. ભારતનું સુપર કમ્પ્યુટર “પરમ” કઈ સંસ્થાએ તૈયાર કર્યું ?

(A) BARC

(B) IIT – કાનપુર

(C) C-DAC

(D) IIT – દિલ્હી

53. કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે ?

(A) MIPS

(B) MPIS

(C) MSIP

(D) એકપણ નહીં

54. નીચેનામાંથી ક્યું કમ્પ્યુટરનું નામ નથી ? 

(A) ANIAC

(B) MARK-1

(C) EDSAC

(D) IBM-650

55. નીચેનામાંથી ક્યું સુપર કમ્પ્યુટર નથી ?

(A) CRAY-1

(B) Tianhe-2

(C) PARAM

(D) SIDDHARTH

56. નીચેનામાંથી ક્યું માઇક્રો કમ્પ્યુટર નથી ?

(A) PARAM

(B) SIDDHARTH

(C) MACBOOK

(D) I-PAD

57. નીચેનામાંથી ક્યું કમ્પ્યુટર નથી ?

(A) APTIVA

(B) MACINTOSH

(C) ACORN

(D) PASEO

58. નિચેનામાંથી ક્યાં પ્રકારના કમ્પ્યુટરની શોધ ભારતે કરી છે ?

(A) સુપર કમ્પ્યુટર

(B) માઇક્રો કમ્પ્યુટર

(C) મિનિ કમ્પ્યુટર

(D) એકપણ નહીં

59. કમ્પ્યુટર માટેના બેઝિક કોર્સ CCC નું પૂરું નામ જણાવો.

(A) કોમન કમ્પ્યુટર કોર્સ

(B) કોર્સ ઓફ કોમન કમ્પ્યુટર

(C) કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ

(D) કમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ

60. કમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું છે ?

(A) બિલ ક્લીંટન

(B) અબ્દુલ કલામ

(C) બિલ ગેટ્સ

(D) સામ પિત્રોડા

61. કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

(A) 6 ડિસેમ્બર

(B) 2 ડિસેમ્બર

(C) 31 ડિસેમ્બર

(D) 22 ડિસેમ્બર

62. નીચેનામાંથી કઈ કંપની ભારતીય કમ્પ્યુટર ઉત્પાદક છે ?

(A) HP

(B) Lenovo

(C) HCL

(D) Dell

63. ENIAC એટલે ……..

(A) Electronic New Interchange and Calculate

(B) Electric Numberable Interated and Calcualtor

(C) Electronic Numeric Intergrator and Computer

(D) Electronic Numerical Intergrator and Computer

64. કી-બોર્ડ વડે ટાઈપ કરેલ અક્ષરો ક્યાં જોવા મળે છે ?

(A) CPU

(B) VDU

(C) Mouse

(D) Printer

65. PC નું પૂરું નામ શું છે ?

(A) પ્રાઇવેટ કમ્પ્યુટર

(B) ફિઝિકલ કમ્પ્યુટર

(C) પર્સનલ કમ્પ્યુટર

(D) એકપણ નહીં

66. કમ્પ્યુટર સિસ્ટમમાં કોનો સમાવેશ થાય છે ?

(A) CPU, ઈન્પુટ સાધનો, મોનીટર

(B) કી-બોર્ડ, સીપીયૂ, માઉસ

(C) ઈનપુટ સાધનો, ફ્લૉપી, હાર્ડ ડિસ્ક

(D) આપેલ તમામ

67. ક્યાં પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ ઘર, ઓફિસ અને બિઝનેસમાં થાય છે ?

(A) પર્સનલ કમ્પ્યુટર

(B) મેઇનફ્રેમ કમ્પ્યુટર

(C) સુપર કમ્પ્યુટર

(D) એકપણ નહીં

68. ભારતે બનાવેલ પ્રથમ સુપર કમ્પ્યુટર ક્યું છે ?

(A) પરમ 8000

(B) સિદ્ધાર્થ

(C) પરમ 10000

(D) અનુપમ

69. Indian Institute of Tropical Meteorology પુણે દ્વારા ક્યું સુપર કમ્પ્યુટર વપરાય છે ?

(A) અનુપમ

(B) પ્રત્યુશ

(C) આદિત્ય

(D) પરમ

70. C-DAC સંસ્થાએ પરમ સિરીઝનું ક્યું સુપર કમ્પ્યુટર બનાવ્યું જે 524 ટેરાફ્લોપ્સની ઝડપ ધરાવે છે ?

(A) પરમ – II

(B) પરમ યુવા – II

(C) પરમ 360

(D) પરમ 2018

71. હાલમાં ભારતનું સૌથી વધુ ઝડપી સુપર કમ્પ્યુટર ક્યું છે ?

