90+ MCQs : કમ્પ્યુટર નેટવર્ક અને ડેટા કમ્યુનિકેશન | Computer Network and Data Communication

Computer Network and Data Communication MCQ in Gujarati

Computer Network and Data Communication MCQ in Gujarati

  • computer parichay mcq in gujarati
  • computer mcqs in gujarati
  • computer mcq pdf download in gujarati
  • computer book pdf download in gujarati
  • computer appendix g book pdf in gujarati

1. સર્વર સાથે જોડાયેલ કમ્પ્યુટરને શું કહે છે ?

(A) ક્લાયન્ટ

(B) સર્વન્ટ

(C) જોઇન્ટ

(D) પોઈન્ટ

2. IP એડ્રેસ કેટલા બીટનું હોય છે ?

(A) 28 bit

(B) 24 bit

(C) 32 bit

(D) 64 bit

3. દુનિયાનું સૌપ્રથમ નેટવર્ક ક્યું હતું ?

(A) NSF નેટ

(B) ARPA નેટ

(C) EFD નેટ

(D) ERNET

4. મોડેમનું પુરું નામ શું છે ?

(A) Modulator – Demodulator

(B) Modulation – Demodulation

(C) Modular – Demodulator

(D) આપેલ તમામ

5. WAN નું પુરું નામ શું છે ?

(A) Woder Area Network

(B) Wide Area Network

(C) World Area Network

(D) Wifi Area Network

6. FTP નું પુરું નામ શું છે ?

(A) File Transfer

(B) File Transfer Protocol

(C) File Termind Protocol

(D) File Tele Protocol

7. LAN નું પુરું નામ શું છે ?

(A) Line Area Network

(B) Logical Area Network

(C) Local Area Network

(D) Long Area Network

8. MAN નું પુરું નામ શું છે ?

(A) Magic Area Network

(B) Magnificent Area Network

(C) Metropolitan Area Network

(D) My Area Network

9. નેટવર્કના કોઈપણ કમ્પ્યુટરને શું કહે છે ?

(A) નોડ

(B) એનોડ

(C) કેથોડ

(D) એન્ડ

10. ડેટાને ચોરી થતો અટકાવવા શું બનાવવામાં આવે છે ?

(A) સિક્યુરિટી વોલ

(B) ફાયર વોલ

(C) સ્ટ્રોંગ વોલ

(D) એકપણ નહીં

11. GSWAN નું પુરું નામ શું છે ?

(A) ગુજરાત સ્ટેટ વર્લ્ડ એરિયા નેટવર્ક

(B) ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક

(C) ગુજરાત સર્વિસ વર્લ્ડ એરિયા નેટવર્ક

(D) ગુજરાત સર્વિસ વાઈડ એરિયા નેટવર્ક

12. નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કમ્પ્યુટર હોય છે ?

(A) ત્રણ

(B) બે

(C) પાંચ

(D) દસ

13. નીચેનામાંથી ક્યું ટોપોલોજી નથી ?

(A) BUS

(B) LINE

(C) STAR

(D) RING

14. LAN અને WAN વચ્ચેનો મુખ્ય તફાવત શો છે ?

(A) અંતર

(B) કનેક્શન

(C) કમ્પ્યુટર

(D) ઉપરના તમામ

15. ક્યાં વાયરમાં સૌથી ઝડપી નેટવર્ક સુવિધા મળે છે ?

(A) કોપર વાયર

(B) મેગ્નેશિયમ વાયર

(C) ફાયબર ઓપ્ટિક વાયર

(D) એલ્યુમિનિયમ વાયર

16. સૌથી ઝડપી Data transfer ક્યાં પોર્ટમાં થાય છે ?

(A) Parellel

(B) Serial

(C) A અને B

(D) એકપણ નહીં

17. નેટવર્ક વડે શું Share કરી શકાય છે ?

(A) સોફ્ટવેર

(B) ડેટા

(C) હાર્ડવેર

(D) આપેલ તમામ

18. VPN એટલે શું ?

(A) વર્ચુઅલ પ્રાયવેટ નેટવર્ક

(B) વર્ચુઅલ ફિઝિકલ નેટવર્ક

(C) વર્ચુઅલ પ્રોપર્ટી નેટવર્ક

(D) વર્ચુઅલ પોઈન્ટ નેટવર્ક

19. નેટવર્કમાં ક્યો કેબલ પ્રકાશ સ્વરૂપે ડેટાનું વહન કરે છે ?

(A) Coaxial કેબલ

(B) Twisted pair કેબલ

(C) Fiber optic કેબલ

(D) એકપણ નહીં

20. નેટવર્કમાં સૌથી વધુ ઝડપે ડેટા વહન કરતો કેબલ ક્યો છે ?

