75+ MCQs : કમ્પ્યુટર મેમરી | Computer Memory

Computer Memory MCQ in Gujarati

Computer Memory MCQ in Gujarati

  • computer parichay mcq in gujarati
  • computer mcqs in gujarati
  • computer mcq pdf download in gujarati
  • computer book pdf download in gujarati
  • computer appendix g book pdf in gujarati

1. CD ની ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી છે ?

(A) 400 MB

(B) 900 MB

(C) 700 MB

(D) 250 MB

2. DVD ની ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી છે ?

(A) 700 MB

(B) 2 GB

(C) 4.7 GB

(D) 7.2 GB

3. BMP નું પુરું નામ શું છે ?

(A) Binary Map Picture

(B) Bit Map Picture

(C) Biomatric Map

(D) એકપણ નહીં

4. PDF નું પુરું નામ શું છે ?

(A) Paired Document Format

(B) Portable Document Facility

(C) Portable Document Format

(D) Powerful Document Facility

5. 3.5 ઇંચ ફ્લોપીની ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ?

(A) 10 MB

(B) 4 MB

(C) 1.44 MB

(D) 3.2 MB

6. 1024 KB = …….. ?

(A) 1 GB

(B) 1 MB

(C) 1 TB

(D) 1 PB

7. 1024 MB = …….. ?

(A) 1 KB

(B) 1 GB

(C) 1 TB

(D) 1 PB

8. EBCDIC એટલે ?

(A) Extended Binary Coded Decimal Interchange Code

(B) Extended Bit Code Decimal Interchange Code

(C) Extended Bit Case Decimal Interchange Code

(D) ઉપરમાંથી એકપણ નહીં

9. કમ્પ્યુટરનું મગજ કોને કહે છે ?

(A) RAM

(B) ROM

(C) CPU

(D) HDD

10. એક ફોલ્ડરમાં બીજું ફોલ્ડર હોય તેને શું કહેવાય ?

(A) ફોલ્ડર

(B) સબ ફોલ્ડર

(C) કોપી ફોલ્ડર

(D) એકપણ નહીં

11. ફોલ્ડરને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?

(A) બેગ

(B) ડિરેક્ટરી

(C) પોકેટ

(D) સબ ઝીપ

12. CPU વડે ડાયરેક્ટ એક્સેસ થતી મેમરી કઈ છે ?

(A) RAM

(B) HDD

(C) Pendrive

(D) CD

13. નીચેનામાંથી કઈ ઓપ્ટિકલ ડિસ્ક નથી ?

(A) CD ROM

(B) WORM

(C) DVD

(D) Floppy Disk

14. બાયનરી પદ્ધતિમાં કેટલા અંકો હોય છે ?

(A) 0

(B) 1

(C) 2

(D) 3

15. નીચેનામાંથી કઈ મેમરી સૌથી ઝડપી છે ?

(A) ROM

(B) RAM

(C) CD

(D) DVD

16. કઈ મેમરી “વોલેટાઇલ” તરીકે ઓળખાય છે ?

(A) RAM

(B) CD

(C) Pendrive

(D) Floppy

17. RAM ક્યાં પ્રકારની મેમરી છે ?

(A) ટેમ્પરરી

(B) પરમેનન્ટ

(C) નોન વોલેટાઇલ

(D) એકપણ નહીં

18. RAM અને CPU વચ્ચે કઈ મેમરી ” બફર મેમરી ” તરીકે કાર્ય કરે છે ?

(A) Flash મેમરી

(B) Cache મેમરી

(C) Static મેમરી

(D) Dynamic મેમરી

19. ફક્ત વાંચી શકાય તેવી મેમરી કઈ છે ?

(A) ROM

(B) RAM

(C) REM

(D) એકપણ નહીં

20. EPROM માં E એટલે શું ?

(A) Electrically

(B) Electronic

(C) Erasable

(D) Electric

21. સેકન્ડરી મેમરીને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?

(A) Main Memory

(B) Slave Memory

(C) Master Memory

(D) Auxilliary Memory

22. કઈ મેમરી મેગ્નેટીક સ્વરૂપમાં નથી ?

(A) HDD

(B) FDD

(C) Magnetic tape

(D) CD

23. કઈ મેમરી ઓપ્ટિકલ સ્વરૂપમાં નથી હોતી ?