(A) પરમ

(B) અનુપમ

(C) પ્રત્યુશ

(D) સિદ્ધાર્થ

72. C-DAC એ તૈયાર કરેલ પ્રથમ સુપર કમ્પ્યુટર બનાવવાનો શ્રેય કોને આપવામાં આવે છે ?

(A) અબ્દુલ કલામ

(B) હોમી ભાભા

(C) વિજય ભાટકાર

(D) અઝીમ પ્રેમજી

73. ઘર માટેના PC એ ક્યાં પ્રકારના કમ્પ્યુટર છે ?

(A) માઇક્રો કમ્પ્યુટર

(B) મેઇનફ્રેમ કમ્પ્યુટર

(C) મિનિ કમ્પ્યુટર

(D) સુપર કમ્પ્યુટર

74. ક્યું ડિવાઇસ ડેટાનું માહિતીમાં રૂપાંતર કરે છે ?

(A) પ્રિંટર

(B) સ્કેનર

(C) કમ્પ્યુટર

(D) કીબોર્ડ

75. નીચેનામાંથી ક્યું સૌથી ઝડપી પ્રિંટર છે ?

(A) લાઇન પ્રિંટર

(B) ઇન્કજેટ

(C) લેસર

(D) ડોટ મેટ્રિક્સ

76. વિશ્વનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર ક્યું છે ?

(A) EDSAC

(B) ENIAC

(C) ERAY

(D) PARAM

77. નીચેનામાંથી ક્યું ડિવાઇસ PC માટે ફરજિયાત જરૂરી નથી ?

(A) મોનીટર

(B) સીપીયુ

(C) કી-બોર્ડ

(D) સ્કેનર

78. સુપર કમ્પ્યુટર કઈ પેઢીના કમ્પ્યુટર ગણાય છે ?

(A) પ્રથમ

(B) બીજી

(C) પાંચમી

(D) ચોથી

79. ક્યું ડિવાઇસ બીજી પેઢીમાં વપરાયું હતું ?

(A) ટ્રાન્ઝિસ્ટર

(B) વેક્યૂમ ટ્યુબ

(C) માઇક્રો પ્રોસેસર

(D) VISI ચિપ

80. માત્ર બાયનરી આધારિત કાર્ય કરતું ડિવાઇસ ક્યું છે ?

(A) એનાલોગ

(B) ડિજિટલ

(C) હાઇબ્રીડ

(D) એકપણ નહીં

81. હાલમાં વપરાતા કમ્પ્યુટર કઈ પેઢીના છે ?

(A) પ્રથમ

(B) બીજી

(C) ચોથી

(D) ત્રીજી

82. પેપર પર કરેલ નિશાન વાંચવા ક્યું સાધન વપરાય છે ?

(A) OCR

(B) OMR

(C) BCR

(D) MICR

83. વાતાવરણની આગાહી માટે ક્યાં પ્રકારનું કમ્પ્યુટર વપરાય છે ?

(A) મેઇનફ્રેમ

(B) સુપર

(C) પર્સનલ

(D) માઇક્રો

84. નીચેનામાંથી શું અલગ છે ?

(A) માઉસ

(B) કી-બોર્ડ

(C) સ્કેનર

(D) પ્રિંટર

85. ચીજવસ્તુ પરના બારકોડને વાંચવા ક્યું સાધન વપરાય છે ?

(A) OMR

(B) BCR

(C) MICR

(D) OCR

86. ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ ક્યાં થાય છે ?

(A) ALU માં

(B) CU માં

(C) MU માં

(D) ત્રણેયમાં

87. ઈન્પુટ ડિવાઇસ કમ્પ્યુટર સાથે જોડવા માટે શું હોય છે ?

(A) ઈનપુટ પોર્ટ

(B) ઈનપુટ સ્લોટ

(C) ઈનપુટ પ્લગ

(D) ઈનપુટ સોકેટ

88. હાઇબ્રીડ કમ્પ્યુટર …….. તરીકે કાર્ય કરે છે ?