(A) કોકસીઅલ કેબલ

(B) ટ્વીસ્ટેડ પેર કેબલ

(C) ફાયબર ઓપ્ટિકલ કેબલ

(D) એકપણ નહીં

21. Coaxial કેબલમાં કેટલા અંતર સુધી ડેટા મોકલી શકાય છે ?

(A) 100 મીટર

(B) 500 મીટર

(C) 800 મીટર

(D) 1 કિમી

22. Twisted pair કેબલમાં કેટલા અંતર સુધી ડેટા મોકલી શકાય છે ?

(A) 100 મીટર

(B) 500 મીટર

(C) 200 મીટર

(D) 300 મીટર

23. ટેલિફોનના કેબલમાં કેટલા તાર હોય છે ?

(A) 2

(B) 4

(C) 8

(D) 6

24. કમ્પ્યુટર નેટવર્ક માટેના Twisted pair કેબલમાં કેટલા તાર હોય છે ?

(A) 2

(B) 4

(C) 8

(D) 6

25. Twisted pair કેબલના છેડે ક્યું કનેક્ટર જોડવાનું હોય છે ?

(A) RJ-41

(B) RJ-45

(C) PSI2

(D) USB

26. ફાયબર ઓપટીક કેબલ ફરતે શેનું પડ ચડાવેલું હોય છે ?

(A) કાર્બન

(B) સિલિકોન

(C) જર્મેનિયમ

(D) સિલ્વર

27. ફાયબર તારની ફરતે ચડાવેલા પડને શું કહે છે ?

(A) કોટિંગ

(B) કલેડિંગ

(C) કવરીંગ

(D) જેકેટ

28. માઇક્રોવેવ ની ફ્રિક્વન્સી રેન્જ કેટલી હોય છે ?

(A) 1 MHz થી 10 MHz

(B) 0.3 MHz થી 300 GHz

(C) 0.3 GHz થી 300 GHz

(D) 300 GHz થી 3000 GHz

29. ટીવીના રિમોટમાં ક્યાં પ્રકારના તરંગો વડે સિગ્નલ વહે છે ?

(A) રેડિયો તરંગો

(B) ઇન્ફ્રારેડ તરંગો

(C) માઇક્રો તરંગો

(D) લેસર તરંગો

30. નેટવર્કમાં ડેટા ટ્રાન્સફર રેટ શેમાં મપાય છે ?

(A) હર્ટ્ઝ

(B) સિગ્નલ

(C) બીટ

(D) એકપણ નહીં

31. તારમાં ડેટા સિગ્નલ જેમ જેમ દૂર જાય તેમ નબળા પડે તેને શું કહે છે ?

(A) વિકનેસ

(B) એટેન્યુએશન

(C) એટેન્શન

(D) લૂઝનેસ

32. ડેટા સિગ્નલ ક્યાં પ્રકારના હોય છે ?

(A) એનેલોગ

(B) ડિજિટલ

(C) A અને B બંને

(D) એકપણ નહીં

33. બ્રોડબેન્ડમાં ક્યાં પ્રકારની ચેનલનો ઉપયોગ થાય છે ?

(A) સિમ્પ્લેક્ષ

(B) હાફ ડુપ્લેક્સ

(C) ફૂલ ડુપ્લેક્સ

(D) એકપણ નહીં

34. નેટવર્કમાં ડેટા સિગ્નલ નબળા હોય તો તેને પાવરફૂલ બનાવવાનું કાર્ય કરતું ડિવાઇસ કયું છે ?

(A) રાઉટર

(B) સ્વિચ

(C) રિપીટર

(D) NIC

35. “મલ્ટી પોર્ટ રિપીટર” એટલે શું ?

(A) હબ

(B) સ્વિચ

(C) રાઉટર

(D) રિપીટર

36. જુદા જુદા PC જોડીને શું રચી શકાય છે ?

(A) નેટવર્ક

(B) સર્વર

(C) મિનિ કમ્પ્યુટર

(D) એકપણ નહીં

37. કમ્પ્યુટર પરથી ડેટાને સર્વર ઉપર મોકલવાની પ્રક્રિયાને શું કહે છે ?

(A) ડાઉનલોડ

(B) અપલોડ

(C) સેન્ડ

(D) રિપલાય

38. ડેટાને અપલોડ-ડાઉનલોડ કરવા માટે ક્યો પ્રોટોકોલ વાપરશે ?