(A) CD

(B) DVD

(C) BD

(D) HDD

24. SSD નું પુરું નામ શું છે ?

(A) Solid State Device

(B) Solid State Drive

(C) System State Drive

(D) Symmentic State Drive

25. કઈ CD માં ડેટાને ભૂસીને ફરી વખત લખી શકાય છે ?

(A) CD-ROM

(B) CR-R

(C) CD-RW

(D) એકપણ નહીં

26. CD માં ડેટા લખવાની પ્રક્રિયાને શું કહે છે ?

(A) Writing

(B) Recording

(C) Burning

(D) Crafting

27. DVD નું પુરું નામ …….. છે ?

(A) ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક

(B) ડિજિટલ વિડિયો ડેટા

(C) ડેટા વર્સેસ ડિજિટ

(D) ડેટા વિડિયો ડિસ્ક

28. પેનડ્રાઇવ ને બીજા ક્યાં નામથી પણ ઓળખવામાં આવે છે ?

(A) માર્કર ડ્રાઇવ

(B) ફ્લેશ ડ્રાઇવ

(C) રોમ ડ્રાઇવ

(D) મેમરી ડ્રાઇવ

29. Bit એ ક્યાં બે શબ્દોનું ટૂંકુંરૂપ છે ?

(A) Binary Digit

(B) Binary Data

(C) Binary Number

(D) Binary It

30. 1 MB = …….. KB ?

(A) 1024

(B) 512

(C) 2048

(D) 256

31. નીચેનામાંથી ક્યો એકમ સૌથી મોટો છે ?

(A) મેગા બાઇટ

(B) કિલો બાઇટ

(C) ગિગા બાઇટ

(D) ટેરા બાઇટ

32. કમ્પ્યુટર મેમરીનો ક્યો ક્રમ સાચો છે ?

(A) નિબલ, બીટ, બાઇટ, કિલોબાઇટ

(B) બીટ, બાઇટ, નિબલ, કિલોબાઇટ

(C) બીટ, નિબલ, બાઇટ, કિલોબાઇટ

(D) ઉપરમાંથી એકપણ નહીં

33. કમ્પ્યુટરમાં ડેટા માપવાનો નાનામાં નાનો એકમ ક્યો છે ?

(A) Bit

(B) Byte

(C) Nibble

(D) Kilo Byte

34. “ઓકટલ” સંખ્યા પદ્ધતિમાં કેટલા અંકો હોય છે ?

(A) 6

(B) 8

(C) 16

(D) 15

35. BCD એટલે શું ?

(A) Bit Code Data

(B) Binary Coded Data

(C) Binary Coded Decimal

(D) Bit Coded Decimal

36. BCD નો ઉપયોગ કોના માટે થાય છે ?

(A) આલ્ફાબેટ માટે

(B) નંબર માટે

(C) સિમ્બોલ માટે

(D) એકપણ નહીં

37. BCD માં કેટલા Bit નું જુથ હોય છે ?

(A) 4

(B) 8

(C) 16

(D) 256

38. ASCII નું પુરું નામ શું છે ?

(A) All Standard Code for International Information

(B) American Standard Code for Information Interchange

(C) Americal Standard Code for International Information

(D) None of the above

39. Uni Code માં કેટલા બીટનો ઉપયોગ થાય છે ?

(A) 8

(B) 16

(C) 9

(D) 7

40. સ્પાયરલ આકારના ટ્રેકમાં ડેટા સ્ટોર કરતી ડિસ્ક કઈ છે ?

(A) હાર્ડડિસ્ક

(B) ફ્લૉપી ડિસ્ક

(C) સીડી

(D) મેમરી ડિસ્ક

41. વર્તુળાકાર ટ્રેકમાં ડેટા સંગ્રહ કરતી ડિસ્ક કઈ છે ?

(A) હાર્ડડિસ્ક

(B) સીડી

(C) ડીવીડી

(D) પેનડ્રાઇવ

42. હાર્ડડિસ્ક એક મિનિટમાં કેટલા ચક્કર ફરે છે ?

(A) 1600

(B) 2600

(C) 3600

(D) 800

43. ડેટા ટ્રાન્સફર થવાની સ્પીડ માપવાનો એકમ ક્યો છે ?