(A) ડિજિટલ કમ્પ્યુટર

(B) એનેલોગ કમ્પ્યુટર

(C) A અને B બંને

(D) એકપણ નહીં

89. ચોથી પેઢીના કમ્પ્યુટર શાના લીધે સાઈઝમાં નાના થઈ શક્યા છે ? 

(A) VLSI

(B) IC

(C) EC

(D) Transistor

90. ક્યાં પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટ્સ માટે થાય છે ?

(A) સુપર

(B) મેઇનફ્રેમ

(C) માઇક્રો

(D) મિનિ

91. કમ્પ્યુટરમાં અવાજ અને વિડિયોની સુવિધાને શું કહેવાય છે ?

(A) મૂવી મીડિયા

(B) માઇક્રો મીડિયા

(C) મલ્ટી મીડિયા

(D) એકપણ નહીં

92. ત્રીજી પેઢીના કમ્પ્યુટર્સનો સમયગાળો ક્યો હતો ?

(A) 1940 – 56

(B) 1963 – 71

(C) 1956 – 71

(D) 1971 – 80

93. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડતી કડી કઈ છે ?

(A) ઓપરેટિંગ સિસ્ટમ

(B) એપ્લિકેશન સોફ્ટવેર

(C) મોનિટર

(D) એકપણ નહીં

94. CPU ની ઝડપ શેમાં મપાય છે ?

(A) Byte

(B) Bit

(C) Hertz

(D) Second

95. PDA ને શું કહે છે ?

(A) PC

(B) PALMtop

(C) Laptop

(D) એકપણ નહીં

96. મેઇનફ્રેમ અને પર્સનલ કમ્પ્યુટર વચ્ચેના પ્રકારને શું કહે છે ?

(A) મિનિ કમ્પ્યુટર

(B) સુપર કમ્પ્યુટર

(C) માઇક્રો કમ્પ્યુટર

(D) એકપણ નહીં

97. ” કમ્પ્યુટર ” શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી બન્યો છે ?

(A) અંગ્રેજી

(B) લેટિન

(C) ગ્રીક

(D) રોમન

98. જ્હોન નેપિયરે ઇ.સ. 1617 માં ક્યું ગણનયંત્ર બનાવ્યું હતું ?

(A) પાસ્કલાઇન

(B) નેપિયર્સ બોન્સ

(C) નેપિયર્સ કેલ્ક્યુલેટર

(D) નેપિયર્સ મશીન

99. હર્મન હોલેર્થ એ ક્યું કોમ્પ્યુટિંગ મશીન બનાવ્યું હતું ?

(A) પાસ્કલાઇન

(B) એનિઆક

(C) ટેબ્યુલેટિંગ

(D) યુનિવાક

100. જ્હોન વોન ન્યુમાન એ ક્યું કમ્પ્યુટર તૈયાર કર્યું હતું ?

(A) ENIAC

(B) INIVAC

(C) MARK

(D) EDSAC

101. સૌપ્રથમ મિકેનિકલ (યાંત્રિક) કેલ્ક્યુલેટર ક્યું હતું ?

(A) એબેકસ

(B) નેપિયર્સ બોન્સ

(C) પાસ્કલાઇન

(D) એનાલિટિકલ એન્જીન

102. કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કઈ પેઢીના કમ્પ્યુટરમાં થાય છે ?

(A) ચોથી

(B) ત્રીજી

(C) પાંચમી

(D) પહેલી

103. ચોથી પેઢીના કમ્પ્યુટરની ઝડપ કેટલી સેકંડમાં માપવામાં આવે છે ?

(A) માઇક્રો સેકંડ

(B) મિલી સેકંડ

(C) નેનો સેકંડ

(D) પાઇક્રો સેકંડ 

104. કમ્પ્યુટરમાં Binary ભાષાના ઉપયોગનું સૂચન કોણે કર્યું હતું ?

(A) જ્હોન વોન ન્યુમાન

(B) એલન ટ્યુરિંગ

(C) ચાર્લ્સ બેબેજ

(D) ટિમ બર્નસ લી.