(A) SMTP

(B) POP

(C) FTP

(D) Farnet

39. ટોકન પાસિંગ મેથડ કઈ ટોપોલોજીમાં વપરાય છે ?

(A) RING

(B) MESH

(C) STAR

(D) BUS

40. કઈ ટોપોલોજીનું નેટવર્ક સૌથી વધુ ફોલ્ટ સહન કરી શકે છે ?

(A) RING

(B) MESH

(C) STAR

(D) BUS

41. કઈ ટોપોલોજીમાં સમગ્ર નેટવર્કનો આધાર સેંટ્રલ ડિવાઇસ પર હોય છે ?

(A) રિંગ

(B) મેષ

(C) સ્ટાર

(D) બસ

42. “મુખ્ય કેબલ બંધ થાય તો સમગ્ર નેટવર્ક બંધ થાય” – આવું કઈ ટોપોલોજીમાં થાય ?

(A) બસ

(B) મેષ

(C) સ્ટાર

(D) તમામ

43. હબ કે સ્વિચ વડે નેટવર્ક તૈયાર કરીએ તેમાં ક્યો કેબલ વપરાય છે ?

(A) Coaxial

(B) Fiber optic

(C) Twisted pair

(D) એકપણ નહીં

44. નેટવર્કમાં એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ડેટા મોકલવાની પ્રક્રિયાને શું કહે છે ?

(A) સેંડિંગ

(B) ટ્રાન્સફરિંગ

(C) ચેંજિંગ

(D) એકપણ નહીં

45. માત્ર એક જ દિશામાં ડેટા ટ્રાન્સમીટ થાય તો તે કઈ પ્રકારનું ટ્રાન્સમિશન કહેવાય ?

(A) સિમ્પ્લેક્ષ

(B) હાફ ડુપ્લેક્સ

(C) ફૂલ ડુપ્લેક્સ

(D) ડ્યુઅલ

46. એક જ બિલ્ડીંગ કે ઓફિસમાં ક્યું નેટવર્ક રચાશે ?

(A) LAN

(B) MAN

(C) CAN

(D) WAN

47. નેટવર્કના દરેક કમ્પ્યુટરને આપવામાં આવતું અજોડ એડ્રેસ કયું છે ?

(A) IP એડ્રેસ

(B) IS એડ્રેસ

(C) ISP એડ્રેસ

(D) SP એડ્રેસ

48. નીચેનામાંથી ક્યો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે ?

(A) LAN

(B) MAN

(C) CAN

(D) આપેલ તમામ

49. નીચેનામાંથી ક્યું સાધન નેટવર્કમાં ડેટાનો વહનમાર્ગ (રૂટ) નક્કી કરે છે ?

(A) સ્વિચ

(B) મોડેમ

(C) રાઉટર

(D) રિપીટર

50. OSI મોડેલ કોણે તૈયાર કર્યું ?

(A) IEEE

(B) ISO

(C) INTEL

(D) Microsoft

51. OSI મોડેલમાં કેટલા સ્તરમાં કાર્ય થાય છે ?

(A) 5

(B) 7

(C) 6

(D) 4

52. કમ્પ્યુટર નેટવર્ક બનાવતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ ?

(A) ખર્ચ

(B) ઝડપ

(C) ચોક્કસાઈ, અંતર

(D) આપેલ તમામ

53. નીચેનામાંથી શું નેટવર્ક વડે વહેંચી શકાય છે ?

(A) હાર્ડવેર

(B) માહિતી

(C) સોફ્ટવેર

(D) આપેલ તમામ

54. ગૂગલ દ્વારા કઈ મુખ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ?

(A) ઈમેઈલ સેવા

(B) શોધ સેવા

(C) જાહેરાતો

(D) આપેલ તમામ

55. નેટવર્કની સ્થાપના માટે કમ્પ્યુટરમાં ક્યું કાર્ડ હોવું જરૂરી છે ?

(A) NIC

(B) NCI

(C) NNC

(D) NOC

56. નીચેનામાંથી કઈ ટોપોલોજીનો સમાવેશ નેટવર્ક ટોપોલોજીમાં થાય છે ?

(A) RING

(B) STAR

(C) MESH

(D) આપેલ તમામ

57. શરૂઆતમાં ARPA નેટમાં કેટલા નેટવર્ક એડ્રેસ આપી શકાતા હતા ?

(A) 256

(B) 140

(C) 300

(D) 2000

58. નેટવર્ક ટોપોલોજીના મધ્યસ્થ નિયંત્રણ સાધનને શું કહે છે ?

(A) રિપીટર

(B) સ્વિચ

(C) ફાયરવોલ

(D) ગેટવો

59. નીચેનામાંથી કઈ નેટવર્ક ટોપોલોજી છે ?