(A) બાઇટ પ્રતિ સેકન્ડ

(B) ડેટા પ્રતિ સેકન્ડ

(C) મેમરી પ્રતિ સેકન્ડ

(D) હર્ટ્ઝ પ્રતિ સેકન્ડ

44. કમ્પ્યુટરમાં વપરાતી JPEG ફાઇલનું પુરું નામ જણાવો.

(A) Joint Photography expert group

(B) Joint Photographic expert group

(C) Joint Photograph expert’s group

(D) Joint Photographic experts group

45. કમ્પ્યુટરની સ્ક્રીન પર દેખાતો ડેટા ક્યાં સ્ટોર હોય છે ?

(A) RAM

(B) ROM

(C) HDD

(D) MONITAR

46. નીચેનામાંથી ક્યું ડિવાઇસ ડેટા સ્ટોર કરે છે ?

(A) પ્રિંટર

(B) પેનડ્રાઇવ

(C) સ્કેનર

(D) મોનીટર

47. kbps નું પૂરું નામ શું છે ?

(A) Kilo Bytes Per Second

(B) Kilo Byte Per Second

(C) Kilo Bit Per Second

(D) Kilo Bits Per Second

48. કમ્પ્યુટરમાં ફાઇલનો સંગ્રહ ક્યાં થાય છે ?

(A) ડેસ્કમાં

(B) ડિરેક્ટરીમાં

(C) ફાઇલમાં

(D) એકપણ નહીં

49. RAM નું પુરું નામ શું છે ?

(A) રેન્ડમ એનાલિસિસ

(B) રેન્ડમ એક્સેસ મેમરી

(C) રેન્ડમ ઓટોમેટિક મેમરી

(D) રેન્ડમ એક્વાયર્ડ મેમરી

50. નીચેનામાંથી ક્યો ડેટાનો પ્રકાર છે ?

(A) ઓડિયો

(B) વિડિયો

(C) ઇમેજ

(D) આપેલ તમામ

51. પેનડ્રાઇવમાં ક્યાં પ્રકારની મેમરી હોય છે ?

(A) મેગ્નેટીક મેમરી

(B) ફ્લેશ મેમરી

(C) વોલેટાઇલ મેમરી

(D) ઓપ્ટિકલ મેમરી

52. કમ્પ્યુટર બંધ થતાં ડેટા નાશ પામે તે ગુણધર્મ ને શું કહે છે ?

(A) વોલેટાઇલ

(B) નોન-વોલેટાઇલ

(C) ડિલીટ

(D) રિમૂવ

53. નીચેનામાંથી કઈ મેમરી “વોલેટાઇલ” ગુણધર્મ ધરાવે છે ?

(A) ROM

(B) PROM

(C) RAM

(D) CD

54. કમ્પ્યુટર ક્યાં બે અંકોને ઓળખે છે ?

(A) 0 અને 1

(B) 9 અને 10

(C) 0 અને 5

(D) 1 અને 11

55. કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા કેટલા બીટ વપરાય છે ?

(A) 2

(B) 4

(C) 8

(D) 16

56. MS-Access માં બનેલ ફાઇલનું એક્ષટેન્શન શું હોય છે ?

(A) .MBD

(B) .MDB

(C) .MDD

(D) .MBB

57. CD/DVD માં ડેટા ક્યાં સ્વરૂપે સંગ્રહિત હોય છે ?

(A) એનેલોગ

(B) ડિજિટલ

(C) ઇલેક્ટ્રીક

(D) એકપણ નહીં

58. ફ્લૉપી ડિસ્ક ક્યાં પ્રકારની મેમરી છે ?

(A) મેગ્નેટીક અને સેકન્ડરી

(B) ઓપ્ટિકલ અને સેકન્ડરી

(C) ઓપ્ટિકલ અને પ્રાયમરી

(D) એકપણ નહીં

59. 1024 kb એટલે …….. બાઇટ્સ.

(A) 1024

(B) 1024 * 1024

(C) 2048

(D) 4096

60. કમ્પ્યુટરમાં મહત્વની માહિતીનો સંગ્રહ ક્યાં થાય છે ?

(A) RAM

(B) Hard Disk

(C) ROM

(D) SRAM

61. 1 નિબલ = …….. બિટ્સ.