105. IC ની શોધ કોણે કરી હતી ?

(A) જે.એસ.કીલ્બી

(B) રોબર્ટ નોઇસ

(C) A અને B બંને

(D) એકપણ નહીં

106. IC શેની બનેલી હોય છે ?

(A) સિલિકોન

(B) માઇક્રો પ્રોસેસર

(C) વેક્યૂમ ટ્યુબ

(D) એકપણ નહીં

107. પ્રથમ પેઢીના કમ્પ્યુટર્સની સ્પીડ …….. માં માપવામાં આવતી હતી ?

(A) માઇક્રો સેકંડ

(B) મિલી સેકંડ

(C) નેનો સેકંડ

(D) પાઇક્રો સેકંડ

108. પ્રથમ પેઢીના કમ્પ્યુટર્સમાં કઈ લેંગ્વેજનો ઉપયોગ થતો હતો ?

(A) મશીન લેંગ્વેજ

(B) એસેમ્બલી લેંગ્વેજ

(C) હાઇલેવલ લેંગ્વેજ

(D) એકપણ નહીં

109. ક્યાં પ્રકારના કમ્પ્યુટર સૌથી ઝડપી, મહાકાય અને મોંઘા હોય છે ?

(A) નોટબૂક

(B) પર્સનલ

(C) સુપર

(D) મેઇનફ્રેમ

110. કઈ પેઢીના કમ્પ્યુટર સાઈઝમાં સૌથી વધુ મોટા હોય છે ?

(A) પ્રથમ

(B) બીજી

(C) ચોથી

(D) પાંચમી

111. પ્રથમ પેઢી પહેલાના કમ્પ્યુટર કેવા પ્રકારના હતા ?

(A) મિકેનિકલ

(B) એલેક્ટ્રો-મિકેનિકલ

(C) ઇલેક્ટ્રિક

(D) સોલીડ

112. પ્રાચીન ગણનયંત્ર એબેકસમાં ક્યાં પ્રકારની ગણતરીઓ થઈ શકતી હતી ?

(A) સરવાળા

(B) બાદબાકી

(C) ગુણાકાર

(D) A અને B બંને

113. બ્લેઇઝ પાસ્કલના “પાસ્કલાઇન” ને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવતું ?

(A) Abacus

(B) Adding Machine

(C) Division Machine

(D) Difference Machine

114. નીચેનામાંથી ક્યું અલગ પ્રકારનું છે ?

(A) માઇક્રો કમ્પ્યુટર

(B) મિનિ કમ્પ્યુટર

(C) સુપર કમ્પ્યુટર

(D) ડિજિટલ કમ્પ્યુટર

115. મગજની જેમ કાર્ય કરતું સૌથી નાનું અને ઝડપી કમ્પ્યુટર ક્યાં પ્રકારનું છે ?

(A) સુપર કમ્પ્યુટર

(B) ક્વોન્ટમ કમ્પ્યુટર

(C) પરમ કમ્પ્યુટર

(D) ડિજિટલ કમ્પ્યુટર

116. સૌપ્રથમ સામાન્ય હેતુઓ માટે વપરાયેલું કમ્પ્યુટર ક્યું હતું ?

(A) ENIAC

(B) UNIVAC

(C) EDSAC

(D) MARK 1

117. ડેસ્કટોપ કમ્પ્યુટરને શું કહેવાય છે ?

(A) લેપટોપ

(B) PC

(C) PDA

(D) Notebook

118. પર્સનલ કમ્પ્યુટર કેવા પ્રકારના ઉપયોગ માટે બન્યું છે ?

(A) હવામાનની આગાહી

(B) ન્યુક્લિયર સંશોધન

(C) ઘરવપરાશના હેતુઓ માટે

(D) સર્વર બનાવવા માટે

119. સૌપ્રથમ કમ્પ્યુટર ભાષા કઈ હતી ?

(A) COBOL

(B) BASIC

(C) FORTRAN

(D) PASCAL

120. “એનાલિટિકલ એન્જિન” નામનું કમ્પ્યુટર કોણે વિકસાવ્યું હતું ?

(A) એલન ટ્યુરિંગ

(B) બ્લેઇઝ પાસ્કલ

(C) જ્હોન ન્યૂમાન

(D) ચાર્લ્સ બેબેજ

121. Tablet PC એ ક્યાં પ્રકારનું કમ્પ્યુટર છે ?

(A) મેઇનફ્રેમ

(B) મિનિ

(C) પર્સનલ

(D) સુપર

122. નીચેનામાંથી ક્યાં સોફ્ટવેરમાં ખામી શોધવા માટેનું ટ્રબલશૂટિંગ ટૂલ આપવામાં આવેલ હોતું નથી ?