(A) RING

(B) STAR

(C) MESH

(D) આપેલ તમામ

60. નેટવર્કમાં એક કમ્પ્યુટર માંથી બીજા કમ્પ્યુટરમાં જતું ડેટા પેકેટ ક્યું એડ્રેસ ધરાવે છે ?

(A) સોર્સ એડ્રેસ

(B) ડેસ્ટિનેશન એડ્રેસ

(C) A અને B બંને

(D) એકપણ નહીં

61. ઈથરનેટ માટે IEEE નો ક્યો સ્ટાન્ડર્ડ છે ?

(A) 802.11

(B) 802.5

(C) 802.7

(D) 802.3

62. નીચેનામાંથી ક્યું સર્વર સનમાઇક્રોસિસ્ટમે વિકસાવ્યું છે ?

(A) IIS

(B) Lighttpd

(C) Sun JAVA System

(D) Jigsow Server

63. નીચેનામાંથી ક્યો બ્રોડબેન્ડનો પ્રકાર નથી ?

(A) DSL

(B) ADSL

(C) HDSL

(D) Dial-UP

64. એક કમ્પ્યુટર સાથે એક કરતાં વધુ કમ્પ્યુટર જોડાયેલ હોય તો ક્યાં પ્રકારની ટોપોલોજી કહેવાશે ?

(A) પોઈન્ટ ટુ પોઈન્ટ

(B) પોઈન્ટ ટુ મલ્ટી પોઈન્ટ

(C) પોઈન્ટ ટુ મેની પોઈન્ટ

(D) પોઈન્ટ ટુ સેવરલ પોઈન્ટ

65. LAN ની વધુમાં વધુ રેન્જ કેટલી ?

(A) 10 મીટર

(B) 10 કિલોમીટર

(C) 1 કિલોમીટર

(D) 100 મીટર

66. MAN ની વધુમાં વધુ રેન્જ કેટલી ?

(A) 10 મીટર

(B) 100 કિલોમીટર

(C) 1 કિલોમીટર

(D) 200 મીટર

67. ક્યાં પ્રકારના કોમ્યુનિકેશનમાં ફક્ત એક જ દિશામાં કોમ્યુનિકેશન થઈ શકે છે ?

(A) Simplex

(B) Half Duplex

(C) Full Duplex

(D) Duplex

68. એક સાથે બંને દિશામાં કોમ્યુનિકેશન ક્યાં પ્રકારનું છે ?

(A) Simplex

(B) Half Duplex

(C) Full Duplex

(D) એકપણ નહીં

69. વોકી-ટોકીમાં ક્યાં પ્રકારનું કમ્યુનિકેશન થાય છે ?

(A) સિમ્પ્લેક્સ

(B) ડુપ્લેક્સ

(C) હાફ ડુપ્લેક્સ

(D) ફૂલ ડુપ્લેક્સ

70. ટ્વીસ્ટેડ પેર કેબલમાં કેટલા વાયર હોય છે ?

(A) 2

(B) 4

(C) 8

(D) 6

71. કોપરના કેબલમાં ડેટાને અસર કરતી ચુંબકીય ઇફેક્ટ ક્યાં નામથી ઓળખાય છે ?

(A) EMI

(B) ECI

(C) EDI

(D) EJI

72. બ્લૂટૂથ વડે ક્યાં પ્રકારનું નેટવર્ક બનાવી શકાય ?

(A) LAN

(B) PAN

(C) MAN

(D) WAN

73. નીચેનામાંથી ક્યું કાર્ય નેટવર્ક વડે થતું નથી ?

(A) ફાઇલ શેરિંગ

(B) હાર્ડવેર શેરિંગ

(C) એપ્લિકેશન શેરિંગ

(D) રેમ શેરિંગ

74. LAN ની ડેટા ટ્રાન્સફર સ્પીડ કેટલી હોય છે ?

(A) 10 Mbps થી 100 Mbps

(B) 1 Mbps થી 200 Mbps

(C) 1 Mbps થી 5 Mbps

(D) આમાંથી એકપણ નહીં

75. Wi-Fi નું પૂરું નામ શું છે ?

(A) વાયરલેસ ફિડેલિટી

(B) વાયરલેસ ફાયરવોલ

(C) વાયરલેસ ફ્રેમ

(D) વાયરલેસ ફાઇટર

76. નીચેનામાંથી કઈ સંપૂર્ણ આંતરિક કનેકટેડ ટોપોલોજી છે ?

(A) મેશ

(B) સ્ટાર

(C) ટ્રી

(D) રિંગ

77. ફાયબર ઓપ્ટિક કેબલનો ફાયદો શું છે ?