(A) 8

(B) 4

(C) 2

(D) 6

62. 5.25″ (ઇંચ) ની ફ્લૉપી ડિસ્કની ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી છે ?

(A) 1.44 MB

(B) 1.8 MB

(C) 1.2 MB

(D) 1.6 MB

63. કમ્પ્યુટરમાં ફાઇલની સાઇઝ શેમાં મપાય છે ?

(A) Bit

(B) Byte

(C) Bite

(D) Character

64. નીચેનામાંથી કઈ પ્રાયમરી મેમરી નથી ?

(A) EP ROM

(B) ROM

(C) CD ROM

(D) RAM

65. કઈ મેમરી વોલેટાઇલ મેમરી છે ?

(A) ROM

(B) RAM

(C) CD ROM

(D) CD RW

66. ગણતરી કરવા માટેનું સૌપ્રથમ યંત્ર ક્યું હતું ?

(A) પાસ્કલાઇન

(B) એબેકસ

(C) જેકાર્ડ લૂમ

(D) એનાલિટિકલ એન્જિન

67. નીચેનામાંથી શાનો એક્સટર્નલ સ્ટોરેજ તરીકે ઉપયોગ થતો નથી ?

(A) CD

(B) Pendrive

(C) Hard Disk

(D) Register

68. નીચેનામાંથી ક્યું તત્કાલિન સંગ્રાહક છે ?

(A) RAM

(B) ROM

(C) CPU

(D) ALU

69. નીચેનામાંથી સૌથી ઓછી મેમરી ધરાવતું ડિવાઇસ ક્યું છે ?

(A) CD

(B) DVD

(C) Pendrive

(D) Floppy Disk

70. નીચેનામાંથી ક્યો ROM નો પ્રકાર નથી ?

(A) PROM

(B) EROM

(C) EPROM

(D) EEPROM

71. FAT એ શું છે ?

(A) મેમરીનો પ્રકાર

(B) ડિસ્કમાં ફાઇલની ગોઠવણીનો પ્રકાર

(C) ડિસ્કનો પ્રકાર

(D) મેમરી સ્ટોરેજનો પ્રકાર

72. ક્યો શબ્દ મોનીટરનું રિઝોલ્યુશન દર્શાવે છે ?

(A) SVGA

(B) VGA

(C) UVGA

(D) આપેલ તમામ

73. માઉસના ડાબી બાજુના બટનને શું કહે છે ?

(A) RMB

(B) LMB

(C) MMD

(D) SMB

74. પ્રાયમરી મેમરીને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?

(A) Auxilliary Memory

(B) Main Memory

(C) Fast Memory

(D) એકપણ નહીં

75. ક્યાં પ્રકારની મેમરીમાં કમ્પ્યુટર બનાવતી વખતે જ ડેટા સંગ્રહ કરી દેવામાં આવે છે ?

(A) RAM

(B) ROM

(C) HDD

(D) Thumbdrive

76. ફ્લેશ ડ્રાઇવ (પેનડ્રાઇવ) બીજા ક્યાં નામથી ઓળખાય છે ?

(A) મેમરી ડ્રાઇવ

(B) થમડ્રાઇવ

(C) મેમરી ડિસ્ક

(D) ફ્લેશ ડિસ્ક

77. RAM (પ્રાયમરી મેમરી) ક્યાં પ્રકારની છે ?

(A) સ્થાયી

(B) અસ્થાયી

(C) તટસ્થ

(D) એકપણ નહીં

78. સેકન્ડરી મેમરીનો ડેટા ક્યાં પ્રકારનો છે ?

(A) ટેમ્પરરી

(B) પરમેનન્ટ

(C) વોલેટાઇલ

(D) એકપણ નહીં

79. નીચેનામાંથી કઈ સેકન્ડરી મેમરી નથી ?

(A) CD

(B) કેશ મેમરી

(C) ફ્લેશ મેમરી

(D) HDD

80. ડિસ્ક પરની મેમરી ભૂસીને નવેસરથી ડિસ્ક તૈયાર કરવાની પ્રક્રિયાને શું કહે છે ?

(A) ક્લીનઅપ

(B) ફોર્મેટ

(C) ઇરેઝિંગ

(D) ડેલેટિંગ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top