(A) વર્ડ

(B) એક્સેલ

(C) પાવરપોઈંટ

(D) કેલ્ક્યુલેટર

123. ઓપ્ટિકલ ફાઇબર કેબલનો ઉપયોગ ક્યાં થાય છે ?

(A) વીજળી મોકલવા

(B) નેટવર્કમાં ડેટા મોકલવા

(C) સોફ્ટવેર ચલાવવા

(D) મધરબોર્ડમાં ડેટા મોકલવા

124. કમ્પ્યુટરમાં ખામી સર્જાય ત્યારે તે ખામી શોધવાની પ્રક્રિયાને શું કહેવાય છે ?

(A) વાઇરસ

(B) રિપેરિંગ

(C) ટ્રબલશૂટિંગ

(D) એકપણ નહીં

125. કઈ પ્રક્રિયા વડે કમ્પ્યુટર જાતે ખામી શોધી શકે છે ?

(A) Booting

(B) POST

(C) સ્ટાર્ટઅપ

(D) એકપણ નહીં

126. નીચેનામાંથી કઈ સમસ્યા કમ્પ્યુટરને ચાલુ થતાં રોકે છે ?

(A) CPUમાં ખામી

(B) મધરબોર્ડમાં ખામી

(C) RAMમાં ખામી

(D) આપેલ તમામ

127. પંચકાર્ડના શોધક કોણ હતા ?

(A) જ્હોન ન્યૂમેન

(B) બિલગેટ્સ

(C) જોસેફ જેકાર્ડ

(D) બ્લેઇજ પાસ્કલ

128. ચાર્લ્સ બેબેજે બનાવેલ બીજું કમ્પ્યુટર ક્યાં નામથી ઓળખાય છે ?

(A) ટેબ્યુલેટિંગ મશીન

(B) ડિફરન્સ એન્જિન

(C) જેકાર્ડ લૂમ

(D) પાસ્કલાઇન

129. ગણનયંત્ર માટે અલગોરિધમની શોધ કોણે કરી હતી ?

(A) બ્લેઇજ પાસ્કલ

(B) જ્હોન નેપિયર

(C) ચાર્લ્સ બેબેજ

(D) જોસેફ જેકાર્ડ

130. ડેસીમલ ભાષા કેટલા અંકોની બનેલી છે ?

(A) 10

(B) 16

(C) 18

(D) 8

131. જે કમ્પ્યુટર બાયનરી અંકો (0 અને 1) ના બદલે વૉલ્ટેજ (AC) પર કાર્ય કરે તે ક્યાં પ્રકારનું કમ્પ્યુટર કહેવાશે ?

(A) એનેલોગ

(B) ડિજિટલ

(C) હાઇબ્રીડ

(D) એકપણ નહીં

132. એકદમ પાતળા લેપટોપ કમ્પ્યુટર ક્યાં નામથી ઓળખાય છે ?

(A) મેકબૂક

(B) અલ્ટ્રાબૂક

(C) થીનબૂક

(D) લેપિબૂક

133. નીચેનામાંથી ક્યું સ્વીચિંગ ડિવાઇસ મોટું, ધીમું અને ગરમી ઉત્પન્ન કરતું હતું ?

(A) ટ્રાન્ઝિસ્ટર

(B) IC

(C) વેક્યૂમ ટ્યુબ

(D) LSI

134. ભારતનું ક્યું શહેર “સિલિકોન વેલી” તરીકે જાણીતું છે ?

(A) મુંબઈ

(B) હૈદરાબાદ

(C) બેંગલુરુ

(D) દિલ્હી

135. ઇન્ટેલનું સૌથી વધુ પ્રસિદ્ધ માઇક્રો પ્રોસેસર ક્યું છે ?

(A) 80386

(B) સેલેરોન

(C) પેન્ટીયમ

(D) ઈટેનિયમ

136. નાનામાં નાનું કમ્પ્યુટર ક્યું છે ?

(A) લેપટોપ

(B) ટેબલેટ

(C) PDA

(D) સ્માર્ટફોન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top