(A) ઝડપ

(B) લાંબુ અંતર

(C) ઉચ્ચ ડેટા વહન ક્ષમતા

(D) આપેલ તમામ

78.  દરેક કમ્પ્યુટર બીજા દરેક સાથે અલગ કેબલથી જોડાયેલ હોય તેવી ટોપોલોજી કઈ છે ?

(A) મેશ

(B) સ્ટાર

(C) રિંગ

(D) બસ

79. નીચેનામાંથી ક્યું મધ્યમ સૌથી વધુ ઝડપે ડેટા ટ્રાન્સફર કરે છે ?

(A) રેડિયો તરંગો

(B) માઇક્રો તરંગો

(C) બ્લૂટૂથ

(D) એકપણ નહીં

80. કોઈપણ મધ્યમ એક સાથે કેટલો ડેટા વહન કરી શકે તે ક્ષમતાને શું કહે છે ?

(A) બેન્ડવીથ

(B) બેન્ડયુસેઝ

(C) બ્રોડબેન્ડ

(D) બેસબેંડ

81. નીચેનામાંથી શું LAN માં વપરાતું નથી ?

(A) NIC

(B) COMPUTER

(C) CABLE

(D) MODEM

82. મોડેમ નું કાર્ય શું છે ?

(A) ડેટા એનક્રિપ્ટ અને ડિક્રિપ્ટ કરે

(B) ડેટાની સ્પીડ વધારે

(C) એનેલોગ સિગ્નલને ડિજિટલ બનાવે

(D) આમાંથી એકપણ નહીં

83. નીચેનામાંથી ક્યો ગુણધર્મ ફાયબર ઓપ્ટિક કેબલનો છે ?

(A) ઉચ્ચ ડેટા વહન ક્ષમતા

(B) વજનમાં હળવો અને પાતળો

(C) ચુંબકીય ક્ષેત્રની અસર ન થાય

(D) આપેલ તમામ

84. નીચેનામાંથી ક્યાં કેબલને ચુંબકીય ક્ષેત્રની અસર થઈ શકે છે ?

(A) Coaxial

(B) Twisted Pair

(C) Optical Fiber

(D) A અને B બંને

85. બે અલગ અલગ LAN ને જોડવા શું જોઈએ ?

(A) Bridge

(B) Repeator

(C) Modem

(D) NIC

86. નેટવર્ક માટેના TCP/IP મેડેલમાં કેટલા લેયર (સ્તર) માં કાર્ય થતું ?

(A) 7

(B) 2

(C) 5

(D) 3

87. LAN ના ઈથરનેટ નેટવર્કમાં એડ્રેસના કેટલા bit હોય છે ?

(A) 32 bit

(B) 48 bit

(C) 24 bit

(D) 16 bit

88. રિંગ ટોપોલોજીમાં કમ્પ્યુટર પાસે ડેટા ટ્રાન્સમિશન માટે શું હોવું જોઈએ ?

(A) ડેટા પરમીશન

(B) ટોકન

(C) રિંગ

(D) આપેલ તમામ

89. નીચેનામાંથી નેટવર્કનું ક્યું કમ્પ્યુટર સૌથી પાવરફૂલ હોય છે ?

(A) ક્લાયન્ટ

(B) સર્વર

(C) વર્કસ્ટેશન

90. નીચેનામાંથી શું નેટવર્ક પર શેર કરી શકાય ?  

(A) કી બોર્ડ

(B) પ્રિંટર

(C) સ્પીકર

(D) ફ્લૉપી ડિસ્ક ડ્રાઇવ

91. નેટવર્કમાં અલગ અલગ ડેટા ચેનલને એક જ પાથમાં જોડનાર ડિવાઇસ ક્યું છે ?

(A) મોડેમ

(B) સ્વિચ

(C) મલ્ટીપ્લેક્સર

(D) મલ્ટીલ્યાયર

92. મલ્ટીપ્લેક્સીંગ માં …….. પાથ અને …….. ચેનલ હોય છે ?

(A) એક, અનેક

(B) એક, એક

(C) એક, બે

(D) અનેક, એક

93. વાઇ-ફાઈ માં ક્યાં તરંગો વપરાય છે ?

(A) રેડિયો

(B) માઇક્રોવેવ

(C) ઇન્ફ્રારેડ

(D) લેસર

94. LAN માં નેટવર્કનું ક્યું મોડેલ બનાવી શકાય ?

(A) Peer to Peer

(B) Client-Server

(C) A અને B બંને

(D) એકપણ નહીં

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top